________________
શબ્દાદ્વૈતમાં સામાનાધિકરણ્ય અસંભ
વાકથાથ’વાદનું વિસ્તારથી ખંડન આ પૂર્વે' અમે કર્યુ છે, એટલે પુનરુક્તિ કરવાની
જરૂર નથી.
૩૮૦
117.
થ शब्दद्वयाभ्यासनिबन्धनमेव सामानाधिकरण्यं 'वृक्षः प्लक्ष: ' इत्युच्यते । तदपि न चारु, वृक्षस्तरुरिति पर्याययोरपि तत्सम्भवे सति सामानाधिकरण्यप्रसङ्गात् ।
अपि च पर्यायेषु 'हस्तः करः पाणिः' इत्यादिषु शब्दरूपभेदाध्यासपपक्षेऽर्थबुद्धिभेदः प्राप्नोति न चासावस्तीति नाध्यासः ।
117. શબ્દવૈતવાદી એ શબ્દના એક અર્થ ઉપર અભ્યાસ હાવાને કારણે જ સામાનાધિકરણ્ય વૃક્ષ ક્ષઃ' એમ કહેવાય છે.
----
રૈયાયિક આમ કહેવુ' સારું થી, કારણુ કે ‘વૃક્ષ' 'તરુ' એમ એ પર્યાયશબ્દોની બાબતમાં પણ એક અ` ઉપર એ શબ્દને અધ્યાસ સંભવતા હાઈ, તેમના સામાનાધિકુણ્યનો આપત્તિ આવે વળી, શબ્દધ્યાસપક્ષમાં, ‘હુસ્ત’ ‘કર’ ‘પાણિ’ વગેરે પર્યાયાની બાબતમાં, શબ્દરૂપભેદ અથ બુદ્ધિભેદે પ્રાપ્ત થાય, પણ અથ બુદ્ધિભેદ તેા છે નહિ, એટલે અધ્યાસ પણ નથી.
કરવામાં આવ્યે
118. किञ्च सम्बन्धग्रहणनिरपेक्षोऽपि शब्दः स्वसामर्थ्यमनुरुध्यमानः स्वाध्याबुद्धिं विदध्यात् । तदपेक्षायां वा कस्य केन सम्बन्ध इति न बुध्यामहे, शब्दादर्थस्य पृथग्व्यवस्थितात्मनस्त्वन्मते दुर्लभत्वात्, शब्दव्यतिरिक्तार्थोपगमे वा किमनेन शब्दाभ्याससमर्थनाडम्बरेण ? विरम्यतामतो मृगतृष्णानुसरणरणरणकात् ।
118. વળી, સબધગ્રહણુનિરપેક્ષ હાવા છતાં પણુ શબ્દ પેાતાના સામર્થ્યને અનુસરી પેતાને અબ્યાસ કરીને જ્ઞાન ઉત્પન્ન કરે છે. સંબંધગ્રહણુની અપેક્ષા માનતાં કાના કોની સાથે સંબધ છે એ આપણે જાણતા નથી કારણ કે શબ્દથી પૃથક્ અવસ્થિતિ ધરાવતા અથ તે તમારા મતમાં દુલČલ છે અને જો શબ્દથી અતિરિક્ત અર્થના સ્વીકાર કરવામાં આવે તે શબ્દધ્યારાનું સમથૅન કરતા આ આડંબરનીશી જરૂર ? માટે તમે મૃગજળ પાછળ દોડવાના ત્રાસામાંથી વિરમે.
Jain Education International
119. अपि चाध्यासः कचित् सादृश्याद्भवति शुक्ताविव क्वचिदनुरागाद् भवति लाक्षाया इव स्फटिके । शब्दार्थयोर्मूर्तामूर्ततयाऽतिदूरभिन्नस्वरूपयोः सादृश्यं तावदनुपन्नम् । अनुरागोऽपि तत एव दुर्घटः, पृथग्देशत्वाद्, भिन्नेन्द्रियग्राह्यत्वाच्च । प्रतिबिम्बवर्णनमपि न सुन्दरम् दूरदेशत्वेन शब्दार्थयोः प्राप्तेरभाभात् । अप्राप्तयोश्च प्रतिबिम्बोदये द्वारकोद्याननिवासिवासुदेवसुन्दरीवद नतामरसानि
*→
For Private & Personal Use Only
रजतस्य,
www.jainelibrary.org