Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 393
________________ શબ્દાદ્વૈતનું ન્યાયકૃત ખંડન जप्रत्ययदर्शनात् , वृद्धव्यवहारपरिचयाधिगतशब्दार्थसम्बन्धसंस्कृतधियामपि शब्दस्मरणसंस्कारप्रबोधहेतुभूतप्रथमोद्भूतविशुद्धवस्त्ववभासस्यापरिहार्यत्वात्, यत्र हि वस्तुनि निविशमानः शब्दः शब्दविद्वयवहारेषु योऽवधृतस्तदर्शने तत्संस्कारप्रबोधात् स स्मृतिपथमेति, नान्यथेति । सामान्यशब्देष्वपि यत्' 'तत्' 'सत्' 'किम्' इत्यादिषु विशेषशब्देष्विव सैव वार्ता । तेषामपि व्युत्पत्युपयोगविरहे विविधवनविहारिविहङ्गकूजितादिवदर्थप्रतीतिहेतुत्वानुपपपत्तेः । सविकल्पकदशायामपि न वाचकविशिष्टं वाच्यं मेचकगुणखचितमिव कुवलयमवलोकयति लोक इति विस्तरतः प्रत्यक्षलक्षणे परीक्षितमेतत् । आह च न शब्दाभेदरूपेण बुद्धिरथेषु जायते । ... प्राक्शब्दाद्यादृशी बुद्धिः शब्दादपि हि तादृशी ।। इति । [श्लोक. वा. प्र. १७२] संज्ञित्तमात्रमधिकमधुना ध्वनिसन्निधाने बुद्धिमधिरोहति, न तद्विशिष्टोऽर्थः, तस्य हि न नेत्रेण न श्रोत्रोण नोभाभ्यां न केवलेन मनसा वा ग्रहणमुपपद्यते, अतिप्रसङ्गात् । शब्दो ह्यनेकधर्मके धर्मिण्येकतरधर्मावधारणाभ्युपायो भवति, न तत्रात्मानमारोपयति । न हि दीपेन्द्रियप्रभृतयः प्रतीत्युपायास्तदुपेये रूपादावात्मानमारोपयन्ति । अत एव तदुपायत्वभ्रमकृतस्तदभेदवादोऽपि न युक्तः । न ह्युपायादभिन्नत्वं तदुपेयस्य युज्यते । रूपस्य न ह्यभिन्नत्वं दीपाद्वा चक्षुषोऽपि वा ।। 108.यापि -- अ साना उत्तर पाये छ.ये २॥ त्रए । प्रामा) ઘટતા નથી, કારણ કે પદ-પદાર્થના સમય-સંબંધનું જ્ઞાન ન ધરાવતા પુરુષોને શ જનાની ન પામેલું કૈલક્ષશ્યપ (સજાતીય-વિજાતીય વિલક્ષણતારૂપે સ્વરૂપમાત્રમાં જ ખેડાયેલું અને વિશુદ્ધ વસ્તુના ગ્રહણ તરફ અભિમુખ એવું ઇનિદ્રયપ્રત્યક્ષ થતુ આપણે દેખ્યું છે; વળી વૃદ્ધોના વ્યવહારના પરિચયને લીધે જાણેલા શબ્દ•અર્થ ના સમયબ ધથી સંસ્કૃત બુદ્ધિવાળા પુરુષોને પણ, શબદનું સ્મરણ થવામાં કારણભૂત જે સંસ્કારપ્રબોધ છે તે સંસ્કારપ્રબોધના હેતુભૂત સૌપ્રથમ થયેલું વિશુદ્ધ વસ્તુનું જ્ઞાન અપરિહાર્ય છે, કારણ કે જે' શબ્દ સંકેતકાળે અમુક વસ્તુમાં સમય-સંબધથી જોડવામાં આવતું હોય છે અને વ્યુત્પતિકાળે શખજ્ઞ વૃદ્ધોના વ્યવહારોમાં પેલી જ વસ્તુના વાચક તરીકે ગૃહીત થતો હે ય છે તે શબ્દના સંસ્કાર તે જ વસ્તુનું દર્શન થતાં જાગવાથી તે શબ્દનું જ સ્મરણ વ્યવહારમાળે થાય છે, અન્યથા તેનું સ્મરણ થતું નથી. વિશેષશબ્દોની જેમ “યત” “તત’ ‘કિમ' વગેરે સામાન્ય શબ્દોની બાબતમાં પણ આ જ વાત છે. વ્યુત્પત્તિના ઉપયોગનો અભાવ હેય તે. વનવિહારી વિવિધ પંખીઓના કજન આદિની જેમ તે સામાન્ય શબ્દોનું પણ અર્થના જ્ઞાનને કારણપણું ઘટતુ' નથી. સવિકલ્પક દશામાં પણું, ચિત્રરૂપથી ખચિત કુવલયની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442