________________
૨૭ર
અવિદ્યા જ અવિદ્યાને ઉપાય છે એ વેદાન્તમતને નિરાસ છે અને તે યુક્ત છે. પરંતુ જે સ્વરૂપથી જ અસ્તિત્વ ધરાવતા નથી તે સ્વરૂપથી કે પરરૂપથી વ્યવહારને હેતુ બને એ ઘટતું નથી; રેખાસનિશ સ્વરૂપથી સત છે એટલે વિર્ણરૂપે અસત હોવા છતાં વણનું કાર્ય કરવા શક્તિમાન બને. આ ન્યાય (ત) અવિદ્યામાં
થી કારણ કે અવિદ્યા તે સ્વરૂપથી અસત છે. સપ’ વગેરેની બાબતમાં, સર્ષ આદિના સ્વરૂપની જેમ પ આદિનું જ્ઞાન પણ સપ આદિનું કાર્ય (મરણું આદિ) કરતું જાણ્યું છે. એટલે જ શંકાવિષવી પણુ ચિકિત્સા કરવાને ઉપદેશ આયુર્વેદ આપે છે. એ જ રીતે, “વનની ગુફાની બલના પ્રદેશમાંથી કોધે ભરાયેલે આ સિંહ નીકળી આ તરફ જ આવી રહ્યો છે' આમ અસત્ય બોલાતાં, ભીરુઓનું પલાયન આદિ અને શૂરવીરેનું સંત્સાહ આયુધ ઉગામવા આદિ સત કાર ઉપલબ્ધ થાય છે; ત્યાં સિંહજ્ઞાન સિંહનું કાર્ય કરે છે એટલે ઉપાય અસત્ જ ની. આનાથી જ પ્રતિબિંબના દૃષ્ટાન્તનુ પણ પ્રત્યાખ્યાન થઈ ગયું, કારણ કે મુખ આતિના કાલુષ્યની કલ્પનાનું કારણ ખડ્ઝ વગેરે ત્યાં અસ્તિત્વ ધરાવે છે, સત છે, પરંતુ અહી તો તેને અભાવ છે,
99. यदपि बद्धमुक्तव्यवस्थासिद्धये पादवेदनाद्युदाहृतम् , तदप्येवमपाकृतम् , अवच्छेदकस्य पादादेस्तत्र तात्विकत्वात् , इह तु भेदकल्पनाबीजमद्वैतवादिनो दुर्घटमिति बहुशः प्रदर्शितम् ।
99. વળી, બદ્ધ-મુક્તની વ્યવસ્થા સિદ્ધ કરવામાં પાદવેદના વગેરેનાં જે ઉદાહરણ આયાં તેમનું પણ આ રીતે ખંડન થઈ જાય છે, કારણ કે ત્યાં અવછેરક પદ વગેરે તાવિક છે; પરંતુ અહીં ભેદકલ્પનાનું બીજ અતવાદીઓને માટે દુઘટ છે એ અમે અનેક રીતે દર્શાવ્યું છે.
100. તહેવમત્ર વસ્તુલક્ષેT: – વિદ્યાયામાથાં સર્વ gવાર્ય થોદતો થવहारप्रकारस्तत्कृत इति नावतिष्ठते । सत्यां तु तस्यां नाद्वैतमिति । अत एवाह सूत्रकारः 'संख्यकान्तासिद्धिः प्रमाणोपपत्त्यनुपपत्तिभ्याम्' न्यायसूत्र ४. १.४१] इति ।
100. તે અહીં આ રહ્યો સાર – અવિદ્યા અસત હતાં, ઉદાહરણથી સમજાવવામાં તે આવેલા આ બધે જ વ્યવહારપ્રકાર અવિધાકૃત છે એ સ્થિર થતું નથી અને જે અવિદ્યા
સત હોય તે અદ્વૈત સ્થિર થતું નથી. એટલે જ સૂત્રકારે કહ્યું છે કે “તત્ત્વ એક જ છે, બે જ છે, ત્રણ જ છે વગેરે સંખ્યકાન્તવાદે અસિદ્ધ છે કારણ કે તે એક, બે, ત્રણ વગેરે તથી અતિરિક્ત એવું તેમને પુરવાર કરતું સાધન છે કે નહિ એ વિકલ્પ વિચારતાં - તે સંખ્યકાન્તવાદે ઘટતા નથી.” [ન્યાયસૂત્ર ૪.૧.૪૧] - 101. ચર્િ તાવ સિદ્ધી પ્રમાણમરિત, તહિં તવ દ્વિતીયમિતિ નાદ્વૈતમ્
अप नास्ति प्रमाणं, तथापि न तरामद्वैतम् , अप्रामाणिकायाः सिद्धेरभावादिति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org