________________
અવિદ્યા જ અવિદ્યાને ઉપાય છે એ વેદાનમતને નિરાસ ૩૭૧ જ થાય. અવિદ્યા અનાદિ પ્રવાહથી ચાલી આવતી હોય અને સત હોય તે પ્રતિકુલ બીજે હેતુ એકાએક આવી તેને દૂર કરે એ ઉચિત છે. પરંતુ એકાત્મવાદીઓની બાબતમાં તે આ અત્યંત દુઘટ છે, એટલે મોક્ષ જ ન થાય. કુમારિલ ભટે કહ્યું છે કે “સ્વાભાવિક અવિઘાને નાશ કરવાને માટે કોઈ લાયક નથી. વિરોધી લક્ષણવાળી વસ્તુ એકાએક આવી પડતાં કેટલીક વાર સ્વાભાવિક હોય તેને પણ નાશ થાય, પરંતુ એકમાત્ર આત્માનો જ સ્વીકાર કરનાર આત્માર્વતવાદીઓને ત્યાં તો વિરોધી લક્ષણ ધરાવતે કોઈ હેતુ જ નથી [ी. 1. सधाक्षे५५२७२ ८५-८६]
97. यत् पुनरविद्यैवाविद्योपाय इत्यत्र दृष्टान्तपरम्परोद्घाटनं कृतम् , तदपि क्लेशाय, नार्थसिद्धये, सर्वत्रोपायस्य स्वरूपेण सत्त्वात्, असतः खपुष्पादेरुपायत्वाभावात् । रेखागकारादीनां तु वर्णरूपतया सत्त्वं यद्यपि नास्ति तथापि स्वरूपतो विद्यत एव।
97. વળી, અવિદ્યા જ અવિદ્યાને ઉપાય છે એ રજૂઆતમાં આપે દષ્ટાન્તની હારમાળા દર્શાવી તે પણ કલેશકર છે, અર્થની સિદ્ધિ કરનાર નથી, કારણ કે સર્વત્ર ઉપાય પિતે સ્વરૂપથી સત હોય છે, સ્વરૂપથી અસત આકાશકુસુમ વગેરે કશાના ઉપાય બનતા નથી. રેખા, ગકાર વગેરે વર્ણરૂપે જો કે સત નથી તેમ છતાં સ્વરૂપથી તો તેઓ સત્ છે જ.
98. ननु गकारोऽयमिति गृह्यमाणः स रेखासन्निवेशोऽर्थप्रत्यायको भवति, न चासौ तेन रूपेणास्ति । मैवम्, स्वरूपेण सतोऽर्थस्य रूपान्तरेणापि गृह्यमाणस्य कूटकार्षापणादेरिव व्यवहारहेतुता दृश्यते च युक्ता च । यस्तु स्वरूपत एव नास्ति न तस्य स्वात्मना परात्मना वा व्यवहाराङ्गता समस्ति । रेखासन्निवेशश्च स्वरूपेण सन्निति वर्णात्मत्वेनासन्नपि तत्कार्याय पर्याप्नुयात् । नत्वयमविद्यायां न्यायः, स्वरूपासत्वात् तस्याः । सर्पादौ तु सर्पादिस्वरूपवत् तज्ज्ञानस्यापि तत्कार्यत्वमवगतम् । अत एव शङ्काविषस्यापि स्वशास्त्रोषु चिकित्सामुपदिशन्ति । एवं वनगुहाकुहरादेष निःसृतः केसरी सरोषमित एवाभिवर्तते इत्यसत्येऽप्युक्ते यत् भीरूणां पलायनादि शूराणां च सोत्साहमायुधोद्यमनादि सत्यं कार्यमुपलभ्यते तत्र सिंहज्ञानस्य तत्कार्यत्वात् नासत एवोपायत्वम् । एतेन प्रतिबिम्बदृष्टान्तोऽपि प्रत्याख्यातः, खड्गादेर्मुखादिकालुण्यकल्पनाकारणस्य तत्र सद्भावात् , इह तु तदभावादिति ।
98. अन हाती - '241 1२' सेम अ सतो ते २मासन्निवेश मर्थन જ્ઞાન કરાવે છે અને છતાં તે રેખાનવેશ તે ગકારવર્ણરૂપે તો અસ્તિત્વ ધરાવતો નથી.
यायि: - ना, येवु नयी. टापिनी भ (=पाटा ३पियानी भ) २५३५था સત એવો અર્થ (=વસ્તુ) પરરૂપથી ગ્રહણ કરાતે હોવા છતાં વ્યવહારને હેતુ બનતો દેખાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org