________________
૩૬૮ શબ અને અનુમાનને વિષય ભેદ જ છે એવી ન્યાયસ્થાપના એમ ગૃહીત થાય છે, અન્યથા “નીલ એમ ગૃહીત થતી નથી. અને કહ્યું પણ છે કે તેને
, અન્યને વ્યવછેદ (=વ્યાવૃત્તિ) કરે છે. ભાવની જેમ અભાવને ગ્રહણ કરવા પ્રત્યક્ષ સમર્થ છે એ અમે સિદ્ધ કર્યું છે જ. તેથી ઇતરેતરવિવિક્ત પદાર્થના સ્વરૂપને પ્રત્યક્ષ ગ્રહણ કરતુ હોઈ, પ્રત્યક્ષનો વિષય કેવળ અભેદ નથી.
90. शब्दानुमानयोस्तु सम्बन्धग्रहणाधीनस्वविषयव्यापारयो दमन्तरेण स्वरूपमेव नावकल्पते इति तावुभावपि भेदविषयावेग। विशेषविषयत्वाभावेऽपि लिङ्गिसामान्यस्य तदितरविलक्षणस्य परिच्छेदात् भेदविषयमनुमानम् । शब्दस्य पदात्मनः तद्वदादिवाच्यभेदरूपस्य तु परस्परोपरक्तपदार्थपुञ्जस्वभावः इतरपदार्थविशेषितान्यतमपदार्थरूपो वा वाक्यार्थो विषय इति पूर्वमेव निरूपितम् । अतः सर्वथा न भेदस्य प्रमाणबाधितत्वम् ।।
90. શબ્દ અને અનુમાનને વિષયને ગ્રહણ કરવાને વ્યાપાર સંબંધગ્રહણાધીન છે, એટલે ભેદ વિના તેમનું સ્વરૂપ જ ઘટતું નથી. તેથી તે બન્નેને વિષય ભેદ જ છે. અનમાનને વિષય વિશેષ ન હોવા છતાં વિશેષથી ઈતર એવા વિલક્ષણ લિંગી સામાન્ય જ્ઞાન અનુમાનથી થતું હોવાથી અનુમાનને વિષય ભેદ છે.
પદાત્મા શબ્દને તવત વગેરે વાદરૂપ પદાથ વિષય છે. પરસ્પર ઉપરક્ત પદાર્થો વાક્યાર્થીનું સ્વરૂપ છે, અથવા ઇતરપદાર્થો વિશેષિત અન્યતમ પદાર્થ વાકષાર્થનું સ્વરૂપ છે. આ વાક્યર્થ વાક્યને છે એમ અમે પહેલાં જ નિરૂપ્યું છે. તેથી કોઈ પણ રીતે બે પ્રમાણબાધિત નથી.
91. नाप्यभेदग्राहि किञ्चन प्रमाणमस्ति यथोक्तेनैव न्यायेन । यस्त्वागमः पठितः 'एकमेवाद्वितीयम्, नेह नानास्ति किञ्चन' इत्यादिः, तस्यार्थवादत्वान्न यथाश्रुत एवार्थों ग्रहीतव्यः ।
91. ઉપર જણાવ્યા મુજબના જ ન્યાયે કઈ પ્રમાણ કેવળ] અને ગ્રાહી નથી. “એક જ અદ્વિતીય છે' “અહી: નાના કંઈ નથી” વગેરે પઠિત આગમવાકયો અથવાદરૂ૫ હાઈ તેમને યથાશ્રુત જ અર્થ ગ્રહણ કરવું ન જોઈએ.
92. ननु सिद्धेऽप्यर्थे वेदस्य प्रामाण्यमभ्युपगतमेव भवद्भिः । वाढमभ्युपगतं, किन्तु 'धूम एवाग्ने िदवा ददृशे नाचिः' इत्येवमादीनां प्रत्यक्षादिविरुद्धार्थाभिधायिनामर्थवादानां मुख्यां वृत्तिमपहाय गौण्या वृत्त्या व्याख्यानमाश्रितम् । एवमिदमपि वचनम् इतरप्रमाणविरुद्धमर्थमभिदधत् अन्यथा व्याख्यायते । ये तु प्रमाणान्तरविरुद्धार्थानुवादिनो न भवन्त्यर्थवादास्तेषामस्तु स्वरूपे प्रामाण्यं 'वायुर्वै क्षेपिष्ठा देवता' इत्येवमादीनाम् । तस्मात् सुखदुःखाद्यवस्थाभेदेऽपि नावस्थातुरात्मनो मेदः, देहेन्द्रियादिनानात्वेऽपि वा न तस्य नानात्वमित्येवं यथाकथञ्चिदयमर्थवादो योजनीयः। अमेदोपदेशी तु तत्परः शब्दो विधिरूप इह नास्त्येव । एवमागमबलादपि नाद्वैतसिद्धिः ।
92. अहवैतवान्ता - सि अयमा ५९] वे आभार माथे प र 0.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org