________________
૩૪૫
વિષયદોષદર્શનનું ઉદાહરણ एवमहर्निशं चिन्तयतो नितान्तं मनसः समचित्तता सर्वत्र समुद् भवतीति विलीयन्ते दोषग्रन्थयः ।
. अत एवोपदिश्यन्ते मोक्षशास्त्रेष्वनेकशः ।
तस्य तस्योपघाताय तास्ताः प्रत्यूहभावनाः ।। 40. જ્યારે વિવેકી આ પ્રમાણે વિચારે છે ત્યારે વિષયગત દેવોના દર્શનથી વિષયોમાં આસક્તિરૂપ રાગ શમે છે– ચંચળ કીકીઓ ધરાવતી આંખેવાળી, પીન ઉન્નત અને ઘન સ્તનવાળી આ સુંદરી જ ગલમાં આજે પંખીએથી ફાડી ખવાતી દેખાય છે. એનું પદ્મ જેવી સુગંધવાળ શરીર ફિાડી ખાધું હોવાથી] આંતરડાં, મજજા, હાડકાંના ટુકડા, મૂત્ર, મેદ એને કૃમિઓથી ખદબદતું બહાર જ દેખાય છે. હાડકાં, પિત્ત, મળ, મૂત્ર, ભીના પિયાં આંતરડાં, લોહી એ બધું જ્યારે ચામડીથી મઢેલું હોય છે ત્યારે તે કામિની કહેવાય છે. સ્તને ખરેખર માંસની ગાંઠ છે, તે સુવર્ણકલશે કેવી રીતે ? વિષ્ણા ભરેલી કેથળી રૂપ નિતંબમાં આ હેમશિલાને ભ્રમ છે ? મૂત્ર અને લોહીના અશચિ દ્વારરૂપ, સ્ત્રાવથી ભીનું છિદ્ર જુગુપ્સા જન્માવે છે, તે જ રતિનું સ્થાન છે. અહો ! પુરુષોની વિડમ્બના ! જેમ પોતાના જ મોઢામાંથી નીકળતા લેહીને ચાટતા કૂતરાને શુષ્ક હાડકામાં આસક્તિ હોય છે તેમ પિતાના વીર્યને કરતા પુરુષને સ્ત્રીમાં આસક્તિ હોય છે ઉઘાડા મોઢાવાળી, ઘુમરાની આંખોવાળી, ફિકકી પડી ગયેલી, શ્વાસ લેતી વખતે ધ૨૨ ઘ૨રૂ અવાજ કરતી, મરવા પડેલી બિચારી સ્ત્રી આજે કેમ પુરુષને રાગ જન્માવતી નથી ? અહો ! અરે ! અકાળે તરસ્ય થયેલે બિચારો ફણિધર મોં ફાડીને આપણું લેહી પીવા આવ્યો છે. [પણ એમાં) એણે આપણો શો અપરાધ કર્યો ? [કંઈ જ નહિ એ તો વસ્તુને પિતાને સ્વભાવ જ છે કે અનિને અડતાં તે દઝાડે. એટલે માણસ કેના ઉપર ક્રોધ કરે ? સુખનું કારણ અનુ
તુ નથી કે દુ:ખનું કારણ પ્રતિકૂળ વસ્તુ નથી. પોતાનાં કરેલાં કર્મના ફળ હું તો ભેગવું છું. મારો મિત્ર કેણું કે મારો દુશમન કે શું ? [કઈ જ નહિ].” આ પ્રમાણે અહનિં વિચારતા માણસના મનમાં નિતાઃ સમતા સર્વત્ર (સર્વ પ્રતિ) ઉદ્દભવે છે, એટલે દોષની ગાંઠે નાશ પામે છે. તેથી જ તે તે દોષના નાશ માટે તે તે પ્રતિપક્ષની ભાવનાઓ મોક્ષશાસ્ત્રમાં અનેક રીતે ઉપદેશવામાં આવી છે
41. ननु च प्रतिपक्षभावनेऽपि न सर्वात्मना दोषपक्षः क्षयमुपयाति निम्बाभ्युपयोगे इव क्रियमाणे कफधातुरिति । नैतदेवं, तत्र निम्बोपयोगवत् तदनुकूलस्यानपानादेरुपयोगदर्शनात् । अपि च -
धर्मिलापभयात्तत्र नेष्टः सर्वात्मना क्षयः । कफाधिक्यं तु हन्तव्यं धातुसाम्यस्य सिद्धये ।। इह सर्वात्मनोच्छेद्याः क्लेशा: संसारकारिणः । छेदश्चैकान्ततस्तेषां प्रतिपक्षापसेवनात् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org