________________
અદ્વૈતČન નહિ પણુ દ્વૈતદશ ન મિથ્યા છે એ વેદાન્તી મત
૩૬૧
આત્મજ્ઞાન અપવ માટે છે એમ જણાય છે. તથાવિધસ્વરૂપ અને પરઉપાધિજનિતધમ રહિત આત્મા જ અપવર્ગ કહેવાય છે, કારણ કે આ આવુ... આત્મજ્ઞાન જ મેાક્ષનું સાધન છે અને અનન્યલભ્ય છે એમ સમજીને આચાર્ય અક્ષપાદે તેને જ ઉપદેશ આપ્ય! છે. વિજ્ઞાનાંત, સત્તાદ્વૈત, શબ્દાદ્વૈત વગેરે અદ્વૈત દાન મિથ્યાજ્ઞાન જ છે, એટલે તે મેક્ષનું સાધન નથી.
74 ननु कथमद्वैतदर्शनं मिथ्या कथ्यते तत् १ प्रत्युत द्वैतदर्शनमविद्या मायाऽपि मिथ्यज्ञानमिति युक्तम् । तथा हि प्रत्यक्षमेव तावन्निपुणं निरूपयतु भवान् । तत्र हि यदन्यानपेक्षतया झगिति पदार्थस्वरूपमवभासते तत् पारमार्थिकमितरत् काल्पनिकमिति गम्यते, सद्रूपमेव च तत्राभिन्नमन्यनिरपेक्षमवभाति । भेदस्त्वन्यापेक्षयेति नाक्ष विज्ञानविषयतामुपयाति तत्र यथा मृद्रूपतातः प्रवृत्ति यावत्कुम्भावस्थेत्यस्मिन्नन्तराले आविर्भवतां तिरोभवतां च घटकपालशकलशर्कराकणादीनां कार्याणां रूपमपरमार्थसदेव व्यवहारपदवीमवतरति । परमार्थतस्तु मृत्तिकैव । यथाऽऽहुः 'मृत्तिकेत्येव सत्यम्' इति [ छान्दोग्य ६.१.४] । एवं तदपि मृत्तिकारूपं सत्तापेक्षया न परमार्थसदिति सत्व सर्वत्र परमार्था । तदेव सल्लक्षणं ब्रह्मेत्याहु: । आगमश्च 'एकमेवाद्वितीयम्' इत्यादिः [ छान्दोग्य ६.२.१] अभेदमेव दर्शयति 'नेह नानाsस्ति किञ्चन । मृत्योस्स मृत्युमाप्नोति य इह नानेव पश्यति' इति च । वेदस्य च सिद्धेऽर्थे प्रामाण्यमुपवर्णितमेव भवदुभिः । न च प्रत्यक्षविरुद्धत्वमभेदशंसिनो वक्तु शक्यमागमस्य । न ह्यन्यनिषेधे प्रत्यक्षं प्रभवति, स्वरूपमात्रग्रहणपरिसमाप्तव्यापारत्वात् । पररूप निषेधमन्तरेण च भेदस्य दुरुपपादत्वाद् भेदे कुण्ठमेव प्रत्यक्षमिति कथमभेदग्राहिणमागमं विरुन्ध्यात् ? तदुक्तम् —
हुर्विधातृ प्रत्यक्षं न निषेध विपश्चितः । नैकत्व आगमस्तेन प्रत्यक्षेण विरुध्यते ॥
छ ? स, इतहर्शन
74. अद्वैत वेदान्ती - ते अद्वैतर्शनने मिथ्या प्रेम અવિદ્યા છે, માયા પણ છે, મિથ્યાજ્ઞાન છે, એમ કહેવુ ચેગ્ય છે. તે આ પ્રમાણે પ્રત્યક્ષને જ નિપુણ રીતે આપ નિરૂપે! કારણ કે પ્રત્યક્ષમાં બીજાની અપેક્ષા રાખ્યા વિના એકાએક પદાર્થોનું જે સ્વરૂપ પ્રકાશે છે તે પારમાર્થિ*ક સ્વરૂપ છે, બીજું બધુ કાલ્પનિક છે એમ સમજાય છે. પ્રત્યક્ષમાં સત્રૂપ જ અભિન્ન અને અન્યનિરપેક્ષ પ્રકાશે છે. પરંતુ ભેદ અન્યાપેક્ષ પ્રકાશે છે, એટલે ભેદ પ્રત્યક્ષ જ્ઞાનની વિષયતાને પામતા નથી ત્યાં મૃદ્ર પતાથી માંડી છેવટે કુભાવસ્થા સુધીમાં વચ્ચે આવિર્ભાવ અને તિરેાભાવ પામતાં ઘટ, કપાલ, શકલ, શકરા, કછુ વગેરે કાર્યાનુ રૂપ અપરમાથ સત્ જ હોઈ વ્યવહારની કક્ષામાં સરી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org