________________
૩૫૮
આત્મજ્ઞાન મોક્ષનું કારણ છે એ ન્યાયમત ઉત્તરમાં જણાવવાનું કે અક્ષપાદનાં વચનમાંથી. અક્ષપાદે આ પ્રમાણે ઉપદેશ આપે છે – “આત્મજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે' [ન્યાયસૂત્ર ૧.૧.૧]. આ ઋષિએ નિષ્કમાણુક અર્થને ઉપદેશ આપ્યો છે એવું નથી, એટલે એમાં પ્રમાણ હોવું જોઈએ. તે પ્રમાણ છે વદિક વિધિવાકય – “અમાને જાણ જોઈએ. આ વિધિ અધિકાર વિનાની હોય નહિ કારણ કે અધિકાર વિનાની વિધિ પ્રયોગગ્ય હોતી નથી. તેથી આ વિધિના અધિકારને શાધવાનું શરૂ કરવું જોઈએ. પરપ્રકરણમાં આ વિધિનું પરિપઠન ન હોઈ, સમિધાદિ વિધિની જેમ પ્રધાન અધિકારમાં તેને સમાવેશ થતો નથી. એટલે વિવજિત - અધિકરણન્યાયે સ્વગકામ અધિકારીને જેવો અહીં ગ્રહણ કરવાને અમે નિર્ણય કરીએ છીએ તેવી જ “તે ફરી જન્મતો નથી' એ અર્થવાદે આપેલી અપુનરાવૃત્તિ જ મનમાં આવે છે-જેમ રાત્રિ સત્રમાં અથંવાદબત પ્રતિષ્ઠા મનમાં આવે છે તેમ —, એટલે તે અપુનરાવૃત્તિને જ ફળરૂપે અમે જણાવીએ છીએ. અને આ અપુનરાવૃત્તિ સાધ્યમાન હોવા છતાં સ્વરૂપથી શાશ્વતી પ્રકાશે છે, તે સ્વર્ગની જેમ નાશવંત નથી.
68. ननु दृष्टप्रयोजनालामे सति अदृष्टप्रयोजनपरिकल्पनावसरः । इह च दृष्टमेव प्रयोजनमात्मज्ञानस्य कर्मप्रवृत्तिहेतुत्वमुपलभ्यते । नित्येनात्मना विना भूतेष्वेवाचेतनेषु श्मशानावधिषु बहुवित्तव्ययायाससाध्यानि को नाम ज्योतिष्टोमादिकर्माण्यनुतिष्ठेदिति नित्य आत्मा परलोकी ज्ञातव्यः । एवं हि निर्विशङ्कः कर्मसु प्रवर्तेतेति । * 68. શંકાકાર – જ્યારે દષ્ટ પ્રયજન પ્રાપ્ત ન હોય ત્યારે અદષ્ટ પ્રયજનની કલ્પના કરવાનો અવસર છે. અહી તે યજ્ઞકમરૂપ પ્રવૃત્તિમાં આતમજ્ઞાનની હેતુતારૂપ દૃષ્ટ જ પ્રોજન આત્મજ્ઞાનનું' ઉપલબ્ધ છે. આત્મા નિત્ય ન હોય તે અચેતન ભૂતે તે રમશાન સુધી જ અસ્તિત્વ ધરાવે, પરિણામે ઘણું ખર્ચ અને શ્રમથી સાધ્ય તિબ્દોમ વગેરે કર્મોનું અનુષ્ઠાન કેણ કરે છે એટલે આત્મા નિત્ય જ છે જે પરલેકમાં જાય છે એમ જાણવું જોઈએ. આમ જાણતાં, શંકારહિત થઈ માણસ યજ્ઞકર્મોનું અનુષ્ઠાન કરે છે. [આમ આત્મજ્ઞાનનું પ્રત્યે જન મોક્ષપ્રાપ્તિeતુતા નથી પણ યજ્ઞકર્મપ્રવૃત્તિ હેતતા છે].
69. तदिदमनुपपपन्नम् , अन्यत एव सिद्धत्वात् । प्रत्यभिज्ञाप्रत्यक्षप्रत्ययेन जैमिनीयैः, अनुमानमहिम्ना च नैयायिकादिभिरात्मा नित्य इति निश्चित एव । किमत्र विधिः करिष्यति ? इतिकर्तव्यताकलापोपदेशश्च तदानीमत्यन्तनिष्प्रयोजनः स्यात् । अमी च तथा नामातिमहान्तो वेदग्रन्था इयत्येव पर्यवसिता इति । तदिदमुपनतं सेयं महतो वंशस्तम्बाल्लट्वा निष्कृष्यते इति । तस्मादर्थवादसमर्पितमपुनरावृत्तिरूपमेव फलमात्मज्ञानविधिरवलम्बत इत्येवं केचित् ।
69. અન્ય કોઈ – આ ઘટતું નથી, કારણ કે બીજી રીતે આત્માનું નિયત્વ પુરવાર થયું છે. પ્રત્યભિનારૂપ પ્રત્યક્ષ જ્ઞાનથી જૈમિનિના અનુયાયીઓએ અને અનુમાનના મહિમાથી તૈયાયિક વગેરેએ આત્મા નિત્ય છે એ નિશ્ચિત કર્યું છે. તો અહીં [‘આત્માને જાણુ જોઈએ' એ] વિધિ શું કરશે ? [કંઈ જ નહિ.] ઉપાસના વગેરેનાં કમનું પ્રતિપાદન કરનારા વાકવિશે તે વખતે અત્યન્ત નિપ્રયજન બની જાય અને આ અતિમહાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org