________________
કયા વિષયનું તત્ત્વજ્ઞાન મેક્ષનું કારણ છે ?
५७ યાયિક – આત્મજ્ઞાન મેક્ષનું કારણ છે એમ અમે ઘણી વાર કહ્યું જ છે, એટલે सा प्रश्न व ?
66. न, विप्रतिपत्तेः । विप्रवदन्ते ह्यत्र वादिनः । एक एवायमविद्यापरिकल्पितजीवात्मपरमात्मविभागः । परमात्मतत्त्वज्ञानादविद्यापाये मोक्ष इति ब्रह्मवादिनः । शब्दाद्वैतनिश्चयादिति वैयाकरणाः । विज्ञानाद्वैतदर्शनादिति शाक्यभिक्षवः । प्रकृतिपुरुषविवेकविज्ञानादिति पारमर्षाः । ईश्वरप्राणिधानादिति चान्ये । तदेवं कस्मै तत्त्वज्ञानाय स्पृहयन्तु मुमुक्षव इति वाच्यम् ।
उच्यते । भिन्नास्तावदात्मान इति गृह्यतामात्मज्ञानमेव च निःश्रेयसाङ्गमिति ।
66. A२ - ना, भतमे पायी ॥ प्रश्न ध्य छे. पाहाये। मा पामतमा જતા જતા મત આપે છે. એક મત આ છે - જીવાત્મા અને પરમાત્માને ભેદ અવિદ્યાએ ઊભો કર્યો છે; પરમાત્માનું તત્ત્વજ્ઞાન થવાથી વિદ્યા દૂર થતાં મોક્ષ થાય છે એમ બ્રહ્મવાદીઓ કહે છે. શબ્દાતને નિશ્ચય થવાથી મોક્ષ થાય છે એમ વૈયાકરણ કહે છે. વિજ્ઞાનાતનું દર્શન થવાથી મોક્ષ થાય છે એમ બૌદ્ધ ભિક્ષુઓ કહે છે. પ્રકૃતિ અને પુરુષના વિવેકનું (=ભેદનું) જ્ઞાન થવાથી મોક્ષ થાય છે એમ પરમર્ષિ કપિલના અનુયાયીઓ કહે છે. ઈશ્વરપ્રાણિધાનથી મોક્ષ થાય છે એમ બીજાએ (કપાતંજલે) કહે છે. તો આમ કયા તત્ત્વજ્ઞાન માટે મુમુક્ષુએ ઈરછા કરે એ તમારે જણાવવું જોઈએ.
યાયિક – અમે જણાવીએ છીએ. આત્માઓ જુદા જુદા અનેક છે એમ રહે અને આત્મજ્ઞાન જ મોક્ષનું કારણ છે એમ ગ્રહે.
67. यत्त कुतस्तस्य निःश्रेयससाधनत्वमवगतमिति, अक्षपादवचनादिति ब्रमः । अक्षपादस्तावदिदमुपदिष्टवान् 'आत्मज्ञानान्निःश्रेयसाधिगमः' इति । न च निष्प्रमाणकमर्थमेष ऋषिरुपदिशति इति भवितव्यमत्र प्रमाणेन । तत्तु वैदिकविधिवाक्यम् 'आत्मा ज्ञातव्यः' इति । स एष तावन्न निरधिकारो विधिः । अधिकाररहितस्य च विधेः प्रयोगयोग्यत्वाभावादधिकारान्वेषणमुपक्रमणीयम् । परप्रकरणपरिपठनविरहाच्च नास्य समिदादिविधिवत् प्रधानाधिकारनिवेशित्वम् । अतो विश्वजिदधिकरणन्यायेन स्वर्गकाममधिकारिणमिह यावदुपादातुमध्यवस्यामस्तावदेव 'न स पुनरावर्तते' इत्यर्थवादसमर्पितेयमपुनरावृत्तिरेव हृदयपथमवतरति, रात्रिसत्र इव प्रतिष्ठेति, तामेवास्य फलत्वेन प्रतिपद्यामहे ।
सा चेय साध्यमानाऽपि रूपादेव हि शाश्वती ।
चकास्त्यपुनरावृत्तिर्न स्वर्गवदपायिनी ।। 67. આત્મજ્ઞાન મેક્ષનું કારણ છે એ કયાંથી જાણયું એ પ્રશ્ન તમે પૂળ્યો તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org