________________
પ્રતિપક્ષભાવના વડે કલેશને નાશ થઈ શકે છે બ્રાહ્મણ અધઃપત પામે છે' [મનુસ્મૃતિ ૬. ૩૭] પરંતુ જેના કષા પરિપકવ હોય છે તે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, તે ગૃહસ્થ શ્રમ સ્વીકારતો નથી, ગૃહરથ પણ પરિપકવ કષાયવાળો હેય તો વાનપ્રસ્થાશ્રમનું ઉલ્લંઘન કરી સીધે સંન્યાસાશ્રમ સ્વીકારવાનો અધિકારી છે, જેમકે કહ્યું છે કે “ગૃહસ્થાશ્રમમાંથી કે વાનપ્રસ્થાશ્રમમાંથી તે પ્રત્રજ્યા . કર્મફળની ઈચ્છા વિનાના, કર્તવ્ય છે માટે કામ કરનારા, વીતરાગી આત્મજ્ઞ ગૃહસ્થને પણ મેક્ષ થાય છે એમ કેટલાક કહે છે. જેમકે યાજ્ઞવલ્કય કહે છે કે “ન્ય થથી ધન કમાનાર, તત્વજ્ઞાનનિષ્ઠ, અતિથિપ્રિય, શ્રાદ્ધ કરનાર, વેદવિદ્યા જાણનાર ગૃહસ્થ પણ મુક્તિ પામે છે.” તેથી ઋણાનુબંધને કારણે અપવર્ગને અભાવ છે એમ કહેવું યોગ્ય છે.
39. यत्त क्लेशानुबन्धादिति तदप्यनध्यवसायमात्रम् , प्रतिपक्षभावनादिना क्लेशोपशमस्य सुशकत्वात् । यदि हि दोषा नित्या भवेयुः, अनित्यत्वेऽप्याकस्मिका वा, सहेतुत्वेऽपि यद्येषां नित्यो हेतुर्भवेत् , कार्योऽपि वा यद्यसौ न ज्ञायेत, ज्ञातस्य वाऽस्य शमनोपायो यदि न ज्ञायेत, उपायः ज्ञातोऽपि वाऽनुष्ठातुमसौ यदि न शक्येत, तदा क एवैतानुच्छिन्द्यात् ? किन्तु
नाकस्मिका न नित्यास्ते न नित्याज्ञातहेतुकाः ।
नाज्ञातशमनोपाया न चाशक्यप्रतिक्रियाः ॥ न हि दोषाणामात्मस्वरूपवत् नित्यत्वम् , उपजननापायधर्मकत्वेन ग्रहणात् । मिथ्याज्ञानं च प्रसवकारणमेषामवधृतमिति नाकस्मिकत्वमविनाशिहेतुकत्वमज्ञातहेतुकत्वं वा । मिथ्याज्ञानस्य च सम्यग्ज्ञानं प्रतिपक्षः । प्रतिपक्षभावनाभ्यासेन च समूलमुन्मूलयितु शक्यन्ते दोषा इति नाज्ञातप्रतीकारत्वं तेषाम् । उक्तं च केनचित् -
सर्वेषां सविपक्षत्वान्निर्हासातिशयाश्रितात् । सात्मीभावात् तदभ्यासाद्धीयेरन्नास्रवाः क्वचित् ॥ इति ।
(માળવાર્તિા રૂ.૨૨૦] (3). “કલેશાનુબંધને લીધે' એમ તમે જે કહ્યું તે પણ સ્થિર નિશ્ચયરૂપ નથી, કારણ કે પ્રતિપક્ષભાવના વગેરે વડે કલેશને ઉપશમ કરવો સહેલાઈથી શક્ય છે. જે દોષે નિત્ય
નિત્ય હોવા છતાં આકસ્મિક હોય, જે દેને ઉત્પાદક હેતુ હોવા છતાં તે હેતુ નિત્ય હોય જે દેષોને ઉપાદક હેતુ કાર્ય (=અનિત્ય) હોવા છતાં એ જ્ઞાત ન થતો હોય; જે તે હેતુ જ્ઞાત હોવા છતાં તેના શમનનો ઉપાય જણાતો ન હોય, જે તેના શમનને ઉપાય જ્ઞાત હોવા છતાં એનું અનુષ્ઠાન શક્ય ન હોય તે કેણ દેને ઉછેદ કરી શકે છે પરંતુ દે આકસ્મિક નથી, નિત્ય નથી, તેમના ઉત્પાદક હેતુઓ સદા અજ્ઞાત નથી, તેમને શમાવવાને ઉપાય પણ અજ્ઞાત નથી અને તેમની પ્રતિક્રિયા અશક્ય નથી. જેમ આત્મસ્વરૂપ નિત્ય છે તેમ દોષ નિત્ય નથી કારણ કે તે ઉત્પત્તિ-વિનાશધર્મવાળા ગૃહીત છે, અને મિથ્યાજ્ઞાન એમની ઉત્પત્તિનું કારણ છે એમ નિશ્ચિતપણે જાણ્યું છે, એટલે દોષો આકસ્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org