________________
ચોથો આશ્રમ સંભવે છે यमुपदिष्टम् –'ब्रह्मचारी भूत्वा गृही भवेत् , गृही भूत्वा वनी भवेत् , वनी भूत्वा प्रव्रजेत्' इति । अग्निसमारोपणविधानोपदेशश्च प्रत्यक्षश्रुतः कथमपनूयेत-'आत्मन्यग्नीन् समारोप्य ब्राह्मण: प्रव्रजेद् गृहात' इति । अपि च उपनिषदामध्ययनमसति मोक्षोपायप्रयोगसमर्थे चतुर्थाश्रमे निरर्थकमेव प्राप्नोति । क्रियाकाण्डानुष्ठाननिष्ठत्वे हि वेदस्य ज्ञानकाण्डोपदेशः किंप्रयोजनः स्यात् ?
36. શંકાકાર – દર્શ–પૂર્ણ માસ આદિ કનું અનુષ્ઠાન મરણ સુધી કરવાને ઉપદેશ હોઈ, અન્ય આશ્રમનું (=સંન્યાસ આશ્રમનું) ગ્રહણ કઈ કેવી રીતે કરી શકે ?
નૈયાયિક – ના, એવું નથી, કારણ કે કર્મની પ્રશંસા કરવાનું પ્રયોજન હોઈ, જરામરણ વચન પણ કર્મના અપરિત્યાગનું પ્રતિપાદન કરવા માટે છે. “જે ચાર દેવયાનમાર્ગો છે? [તૈત્તિ. સં. ૫.૭.૨.૮] ઈત્યાદિ જેવા, ચેથા આશ્રમને જણાવનારા ઘણું મન્ત્ર અને અર્થવાદે છે. ચતુર્થ આશ્રમને ઉપદેશ કરનારા અને ચતુર્થ આશ્રમને ઉચિત શ્રૌત આચાર વગેરેની ઇતિકતવ્યતાનું વિધાન કરવામાં લાગેલાં મનું વગેરેનાં સ્મૃતિવચનો સતત દેખાય છે. આમ ગૃહસ્થાશ્રમમાં રહ્યા પછી વિધિવત સ્નાન કરી બ્રાહ્મણ વનમાં સુનિયત, ભિક્ષાવી અને જિતેન્દ્રિય થઈ રહે' આ રીતે શરૂઆત (=ઉપક્રમ) કરી ચતુય આશ્રમને યોગ્ય મેક્ષોપાયના અનુષ્ઠાનનો ઉપદેશ કરવા આખા છઠ્ઠો અધ્યાય મનુએ લખ્યો છે અને જાબાલશ્રુતિમાં “બ્રહ્મચારી થયા પછી ગૃહી થાય, ગૃહી થયા પછી વની થાય, વની થયા પછી પ્રવજ્યા લે’ એ વિધાયક બ્રાહ્મગુવાક્ય દ્વારા પ્રત્યેક પદે ચાર આશ્રમને ઉપદેશ આપવામાં આવ્યું છે. અગ્નિસમારોપણનું વિધાન અને એને ઉપદેશ શ્રુતિમાં પ્રત્યક્ષ દેખાતો હેઇ, તેનો પ્રતિષેધ કેવી રીતે થાય ? એ શ્રુતિ આ રહી –] “પોતાની અંદર અગ્નિઓને સ્થાપીને બ્રાહ્મણે ગૃહમાંથી નીકળી પ્રત્રજ્યા લેવી.” વળી, મેક્ષના ઉપાયોનો પ્રયોગ કરવાને સમથ એ થે આશ્રમ હોય જ નહિ તે ઉપનિષદનું અધ્યયન નિરર્થક બની જાય કારણ કે વેદ ક્રિયાકાંડના અનુષ્ઠાનને ઉપદેશ આપવામાં વ્યસ્ત હેઈ, જ્ઞાનકાંડના ઉપદેશનું શુ પ્રજન રહે ?
37. तदेवं वर्णवदाश्रमाणामपि चतुर्णा प्रत्यक्षोपदेशसिद्धत्वाच्चतुर्थाश्रमिणां च मोक्षाधिगमोपायतत्त्वज्ञानभावनाभ्यासावसरसम्भवात् सोऽयं जरामर्यवादः प्रशंसामात्र पर एवावतिष्ठते । 'जरया ह वा एष एतस्मान्मुच्यते मृत्युना वा' इति च वचनात् जरसा कर्मत्यागानुज्ञानात् स एव चतुर्थाश्रमावसर इति गम्यते । तदुक्तम् -
गृहस्थस्तु यदा पश्येद् वलोपलितमात्मनः । अपत्यस्यैव चापत्यं तदाऽरण्य समाश्रयेत् ॥ [मनु अ० ६ श्लो० २]
इतरथा हि 'मृत्युनैव च तस्मान्मुच्यते' इत्यवक्ष्यत, न त्वेवमब्रवीत् । तस्माद् वार्धकदशोचितं चतुर्थमाश्रममनुमन्यन्ते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org