________________
મોક્ષપ્રાપ્તિ અશક્ય છે એ મતને નિરાશ ____ 35. तथा हि ऋणशब्दोऽयं विषयान्तरे मुख्यार्थः प्रसिद्धो यत्रोत्तमर्णः 'सलाभममुत: प्रतिग्रहीष्यामि' इति धनमधमर्णाय प्रयच्छति, अधमर्णोऽपि 'सलाभमस्मै प्रदास्यामि' इति मत्वा गृह्णाति । सोऽयमृणशब्दस्य मुख्यो विषय इह नास्त्येव । जायमानोऽपि मुख्य उत्पद्यमानोऽपि मातुः कुक्षिकुहरान्निस्सरन्नभिधीयते, न चासौ बालकः कर्मभिरभिसम्बध्यते । तस्माद् ब्रह्मचर्यमपत्योत्पादनमध्वरप्रयोग इति त्रितयमिदम् ऋणवदवश्यकर्तव्यमिति कर्मस्तुतिरियमौपचारिकपदप्रयोगाद् गम्यते । न चैतावता मोक्षव्यवसायावसरविरह इति परिशङ्कनीयम् , आश्रमान्तरस्य तदौपयिकस्य दर्शनात् ।
35. विषयान्तरमा २ ' शब्द भुण्यामा प्रसि छे. मे विषयान्तर छ । જ્યાં ઉત્તમ (=જેનું દેવું કરવામાં આવે છે તે = લેણદાર) “હું અમુક પાસેથી લાભ સહિત ધન પાછું મેળવીશ” એમ વિચારી ધન આપે છે, અધમણું (જે દેવું કરે છે તે = દેવાદાર) પણ “હું લાભસહિત એને ધન પાછું આપીશ” એમ વિચારી ધન ગ્રહણ કરે છે. ‘ઋણ” શબ્દને આ મુખ્યાથ છે, તે અહી શ્રુતિમાં છે જ નહિ. ‘જાયમાન'શખને -
ન શબ્દને – મુખ્ય અર્થ માતાની કક્ષાની બખોલમાંથી બહાર નીકળત' એ કહે વાય છે. અને એ બિચારું બાળક આ કર્મો ( =બ્રહ્મચર્ય, પ્રજોત્પાદન અને અવરમગ) સાથે સંબંધ ધરાવતું નથી. તેથી જેમ ઋણ અવશ્ય ચૂકવવું જોઈએ તેમ બ્રહ્મચર્ય, પ્રજોત્પાદન અને અવરપ્રયોગ એ ત્રણ કર્મો અવશ્ય કરવા જોઈએ એવી કસ્તુતિ આ છે એમ ઔપચારિક પદના પ્રયોગ ઉપરથી સમજાય છે. એટલા માત્રથી (કર્મસ્તુતિમાત્રથી) મેક્ષ વ્યવસાયના – મોક્ષ માટેના પ્રયત્નના — અવસરના અભાવની શંકા ન કરવી જોઈએ, કારણ કે મોક્ષના સાધનભૂત અને યોગ્ય એવા અન્ય આશ્રમને (ચોથા સંન્યાસ આશ્રમને આપણે દેખીએ છીએ.
36. ननु मरणावधि दर्शपूर्णमासादिकर्मोपदेशात् कथमाश्रमान्तरग्रहणम् ? न, जरामर्यवादस्याप्यपरित्यागप्रतिपादनाय कर्मप्रसंशार्थत्वात् । 'ये चत्वारः पथयो देवयानाः' तैत्ति०सं० ५.७.२.८] इत्यादयो हि चतुर्थाश्रमशंसिनो भूयांसः सन्ति मन्त्रार्थवादाः । मन्वादिस्मृतिवचनानि चतुर्थाश्रमोपदेशीनि चतुर्थाश्रमोचितश्रौताचारादीतिकर्तव्यतावितानविधानपराणि च प्रबन्धेनैव दृश्यन्ते । .
एवं गृहाश्रमे स्थित्वा विधिवत् स्नातको द्विजः । वने वसेत् सुनियतो भैक्षभुग्विजितेन्द्रयः ।। [मनु अ० ६ श्लो० १]
इत्युपक्रम्य चतुर्थाश्रमोचितमोक्षोपायानुष्ठानोपदेशाय षष्ठोऽध्यायः समस्त एव मनुनाऽनुक्रान्तः । जाबालश्रुतौ च विघायकेनैव ब्राह्मणवाक्येन प्रतिपदमाश्रमचतुष्ट
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org