________________
૩૪૮
સંચિત કર્મોને નાશ કેવી રીતે થાય છે ? 47. શંકાકાર – દોષને નાશ થવાથી પછીથી કર્મને સંગ્રહ ભલે ન થાઓ, પરંતુ પહેલાંનાં કર્મો ફળ આપ્યા વિના કેવી રીતે નાશ પામે ?
તૈયાયિક – અહી કેટલાક કહે છે કે કર્મો ફળ આપે છે જ, ફળ આપ્યા વિના કર્મો નાશ પામતા નથી, તેમ છતાં બંધનું કારણ તેઓ બનતાં નથી, કારણ કે શમ, સન્તોષ આદિથી જનિન સુખ યોગીમાં ઉત્પન્ન કરી ધર્મ નાશ પામશે અને શીત-આતષ દ્વારા દુખ દઈને અધમ નાશ પામશે.
48. नन्वमुष्मात् कर्मण इदं फलं भवतीति कर्मफलानां कार्यकारणभावनियमात् कथमियता कर्मफलोपभोगो भवेदित्यन्यथा तदुपभोगमपरे वर्णयन्ति । योगी हि योगर्द्धिसिद्धया विहितनिखिलनिजधर्माधर्मकर्मा निर्माय तदुपभोगयोग्यानि तेषु तेषूपपत्तिस्थानेषु तानि तानि सेन्द्रियाणि शरीराणि खण्डान्तःकरणानि च मुक्तैरात्मभिरुपेक्षितानि गृहीत्वा सकृदेव सकलकर्मफलमनुभवति प्राप्तैश्वर्य इतीथमुपभोगेन कर्मणां क्षयः ।
43. શંકાકાર - આ કમમાંથી આ ફળ થાય છે એમ કર્મો અને ફળો વચ્ચે કાયકારણ ભાવનો નિયમ હોવાથી, અ ટલા સમયમાં (=અતિમ એક જન્મમાં બધાં કર્મોનાં ફળનો ઉપભોગ કેવી રીતે થઈ શકે ?
યાવિક – એટલે જ તો તેમને ઉપભેગ બીજા બીજી રીતે વર્ણવે છે. પોતે કરેલાં બધાં ઘમરૂપ અને અધર્મરૂપ કર્મોવાળો એશ્વયકાત યોગી યોગની સિદ્ધિને પરિણામે તે કર્મોને ભોગવવાને યોગ્ય સેન્દ્રિય શરીરને તે તે ઉપપત્તિસ્થામાં નિર્માણ કરી તેમ જ મૂક્ત આત્માઓએ ત્યજી દીધેલાં ખંડ અંતઃકરશે ને (=મનને) ગ્રહણ કરી [અન્તિમ જન્મમાં એક વખતે બધાં કર્મોનાં બધાં ફળોને ભોગવી લે છે, એટલે આમ ઉપભોગ વડે કમેને ક્ષય થાય છે.
49. अन्ये त्वाचक्षते-किमनेन भोगायासेन ? अदत्तफलान्येव कर्माणि योगिनो नक्ष्यन्ति । तस्वज्ञानस्यैव भगवतः इयान् प्रभावो यदस्मिन्नुत्पन्ने चिरसञ्चिता
ન્યા મર્માળ સદૈવ પ્રશ્યમુપયાતિ | યથા મોળાદ્રપ તેવાં પ્રક્ષય શાસ્ત્રપ્રામण्यादेव तत्वज्ञानादपि तत्प्रक्षयं प्रतिपत्स्यामहे । तथा चाह
यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ! ।
ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ।। इति [गीता ४.३७] न चेदं श्रद्धामात्रां, वेदविदामग्रण्या व्यासमुनिनैव समभिधानात् , अवेदार्थ हि नासावभिदधीतेति ।
49. પરંતુ બીજાઓ કહે છે કે આ ભેગ કરવાના આયાસથી શું ? યોગીનાં કર્મો કળા આપ્યા વિના જ નાશ પામશે. ભગવાન તત્ત્વજ્ઞાનને જ એટલે પ્રભાવ છે કે તત્ત્વજ્ઞાન ઉત્પન થતાં જ લાંબા વખતથી સંચિત કર્મો એકાએક જ નાશ પામી જાય છે. જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org