________________
૩૪૬
ભાગથી રાગ શમત નથી, વધે છે न च प्रतिपक्षभावनाभ्यासमेकमस्त्रमपास्य तदुपशमे निमित्तान्तरं किमपि क्रमते ।
41. શંકાકાર – જેમ લીમડાને ઉપયોગ કરવા છતાં સંપૂર્ણપણે કફધાતુને નાશ થતો નથી તેમ પ્રતિપક્ષની ભાવના કરવા છતાં સંપૂર્ણપણે દેવપક્ષને ક્ષય થતો નથી
નયાયિક – ને, એવું નથી. [લીમડાના ઉપગ છતાં કફધાતુને સંપૂર્ણ નાશ થતો નથી] કારણ કે લીમડાના ઉપયોગની જેમ કફધાતુને અનુકૂળ અન્ન પાન વગેરેનો ઉપયોગ પણ દેખ લે છે. વળી, મ ણસરૂપ ધમીના નાશના ભયથી કફને સંપૂર્ણ ક્ષય ઈષ્ટ નથી. ત્રણ ધાતુઓના સામ્યની સિદ્ધિ માટે કફનું આધિજ્ય જ માત્ર હણવું જોઈએ એથી ઉલટું અહી તે સંસારના કારણભૂત કલેશને સંપૂર્ણ નાશ કરવો જોઈએ. અને તેમનો એકાન્તતઃ (=સંપૂર્ણ) નાશ પ્રતિપક્ષની ભાવના કરવાથી થાય છે. પ્રતિપક્ષની ભાવનાના અભ્યાસનું એક અસ્ત્ર અવગણી બાજુએ કરીએ તો બીજુ કોઈ પણ નિમિત્ત કલેશના ઉપશમમાં કામ કરતું નથી 42. ન હિ વિષયામિસ્રાવસ્તદુપમોનેન વિરંસ્થતિ | પથાણું –
न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।
વિષા શ્રાવર્મેવ મૂય પ્રવામિવતે [મામા-ગાઢિ૦૮.૨૨] अन्यत्राप्युक्तम् – 'भोगाभ्यासमनु विवर्धन्ते रागाः कौशलानि चेन्द्रियाणाम्' इति
[યોગમાષ્ય ૨.૫] पाराशर्योऽपि -
तृष्णाखनिरगाधेयं दुष्पूरा केन पूर्यते ।।
या महद्भिरपि क्षिप्तै : पूरणैरेव खन्यते ।। इति । 42. વિષયતૃષ્ણ વિષયના ઉપભેગથી વિરમતી નથી, જેમકે કહ્યું છે કે “તૃષ્ણ ઇછિત વસ્તુઓના ઉપભોગથી શમતી નથી તે તો હથિી (ઘીથી) જેમ અગ્નિ ખૂબ જ વધે છે તેમ ઉપભેગથી ખૂબ જ વધે છે' મહાભારત આદિ. ૮૫.૧૨]. બીજે પણ કહ્યું છે કે “ભેગના અભ્યાસ પછી રાગ વધે છે, ઈદ્રિયોનું કૌશલ વધે છે' પારાશર્યું પણ કહ્યું છે, “આ તૃષ્ણ રૂ૫ ખાણ અગાધ છે, પૂરવી મુશ્કેલ છે તેને કેણું પૂરે ? તેને પૂરવા માટે તેમાં નાખવામાં આવતી મોટી મોટી વસ્તુઓ વડે જ તે ખેદાય છે, [[રાતી નથી].'
43. तस्मात् प्रतिपक्षभावनैव भगवती भीमकान्तिरन्तःकरणकान्तारे निरन्तरमभिज्वलन्ती दावदहनदीधितिरिव दहति दोषविटपकानिति । तदेवं दोषानुबन्धविध्वंसोपायसम्भवात् न तत्कृतो मोक्षमार्गरोधोऽभिधातव्यः ।
43. ભયંકર તેજવાળી, અન્તઃકરણરૂપ જગલમાં નિરન્તર સળગતી ભગવતી પ્રતિપક્ષભાવ જ, જગને બાળી નાખનાર પ્રકાશકિરણની જેમ, દેષરૂપે વૃક્ષોને બાળી નાખે છે. નિષ્કર્થ એ કે આમ દેવાનુબંધના નાશનો ઉપાય સંભવતો હેઈ, દેવાનુબંધને કારણે મેક્ષભાગનો અભાવ છે એમ ન કહેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org