________________
૨૬૦
બધી ઇન્દ્રિો પ્રાપ્યકારી છે
प्रसरति, प्रसरदपि परेण न निरुध्यते । दृष्टश्चानिरोधो भर्जनकपालादौ तेजसः पच्यमानद्रव्यपाकसिद्धेः । कलशे च निषिक्तानामपां बहिः शीतस्पर्शग्रहणादनिरोधः । एवं नयनरश्मेरपि भविष्यति । न तु गोलकस्यैव शक्तिकल्पना लध्वीति वक्तव्यम् , प्राप्यकारिकारकस्वरूपपरित्यागप्रसङ्गात् । प्राप्यकारीणि चक्षुःश्रोत्रे, त्वगादिवत् इति । अत एव सर्वेन्द्रियाणां प्राप्यकारित्वं पश्यद्भिः शास्त्रज्ञैरिन्द्रियार्थसन्निकर्षः षट्प्रकारो व्याख्यातः ।
30. નયનકિરણની બાબતમાં એવું કેમ કે ગગનને ઉલંઘી તે સૂર્યને સ્પર્શે છે અને સૂર્યના વેગવાન તેજથી તે પ્રતિઘાત પામતા નથી ! – આ જે પ્રશ્ન તમે પૂછો છો તેના ઉત્તરમાં અમે કહ્યું છે કે દુષ્ટ અને અનુમિત અર્થોને તમે આવા થાવ અને આવા ન થાવ એ વિધિ કે નિષેધ પ્રમાણે કરો ઘટતું નથી. કાયની સત્તા ઉપરથી તેવા પ્રકારનું
પવામાં આવે છે જે દૂર દૂર પ્રસરે છે અને પ્રસરતુ તે બીજાથી અવરોધ પામતું નથી. કઢાઈ, તાવડી, આદિમાં તેજનો અવરોધ થતે દેખે નથી કારણ કે રાંધવા મૂકેલ દ્રવ્યનો પાક થાય છે, ઘડામાં નાખેલા પાણીના શીતસ્પર્શનું ઘડાની બહાર ગ્રહણ થાય છે
એ ઉપરથી પુરવાર થાય છે કે જલદ્રવ્યને અવરોધ થતો નથી; એવી જ રીતે નયનકિરણનું પણ થશે. ગોલકની શક્તિની કલ્પના કરવામાં લાધવ છે એમ ન કહેવું જોઈએ કારણ કે કારકના પ્રાયકારીતારૂપ સ્વરૂપને ત્યાગ કરવાની આપત્તિ આવે. ચક્ષુ અને શ્રોત્ર પ્રાપ્યકારી છે, ત્વફ આદિની જેમ. એટલે જ બધી જ ઇન્દ્રિયોને પ્રાયકારી દેખતા શાસ્ત્ર એ ઇન્દ્રિ યાર્થસન્નિકર્ષના છ પ્રકારો સમજાવ્યા છે.
31. प्राप्यकारिता च न गोलकस्योपपद्यते, तदप्राप्तस्य पर्वतादेर्ग्रहणात् प्राप्तस्य च प्रत्युताञ्जनशलाकादेरग्रहणात् । अतो न गोलकं चक्षुः ।
चिकित्सादिप्रयोगस्तु गोलके यः प्रवर्तते ।
सोऽयमाघारसंस्कारः आधेयस्योपकारकः ।। अत एव गोलाकगुणदोषानुवर्तित्वमपि विषयोपलब्धेर्घटमानम् , आधारद्वारको हिं तदाधेयस्यैव तौ गुणदोषाविति । तस्मादप्राप्तविषयग्रहणानुपपत्तोलकचक्षुःपक्षो भिक्षत्प्रेक्षितः प्रक्षावतां हृदयेषु न विश्राम्यतीति प्राप्यकारि तेज एव चक्षुरिति સ્થિતમૂ |
31. ગલકની પ્રાયકારીતા ઘટતી નથી. કારણ કે ગોલક સાથે સંગ ન પામેલા પર્વત વગેરેનું ગ્રહણ થાય છે જ્યારે ગોલક સાથે સંયોગ પામેલાં અંજન, શલાકા આદિનું ગ્રહણ થતું નથી તેથી ગોલક ચક્ષુ નથી. ગોલક ઉપર ચિકિત્સા વગેરેને જે પ્રયોગ કરવામાં આવે છે તેનાથી ચક્ષુરિન્દ્રિયના આશ્રયરૂપ ગોલકને સંસ્કાર થાય છે જેના દ્વારા આધેયરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org