________________
૩૧૬
ફળનું લક્ષણ
ત્રિગુણાત્મક પ્રધાનના મહત, અહંકાર આદિ વિકાર છે એ મતને પ્રતિષેધ તો અમે અગાઉ કરી દીધું છે જ. પરમાણુઓથી ઉત્પન્ન થનું અવયવીરૂપ કાર્ય જ નથી, સંધાતરૂ૫ પરમાણુઓ તે જ લોયાત્રાનું વહન કરે છે એમ માનવું પણ યોગ્ય નથી, કારણ કે સંધાત પરમાણુઓથી ભિન્ન છે કે અભિન્ન એ બે વિકફપે વિચારતાં આ મત ઘટતો નથી, વળી પરમાણુઓ તે અતિસૂક્ષ્મ હોઈ અપ્રત્યક્ષ છે. કાય પદ્ગલિક છે એ પક્ષમાં પણ પર્યાયાન્તરથી(= પૌગલિક શબ્દથી) બધાં કાર્યોનું કારણ પરમાણુઓ છે એમ જે કહેવાયું છે તે અપ્રમાણિક છે. કાય એ શબ્દને વિવત છે – પરિણામ છે – એ ઘટતું નથી કારણ કે કાર્યમાં શબ્દની અનુવૃત્તિ ગૃહીત થતી નથી. કાયનુ ઉપાદાનેકારણુ પરમાત્મા છે. એ મત પણ સંભવતો નથી કારણ કે તેમાં કોઈ પ્રમાણ નથી. “જગત કદી પણ આવું ન હતું એમ નહિ' એમ માની પગ લંબાવી વિચારવું બંધ કરવું યોગ્ય નથી, કારણ કે અમે સગ અને પ્રયનું સમર્થન કર્યુ છે. નિષ્કર્ષ એ કે બીજા બધા પક્ષે દુબલ હાઈ. ભૂતસર્ગ જેવો અમે કહ્યો છે તે સિદ્ધ થાય છે. જે તેને દેખવા છતાં નિષેધે છે તે ૫ ડિતશેખરને નમસ્કાર. 164. ના સંસારે થિતમિલ્મો મૂઢમનમાં
जनित्वा जन्तूनां मरणमथ मृत्वाऽपि जननम् । इयं सा दुःखानां सरणिरिति सञ्चिन्त्य कृतिना
निधातव्यं चेतो जननमरणोच्छेदिनि पदे । 164. અનાદિ સંસારમાં મૂઢ મનવાળા પ્રાણીઓને તે જન્મીને મરવાનું અને મરીને જન્મવાનું જ લખાયું છે. દુ:ખની આ પરંપરા છે એમ વિચારીને ડાહ્યા માણસે જન્મમરણના ઉછેરવાળા પદમાં – દશામાં ચિત્તને ચોંટાડવું જોઈએ.
[૧. રીક્ષા] 165. પ્રવૃત્તિદ્રોવનનિતોર્થઃ સ્ત્રમ્ વ્યિાયસૂત્ર . ૨.૨૦] !
प्रवृत्तिर्दोषाश्च व्याख्याताः । तजनितोऽर्थः फलमित्युच्यते । 'अर्थ'ग्रहणं गौण-मुख्यभेदप्रदर्शनार्थम् । सुखदुःखे मुख्यं फलं, तत्साधनं तु शरीरेन्द्रियविषयादि गौणम् । सर्व हीदं प्रवृत्तिदोषाक्षिप्तं फलमित्युक्तम् । तदिदमनादिना प्रबन्धेन प्रवर्तमानं फलं पुनः पुनरुपभुज्यते इति महतः खेदस्य हेतुरिति भाव्यमानं निबेदवैराग्यादिमार्गेणापवर्गोपयोगिता प्रतिपद्यते ।
आत्तमात्तं विजहतस्त्यक्तं त्यक्तं च गृह्णतः । पुंसः फलघटीयन्त्रमहो कष्टः परिश्रमः ।।
[૯. ફલ પરીક્ષા] 165. નાયિક – “પ્રવૃત્તિ અને દેવ બનેથી ઉત્પન્ન અર્થ ફલ છે' ન્યાયસૂત્ર ૧.૧.૨૦]. પ્રવૃત્તિ અને દેવોને તો અમે સમજાવ્યા છે. તેમનાથી જનિત અર્થ ફળ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org