________________
દુઃખલક્ષણ
૧૯ 171. धर्मादेरात्मनि समवायात् , फलस्य च पुत्रपश्वादेरन्यत्र समवेतत्वात भिन्नाधिकरणत्वं कर्मफलयोरित्यपि न चोद्यम् , मुख्यस्य सुखदुःखात्मनः फलस्य भिन्नाश्रयत्वानुपपत्तेः । सुखदुःखे ह्यात्मनि वर्तेते, धर्माधमौ च तत्स्थावेवेति ।
17. ધર્મ-અધમ આત્મામાં સમવાયસંબધથી રહે છે અને તેનું ફળ પુત્ર, પશુ, વગેરે બીજે સમવાય સંબંધથી રહે છે, એટલે કર્મ અને ફળનાં અધિકારણે ભિન્ન ભિન્ન થ ય છે – એ આપત્તિ પણ ન આપવી જોઈએ, કારણ કે સુખદુઃખરૂપ મુખ્ય ફળનું અધિકરણ કર્મના અધિકરણથી જુદું ઘટતું નથી. સુખદુઃખરૂપ ફળ આભામાં સમવાયસ બંધથી રહે છે અને ધર્માધમ પણ આત્મામાં જ સમવાય સંબંધથી રહે છે. 17. દર્દ નૈવ કુવરય કારમિતરૂતુરાબ વિં ?
दुःखस्यापि न तन्निबन्धनमिति द्वेषस्तदर्थेषु कः ? । तस्मात् कर्मनिमित्तकं फलमिति ध्यायन्न कुर्यात् कृती
सङ्ग कर्मणि येन दुस्तरमसौ संसारमापद्यते ।। 172. સુખનું કારણ દષ્ટ નથી, તે પછી સુખના (માની લીધેલા દષ્ટ કારણ પ્રત્યે રાગ રાખવાથી શું ? દુ:ખનું કારણું દષ્ટ નથી, તે પછી દુઃખને (માની લીધેલા દૃષ્ટ કારણુરૂપ અર્થે પ્રતિ દેષ કરવાથી શું ? સુખદુઃખરૂપ ફળનું કારણ કર્મ છે એમ વિચારતા ડાહ્યા માણસે કમમાં આસક્તિ ન રાખવી કે જે આસક્તિથી દુસ્તાર આ સંસાર આવી
[૧૦. સુવાક્ષા] 173. વાવનાઋક્ષi zવમ્ જયસૂત્ર ૨..૨ ૨] | વાઘના નં सन्तापनम् । सा लक्षणमस्येति बाधनालक्षणं दुःखम् । तत्र मुख्ये दुःखे लक्ष्ये, लक्षणशब्दो यथाश्रत एव । बाधनयैव हि दुःखस्वरूपं लक्ष्यते बाधयति पीडयतीति । गौणे तु दुःखे शरीरादी लक्ष्ये, बाधनालक्षणं बाधनानुषक्तमिति व्याख्येयम् ।
[૧૦, દુખપરીક્ષા) 173. નૈયાયિક – બાધનારૂપ લક્ષણવાળું દુ:ખ છે ન્યિાયસૂત્ર ૧.૧ ૨૧]. બાધના એટલે પીડા, સંતાપ બાધને લક્ષણ જેનુ છે તે છે બાધનાલક્ષણ દુખ જ્યારે મુખ્ય દુઃખ લય હોય છે ત્યારે ‘લક્ષણ” શબ્દ યથાશ્રુત જ છે, કારણ કે બાધન વડે જ દુઃખનું સ્વરૂ૫ લક્ષિત થાય છે – જે બાધ કરે છે. પીડા કરે છે તે દુઃખ છે. શરીર આદિ ગૌણ દુ:ખ ત્યારે લય હોય છે ત્યારે “બ ધનાલક્ષ'ની વ્યાખ્યા “બાધનાનુષM – બાધનાબદ્ધ એમ કરવી જોઈએ.
174. ननु पूर्वसूत्रव्याख्यातेन फलग्रहणेनैव दुःखस्योपदिष्टत्वात् किमर्थ पुनरुपदेशः ? सुखप्रत्याख्यानार्थ इति चेन्न, पूर्वापरविरोधात् , सकलप्राणभृदनुभव
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org