________________
૩૨૯
મેક્ષને નિત્યસુખસ્વભાવ માનતાં મેક્ષ અસંભવ બની જાય 16. મેવા અતિ વેન્ચે સ્વવેદ વાસ્તવઃ |
तत्त्वान्यत्वाद्यचिन्त्या तु नाविद्याऽऽवरणक्षमा ।। तस्मान्न नित्यानन्दत्वमात्मनः सुवचम् ।
अपि च मोक्षे नित्यसखस्वभावे तद्रागेण प्रयतमानो मुमुक्षुर्न मोक्षमधिग. च्छेत् । न हि रागिणां मोक्षोऽस्तीति मोक्षविदः ।
16. યાયિક – વાદળાં સૂર્યથી ભિન્ન હેવા છતાં પોતાના સ્વરૂપથી સત્ છે – વાસ્તવ છે, પરંતુ અવિદ્યા સતરૂપે કે અસરૂપે અનિર્વચનીય છે, એટલે તે પ્રકાશનું આવરણ કરવા અસમર્થ છે. વળી, મોક્ષ નિત્યાનન્દસ્વભાવ હતાં તેના રાગથી મોક્ષ માટે પ્રયત્ન કરતો મુમુક્ષુ મેક્ષ પામે નહિ, કારણ કે મેક્ષવિદો કહે છે કે રાગીઓને મોક્ષ થતું નથી.
17. दुःखनिवृश्यात्मकेऽपि मोक्षे दुःखद्वेषात् प्रयतमानस्य समानो दोष इति चेन्न, मुमुक्षो?षाभावात् । रागद्वेषौ हि संसारकारणमिति च जानाति मुमुक्षुः, द्वेष्टि च दुःखमिति कथमिदं सङ्गच्छते ।
11. વેદાની – મેક્ષ દુઃખનિવૃત્યાત્મક હેતાં દુઃખ પ્રતિના શ્રેષથી મોક્ષ માટે પ્રયત્ન કરતા મુમુક્ષુને સમાન દોષ લાગે.
તૈયાયિક -- ના, ન લાગે, કારણ કે મુમુક્ષુને હોતો નથી મુમુક્ષને ષ હોતો નથી કારણ કે રાગ દેવ સંસારનું કારણ છે એ મુમુક્ષુ જાણે છે. તે મુમુક્ષુ છે અને તે દુઃખને દ્વેષ કરે છે એ બેને મેળ કેવી રીતે ખાય ?
18. सखेऽप्यस्य रागो नास्त्येवेति चेन्न, स्वर्गनिर्विशेषेऽपवर्गे स्वर्गवद् रागस्य सम्भाव्यमानत्वात् । दुःखेन तु निर्विण्णस्य मुमुक्षोर्वैराग्यं जायते, न दुःखविषयो द्वेषः । विरक्तस्य चास्य मोक्षं प्रति यत्नो भवति, न दुःखं द्विषत इति न समानो न्यायः ।
18. વેદાન્તી -- સુખમાં પણ મુમુક્ષને રાગ તો નથી જ.
નૈયાયિક – ને, કારણ કે સ્વગથી જેનો ભેદ નથી એવા અપવર્ગમાં સ્વર્ગની જેમ રાગને સંભવ છે પરંતુ દુઃખથી નિર્વિણુ મુમુક્ષુને દુઃખ પ્રતિ વૈરાગ્ય જન્મે છે, દ:ખવિષયક દેવ જન્મ નથી વિરક્ત મુમુક્ષ મોક્ષ માટે પ્રયત્ન કરે છે, દુઃખને ઠેષ કરતે નથી આમ નિત્યાનન્દસ્વભાવ મેક્ષ માટે પ્રયત્ન કરનાર મુમુક્ષુને વિશે અને દુનિવૃત્યાત્મક મોક્ષ માટે પ્રયત્ન કરનાર મુમક્ષને વિશે સમાન ન્યાય નથી
19. यत्तक्तं निरानन्दो मोक्षः प्रेक्षावतां प्रयत्नविषयो न भवतीति, तदपि न साम्प्रतम् , प्रयोजनानुसारेण प्रमाणव्यवस्थाऽनुपपत्तेः । न हि प्रयोजनानुवर्ति प्रमाण भवितुमर्हति । यदि निरानन्दो मोक्षः प्रेक्षावतां न रुचिरः, कामं मा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org