________________
૨૩૪
મોક્ષના ઉપાયોનો વિચાર પામે છે. જેને મત અનુસાર શબ્દ પૌગલિક છે, તે પુગલને એક પર્યાય છે. અર્થાત, તે દ્રવ્ય છે (કાર્યદ્રવ્ય છે), ગુણ નથી – આકાશને ગુણ નથી. આ બન્ને માન્યતાઓ
યાવિકના મતથી વિરુદ્ધ છે. યાયિક આત્માને કુટસ્થનિત્ય અને વિભુ માને છે, અને શબ્દને આકાશને ગુણ માને છે. અલબત્ત, જૈન અને નિયાયિક બને શબ્દને અનિત્ય ગણે છે.] 25. તમાન વેતવિકો વન્તિ
मोक्षं न सांख्या न च सौगताद्याः । इत्यक्षपादाभिहितोऽपवर्ग:
श्रेयांस्तदत्यन्तविमोक्ष एव ॥ (25, નિષ્કર્ષ એ કે વેદાનતીઓ, સાંખ્યો અને સૌગાત વગેરેએ મોક્ષનું સમ્યફ પ્રતિપાદન કર્યું નથી. એટલે બુદ્ધિ આદિ નવ ગુણેના અત્યન્ત ઉદ રૂપ જ, અક્ષપદે કહેલે અપવગ વધુ શ્રેયસ્કર છે.
26. કા€ – મવવાદાપર્વ | સ તુ મfધારે થુથતામ્ | उक्तमेव भगवता सूत्रकारेण - 'दुःखजन्मप्रवृत्तिदोषमिथ्याज्ञानानामुत्तरोत्तरापाये तदनन्तरापायादपवर्गः' इति न्यायसूत्र १.१.२] । दुःखाच्छेदस्तावदपवर्ग इति कथितम् । कार्यत्वाच्च दुःखस्य कारणोच्छेदात् तदुच्छेदः । कारणं चास्य जन्म । जन्मनि हिं सति दुःख भवति । जायते इति जन्म देहेन्द्रियादिसम्बन्ध आत्मनः । तदपि जन्मकारणोच्छेदादेवोच्छेद्यम् । अतस्तत्कारणं प्रवृत्तिरुच्छेद्या । तस्या अपि उच्छेदो हेतूच्छेदादिति तद्धेतवो दोषा उच्छेद्याः । तेषां तु निमित्तं मिथ्याज्ञानम् । तस्मिन्नुच्छिन्ने दोषा उच्छिन्ना भवन्तीति मिथ्याज्ञानमुच्छेतव्यम् । तदुच्छित्तये च तत्वज्ञानमुपायः । प्रसिद्धो ह्ययमर्थः समर्थितश्च पूर्व विस्तरतस्तत्वज्ञानं मिथ्याज्ञानस्य बाधकमिति । तस्मात् तत्त्वज्ञानान्मिथ्याज्ञानदोषप्रवृत्तिजन्मदुःखनिवृत्तिक्रमेणापवर्ग इति ।
26. શંકાકાર – ભલે, આ અપવગ છે. પરંતુ તે કેવી રીતે પ્રાપ્ત થાય એ તમે કહે.
તૈયાયિક - ભગવાન સૂત્રકારે કહ્યું જ છે કે “દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દેષ અને મિથ્યાજ્ઞાન એ બધાંમાં ઉત્તર ઉત્તરનો નાશ થતાં તેના અનન્તર પૂર્વ પૂર્વવતને નાશ થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે' ન્યાયસૂત્ર ૧ ૧ ૨]. દુઃખને નાશ અપવર્ગ છે એમ તેમણે કહ્યું છે. દુઃખ કાર્ય હાઈ તેના કારણના ઉચ્છેદથી તેને ઉછેદ થાય છે. દુ:ખનું કારણ જન્મ છે. જન્મ હોતાં દુઃખ થાય છે. પેદા થવુ તે જન્મ; આત્માને દેહ, ઇન્દ્રિય વગેરે સાથે સંબંધ તે જન્મ. તે જન્મને વિનાશ પણ જન્મકારણના વિનાશથી થાય છે. તેથી જન્મના કારણભૂત પ્રવૃત્તિને નાશ કરવો જોઈએ. પ્રવૃત્તિને વિનાશ પણ પ્રવૃત્તિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org