________________
22.
૩ ૩૨
આત્માની જાગ્રત આદિ ચાર દિશાઓ વિશે નૈયાયિક ગુણ આગતુક છે, વિભુત્વની જેમ સાંસિદ્ધિક (સ્વાભાવિક) નથી એ અમે આત્મલક્ષણમાં નિત કર્યું છે. [સુખ વગેરે આત્માના ગુણો આગતુક છે] કારણ કે સુખ વગેરે કાર્ય ઉપરથી આત્માનું અનુમાન થાય છે. એટલે જ આત્માને સ્વભાવ ચિતિશક્તિ છે એમ કપિલે જે કહ્યું છે તે પણ યોગ્ય નથી. આત્મા ચિતના(=જ્ઞાનના) સંબંધથી ચેતન છે, ચિતના સંબંધ વિના જડ છે. ચિતિ એ અર્થનું જ્ઞાન છે. તે અર્થજ્ઞાન આત્માને કયારેક હોય છે. અજ્ઞાનથી અન્ય ચૈતન્ય નામનું કંઈ જ નથી. તે અર્થજ્ઞાનની ઉત્પત્તિ સામગ્રીને અધીન હેઈ મોક્ષમાં તે કેવી રીતે હોય ?
__ जाग्रतः स्वप्नवृत्तेर्वा सुषुप्तस्यापि वाऽऽत्मनः ।
ज्ञानमुत्पद्यतेऽन्या तु चतुर्थी नास्ति तादृशी ।। जाग्रद्दशायां स्वप्ने च बुद्धेः प्रत्यात्मवेद्यता । । सुख' सुप्तोऽहमद्येति पश्चात् प्रत्यवमर्शनात् ॥ तदा त्ववेद्यमानाऽपि सुषुप्ते धीः प्रकल्प्यते । तुर्यावस्था तु संवित्तिशून्यस्य स्थितिरात्मनः । तुर्यावस्थातिगं रूपं यदाहुः केचिदात्मनः । प्रमाणागोचरत्वेन कल्पनामात्रमेव तत् ।। सवित्प्रसवसामर्थ्य सामग्रीसन्निधानतः ।
यदि नामात्मनोऽस्त्यस्य तावता न चिदात्मता ।। यदि तु दर्शनशक्तियोग्यतामात्रमेव पुंसश्चैतन्यमुच्यते, तर्हि तथाविधस्य तस्य कैवल्यस्यास्माकीनमोक्षसदृशत्वमेव, संवित्प्रसवयोग्यतामात्रसंभवेऽपि दृश्येन्द्रियसंयोगादिसामग्रीवैकल्यात् कैवल्यावस्थायामात्मनो द्रष्टत्वासंभवाद् दर्शनशन्यस्य चान्यस्य चैतन्यस्य निरस्तत्वादिति ।
22. જાગ્રત, સ્વાન અને સુષુપ્ત દશામાં રહેલા આત્માને જ્ઞાન થાય છે, તે ત્રણથી અન્ય એવી ચોથી દશા તેવી (=જ્ઞાનવાળી) નથી. જાગ્રતદશામાં અને સ્વપ્નદશામાં જ્ઞાનને અનુભવ પ્રત્યેક આત્માને થાય છે. “આજ હું સુખેથી સૂતો' એવો જે પ્રત્યવમર્શ જાગેલાને થાય છે તે ઉપરથી સુપ્તાવસ્થામાં જ્ઞાન અનુભવાતું ન હોવા છતાં અનુભાય છે. જેથી દશા તે જ્ઞાનરહિત આત્માની સ્થિતિ છે. ચોથી અવસ્થાથી પર એવું આત્માનું જે રૂપ કેટલાક જણાવે છે તે પ્રમાણનો વિષય ન હોવાને કારણે કલપનામાત્ર જ છે. સામગ્રીની સન્નિધિના લીધે જ જે આત્મામાં જ્ઞાનને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય હોય તો તેટલાથી એ સ્પષ્ટ થાય છે કે જ્ઞાન આત્માને સ્વભાવ નથી જે દશનશક્તિની ગ્યતા જ માત્ર પુરુષનું ચૈતન્ય છે એમ તમે કાપિલે કહેતા હો તો તમારા તથાવિધ કેવલ્યનું અમારા તૈયાયિકોના મોક્ષ સાથે સદશ્ય જ બને છે, કારણ કે જ્ઞાનને ઉત્પન્ન કરવાની યોગ્યતા માત્રનો સંભવ હોવા છતાં, દશ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org