________________
માક્ષ અસભવ છે એ શંકા
29. બાદ વિહિતોપં સૂત્રાર્થ: । मलीकश्रद्धानता प्रकटनं वा । दुरधिगमस्तु सङ्कटो मोक्षमार्गः । साध्यस्त्रिवर्ग एवैष धर्मकामार्थ लक्षणः । चतुर्थः पुरुषार्थस्तु कथास्वेव विराजते ॥ यदा प्रियवियोगादि भवत्युद्वेगकारणम् ।
तदा मोक्षकथाः कामं क्रियन्तां शोकशान्तये ॥
न तू मसमये तदधिगमसमर्थामुपलभामहे सरणिम्, ऋणक्लेशप्रवृत्यनुबन्धस्य
૩૩
किन्त्वघटमानमनोरथविडम्बनामात्रमिद
दुस्तरत्वात् ।
22. શાંકાકાર કહે છે આ સુત્રા તે અમે જાણ્યા, પરંતુ એ કાં તે ફળે નહિ એવા મનેરથની વિડંબનામાત્ર છે કાં તો ખાટી શ્રદ્ધાનુ પ્રદર્શનમાત્ર છે, મેાક્ષમાગ પ્રાપ્ત કરવા મુશ્કેલ અને સ કટપૂર્ણ છે. ધમ, અથ અને કામ એ ત્રણુ લક્ષણાવાળા આ ત્રિવ જ સાધ્યું છે. પરંતુ ચતુર્થાં પુરુષામાક્ષ તે। કથાઓમાં જ શાભે છે. જ્યારે ઉદ્દેગ કારણ પ્રિયવિયેગ વગેરે ઉપસ્થિત થાય ત્યારે શાકને શાન્ત કરવા ભલે મેાક્ષની કથા તમે કરા. પરંતુ મેાક્ષને પ્રાપ્ત કરવાના ઉદ્યમ વખતે તેની પ્રાપ્તિ કરાવવામાં સમથ” એવી ફાઇ સરણુિ અમને ઉપલબ્ધ થતી નથી, કારણ કે ઋણાનુબંધ, કલેશાનુબધ અને પ્રવૃત્ત્વનુબંધ દુસ્તર છે.
30.
નાનુવન્યસ્તાવત 'जायमानो ह वै ब्राह्मणस्त्रिभिऋणैऋणवान् जायते ब्रह्मचर्येण ऋषिभ्यः यज्ञेन देवेभ्यः प्रजया पितृभ्यः' इति । इदं हि वेदे पठ्यते । तत्र प्रथममृषीणामनृणः स्यामिति ब्रह्मचर्यमाचरति । ततः पितृणामनृण: स्यामितिं कृतदारसङ्ग्रहः प्रजोत्पादनाय व्यवहरति । तदनु गृहस्थ एव दर्शपूर्णमासादिषु सहस्रसंवत्सरपर्यन्तेषु कर्मस्वधिकृतः क्रतूननुतिष्ठतीति देवानामनृण: स्यामिति । कोऽस्य मोक्षव्यवसायावसरः ?
30. ઋણાનુબંધ આ છે જન્મતા (અર્થાત્ જન્મતાની સાથે જ) બ્રાહ્મણું ત્રણુ ઋણા વડે ઋણુવાન જન્મે છે. બ્રહ્મચય' વડે ઋષિઓને, યજ્ઞ વડે દેવાને અને પ્રજા વડે પિતૃઓને [ઋણ ચૂકવે છે'] એમ વેદમાં કહ્યું છે. તેમાં પ્રથમ ઋષિઓના ઋણમાંથી મુક્ત થા' એમ વિચારી તે બ્રહ્મચર્યનું પાલન કરે છે. પછી ‘પિતૃઓના ઋણુમાંથી મુક્ત થાઉ” એમ વિચારી લગ્નમાં સ્ત્રીનુ` સમ્યક્ વિધિવત્ ગ્રહણ કરી પ્રજોત્પત્તિ માટે વ્યવહાર કરે છે. ત્યાર પછી દેવાના ઋણમાંથી મુક્ત થાઉ' એમ વિચારી હારો વર્ષોં સુધી ચાલતા દ પૂર્ણ માસ વગેરે યજ્ઞકમ'માં અધિકૃત એવા તે ગૃહસ્થ જ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે આમાં મેક્ષ માટે વ્યવસાય કરવાને (=વિચાર કરવાના) એને અવસર જ કર્યા છે ? 31. ननु च 'ऋणानि त्रीण्यपाकृत्य मनो मोक्षे निवेशयेत्' इति मन्वादिस्मरणादस्त्येव तदवसरः । न श्रुतिवाक्यविरोधात् । एवं हि श्रूयते 'जरामर्यं वा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org