________________
૨૮
મેાક્ષમાં નિત્ય સુખ સ્વપ્રકાશ છે એ વેદાન્તમત અને તેનું ખંડન
જ્ઞાનને પણ આત્મામાં નિત્ય સ્વીકારવું જોઇએ. તેથી, સુખની જેમ જ્ઞાન પણ નિત્ય હોવાથી સંસારમાં પણ નિત્ય સુખને અનુભવ થાય, એને પરિણામે ધર્મધર્માંના ફળરૂપ સુખ–દુ:ખની સાથે નિત્ય સુખનું સાહચય. અનુભવાય. વળી, સુખની અને જ્ઞાનની જેમ આત્માનાં દેહ, ઇન્દ્રિય વગેરેને પણ નિત્ય કલ્પે, આમ મેક્ષ વધારે રમ્ય બને. જો કહેા કે નિત્ય સુખતું જ્ઞાન(=અનુભવ) કાય છે તે! અમે કહીશું કે તેનુ કારણ વિચારવુ' જોઇએ કે જેમાંથી તે ઉત્પન્ન થાય છે. જો ધમ તેનું કારણ હૈાય તે તે ધ'ની પશુ ઉત્પત્તિ શેમાંથી થાય છે તે જણાવવું જોઇએ. જો કહેા કેયાગસમાધિજન્ય તે ધમ છે તે સુખાનુભવ ધ`નું પેાતાનું કાય' હાવાથી અને પેાતાના ઢા ભૂત એ સુખાનુભવનેા નાશ થતા હોવાથી ધમ નું શાશ્વતપશું ન થાય. ધર્માંતેા અવિનાશ પુરવાર કરવા કોઇ અનુમાન નથી. યેાગસમાધિજન્ય ધ નાશ પામતેા નથી એમ પુરવાર કરતુ કોઈ જ અનુમાન નથી. ઊલટુ, યેાગમાધિજન્ય ધ વિનાશી છે એ પુરવાર કરવા તેા પ્રસિદ્ધ અનુમાન છે, કારણ કે જે કૃતક છે તે બધાં જ અનિત્ય દેખાય છે. ધર્માંને ક્ષય થતાં ધમ'ના કા ભૂત સુખજ્ઞાનના (=સુખાનુભવને) અભાવ થઈ જવાથી નિત્ય સુખ હોવા છતાં અનુભવાતુ' નથી, એટલે અસત સુખથી તેનેા કાઈ વિશેષ (=ભેદ) નથી.
14. સ્વપ્રારું તત્ મુમિતિ ચેત્, ન, સંસારેડપિ તદ્ઘપરુધ્ધિપ્રસઙ્ગાત્ । शरीरादिसम्बन्धः प्रतिबन्धहेतुरिति चेन्न, शरीरादीनामुपभोगार्थत्वात् । भोगार्थाः शरीरादयस्ते भोगप्रतिबन्धं विदधतीति न साध्वी कल्पना । अविद्यावरणात् संसारे स्वप्रकाशसुखानुपलम्भ इति चेन्न, प्रकाशस्य तुच्छेनावरीतुमशक्यत्वात् ।
14. જો તમે વેદાન્તી કહે કે નિત્ય સુખ સ્વપ્રકાશ છે તેા અમે મૈયાયિક કહીશું કે ના, કારણ કે તેમ માનતાં સૌંસારમાં પણુ તેના અનુભવની આપત્તિ આવે. સસારમાં તેના અનુભવ નથી થતા કારણ કે શરીર આદિ સાથેને સંબંધ તેમાં પ્રતિબ ંધક કારણ છે એમ જો તમે વેદાન્તી કહે તે તે બરાબર નથી, કારણ કે શરીર વગેરે તે સુખના ઉપભાગ માટે છે, ભેગ માટેના શરીર વગેરે ભાગના પ્રતિભધક અને એ કલ્પના સારી નથી. અવિદ્યારૂપ આવરણને કારણે સંસારમાં સ્વપ્રકાશ સુખને અનુભવ નથી થતો એમ જો તમે વેદાન્તી કહે તા તે પણ બરાબર નથી કારણ કે તુચ્છ ચીજ પ્રકાશનું આવરણ કરે એ શક્ય નથી. 15. न हि प्रकाशरूपं पारमार्थिकमात्मनः सुखं तद्विपरीततुच्छस्वभावेयमविद्या न परीतुमर्हति, मेघादिना दिनकरकिरणावरणावधारणात् । अविरळगवलमलीमसबलाहक न्यूह पिहितरविबिम्बम् ।
तदपि न रजनी सदृशं दिनमिति सहसा मोहमहिमा ||
15. વેદાન્તી આત્માના પ્રકાશરૂપ પારમાર્થિક સુખને તેનાથી વિપરીત એવી તુચ્છ સ્વભાવવાળી અવિદ્યા ચારે બાજુથી આવૃત કરવા સમથ" નથી એમ નહિ, કારણ કે મેધ આદિ વડે સૂર્યકિરણ આરિત થાય છે એવા આપણુને નિશ્ચય છે; સૂર્યબિંબ જંગલી ભેંસા જેવાં ગાઢ કાળાં વાદળાથી ઢ ંકાયેલું ઢાવા છતાં [તે વખતે] ‘દિવસ રાત જેવા નથી હાતા' એમ કહેવુ એ મેાહની પ્રબળ અસર દર્શાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org