________________
૨૬
મોક્ષમાં સુખનું સંવેદન નથી એ ન્યાયમત 8. ननूक्तमेवानुमानमपवर्गाय यत्र प्रेक्षावतां प्रयत्नः । सुखसिद्धये हि बुद्धिमन्तो यतन्ते, नाश्मकल्पमात्मानं कर्तुमिति । तदयमिष्टाधिगमार्थों मुमुक्षोः प्रयत्नः, प्रेक्षापूर्वकारिप्रयत्नत्वात् , कृण्यादिप्रयत्नवदिति ।।
8. વેદાન્તી – જેને ખાતર બુદ્ધિમાને પ્રયત્ન કરે છે તે અપવર્ગને પુરવાર કરવા માટે અમે અનુમાન આપ્યું છે. સુખના સિદ્ધિ માટે બુદ્ધિમાના પ્રયત્ન કરે છે, આત્માને પથ્થર જેવો બનાવવા માટે પ્રયત્ન કરતા નથી. આ ઈષ્ટને (=સુખને) પ્રાપ્ત કરવા મુમુક્ષુને પ્રયત્ન હોય છે, કારણ કે પ્રયત્ન વિચારપૂર્વક કરવામાં આવે છે, ખેતી વગેરે માટેના પ્રયનની જેમ.
9. नानिष्टोपरमार्थत्वादनिष्टस्यापि शान्तये ।
सन्तः प्रयतमाना ह दृश्यन्ते व्याधिखेदिताः ॥
अतिदुर्यहश्चायं संसारदुःखभार इति तदुपशमाय व्यवस्यन्तः सन्तो न निष्प्रयोजनप्रयत्ना भवन्तीत्यनैकान्तिको हेतुः ।।
9. નૈયાયિક – ના, એવું નથી, કારણ કે અનિષ્ટને (= દુઃખનો) ક્ષય કરવા માટે મમક્ષ પ્રયત્ન કરે છે. જ્યાધિથી ખેદ પામેલા સન્ત અનિટની શાન્તિ માટે પણ પ્રયત્ન કરતા દેખાય છે. સંસારના દુઃખને ભાર વહેતો અત્યંત મુશ્કેલ છે, એટલે તે દુઃખના ઉપશમ માટે પ્રયત્ન કરતા સન્તોનો એ પ્રયત્ન નિપ્રોજન (અર્થાત વગર વિચાર્યો) નથી. તેથી કારણ કે પ્રયત્ન વિચારપૂર્વક કરવામાં આવે છે' એ તમે આપેલે હેતુ અને કાતિક છે.
10. કથામiદ્રવખ્યત્વે વિમુનેવ નિચેન નાવિયુત ગામેતિ | તથા च पठयते 'विज्ञानमानन्दं ब्रह्म' इति । स्यादेतदेवं यद्येतदेव केवलमागमवचनमश्रोष्यत । वचनान्तरमपि तु श्रूयते 'न ह वै सशरीरस्य सतः प्रियाप्रिययोरपहતિરસ્ત, ગરાણી વાવ વત્તે પ્રિયાછિયે છૂરાતઃ' [છાન્દ્રો ૮.૨૨] રૂતિ |
10. વેદાન્તી – આગમમાંથી પણ આપણે જાણીએ છીએ કે જેમ વિભુત્વથી તેમ નિત્ય સુખથી અવિયુત આત્મા છે. અને આગમમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ વિજ્ઞાન છે અને બ્રહ્મ આનન્ટ છે.’
નૈયાયિક – એમ બને જે કેવળ આ જ આગમવચન આપણે સાંભળ્યું હોય. પરંતુ બીજ આગમવચન પણ સંભળાય છે, તે એ કે “જ્યારે આત્મા સારીરી હોય છે ત્યારે તેને સુખદુઃખનો નાશ નથી હોતો (અર્થાત જ્યાં સુધી શરીર હોય છે ત્યાં સુધી આત્માને સુખ-દુ:ખ હોય છે જ). જ્યારે તે અરારીરી બને છે ત્યારે સુખ-દુઃખ તેને સ્પર્શતાં નથી.” [છાંદોગ્ય ૮.૧૨].
11. ननु भवत्पठितमागमवचनमन्यथाऽपि व्याख्यातुं शक्यते । सशरीरस्येति प्रक्रमात् सांसारिके सखदुःखे अनुकूलेतरविषयोपलम्भसम्भवे तदानीमशरीरमात्मानं न स्पृशत इत्यर्थः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org