________________
૨૧
દુખ કેવી રીતે મેક્ષપ્રાપ્તિમાં ઉપયોગી ? 176. તરવતશ્ચિમને સર્વ દુર્વ નિઃ |
विषसम्पृक्तमधुवत् सुख दुःखीभवत्यदः ॥ सुखाधिगमलोभेन यतमाना हि पूरुषः । सहस्रशाखमाप्नोति दुःखमेव तदर्जने ॥ एवं सर्वमिदं दुःखमिति भावयतोऽनिशम् । सर्वोपपत्तिस्थानेषु निर्वेदोऽस्य प्रवर्तते ॥ निर्विण्णस्य च वैराग्यं विरक्तस्य च देहिनः ।
क्लेशकर्मप्रहाणादिद्वारो निःश्रेयसोदयः ॥ 176. તત્ત્વતઃ વિચારતાં વિવેકીઓને તે બધું દુઃખરૂપ જ છે, કારણ કે વિષમિશ્રિત મધની જેમ સુખ પણ દુઃખ બની જાય છે. વળી, સુખને પામવાના લેભથી પ્રયત્ન કરતો પુરુષ હજાર શાખાઓવાળ દુઃખ જ સુખને પામવાના પ્રયત્નમાં મેળવે છે. આમ આ બધુ: દુઃખ જ છે એમ સદા ભાવતા પુરુષને બધાં ઉપપત્તિસ્થાના પ્રતિ નિવેદ થાય છે; નિર્વિપણ તે પુરુષને વૈરાગ્ય જાગે છે અને વિરક્ત દેહધારી તે પુરુષમાં કલેશનું પ્રહાણ, ફર્મોનું પ્રહાણ વગેરે દ્વારવાળે મોક્ષ ઉદય પામે છે.
177. નર્ચે તë મળે ન સર્તવ્ય, સુપનૈવ તાર્યવાહિયુમ્ | मैवं, तस्यान्यप्रयोजनत्वात् । प्रवृत्तिदोषजनितत्वेन सुखदुःखे भावयितव्ये अभ्यासेन च वर्तमाने इति, कर्मदोषजनितत्वेन हि फलमनुचिन्तितवतस्तत्कारणयोरनुकूलपतिकूलयोरस्य रागद्वषो मा भूताम् । अभ्यावृत्त्या च ससाधनस्य फलस्य हानापादानस्रोतसोह्यमानस्तत्रात्यन्ताय निर्विद्यतामिति फलग्रहणम् । तदेवमन्यथा फलस्य निःश्रेयसोपयोगित्वम् , अन्यथा तु फलत्वे सत्यपि दुःखस्येति ।।
177. શકાકાર - એમ જ હોય તો “ફલ' શબ્દનું ગ્રહણ સૂત્રમાં ન કરવું જોઈએ, કારણ કે દુખ' શબ્દથી જ ફળને અર્થ સમજાઈ ગયું છે એમ અમે કહ્યું છે.
યાયિક – ના, એવું નથી, કારણ કે “લ” શબ્દને સત્રમાં ગ્રહણ કરવાનું બીજુ જ પ્રયોજન છે. પ્રવૃત્તિ અને દોષથી જનિતરૂપે સુખ-દુ:ખની ભાવના કરવી જોઈએ અને અભ્યાસથી તે વતમાન છે એમ ભાવવું જોઈએ. જેથી કર્મ અને દેષથી જનિત રૂપે ફળની ભાવના કરનારને તેમના કારણભૂત અનુકૂળ અને પ્રતિકૂળ વસ્તુ પ્રતિ અનુક્રમે રાગ અને
ન થાય, અનુકૂળ અને પ્રતિકુળ] સાધને દ્વારા પ્રાપ્ત કળ સુખ અને દુઃખના ગ્રહણ અને ત્યાગના પ્રવાહ વડે ખેંચાતા પુરુષને પુનઃ પુનઃ ભાવના દ્વારા તેમાં આત્યંતિકપણે નિવેદ થાય એટલા ખાતર “ફળ’ શબ્દનું સૂત્રમાં ગ્રહણ કરવામાં આવ્યું છે. આમ ળ એક રીતે નિ શ્રેયસમાં ઉપયોગી છે તે ફળ હોવા છતાં દાખ બીજી રીતે નિઃશ્રેયમાં ઉપયોગી છે, ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org