________________
नवमम् आह्निकम् 1. gવ શરીર દુઃavજો કે મે નિળાંતે, તદુપદેશો, ઘરમુurઇ , વર્ષ શાજામ, તમva ઋક્ષધિતુમા–તારોડ - a | [ન્યાયમૂત્ર ૨.૨.૨૨] |
___ तदिति प्रक्रान्तस्य दुःखस्यावमर्शः । न च मुख्यमेव दुःखं बाधनास्वभावमवमृश्यते, किन्तु तत्साधनं तदनुषक्तं च सर्वमेव । तेन दुःखेन वियोगोऽपवर्गः ।
નવમું આહિક 1. નૈયાયિક – આમ શરીરથી માંડી દુઃખ સુધીનાં પ્રમેય હેય છે એ જ્યારે નિર્ણત થઈ ગયું છે ત્યારે જેના માટે આ ઉપદેશ છે, જેના ભણુ ઢળેલાં પ્રમેય ઉપાદેય બને છે, જેના માટે આ શાસ્ત્ર લખાયું છે તે અપવગનું લક્ષણ બાંધવા માટે ન્યાયસૂત્રકાર ગૌતમ કહે છે, “તેમાંથી અત્યન્ત ટકારો અપવર્ગ છે” ન્યિાયસૂત્ર ૧.૧.૨૨]. “તેમાંથી એ શબથી જે ની ચર્ચા ચાલતી હતી તે દુઃખને નિર્દેશ થયો છે. કેવળ બાધનાસ્વભાવ મુખ્ય દુઃખને જ નહિ પરંતુ તે મુખ્ય દુ:ખનાં સાધને અને તે મુખ્ય દુઃખ સાથે સમ્બદ્ધ સર્વનો નિશ સમજ. તે દુઃખથી મુક્તિ અપવર્ગ =મોક્ષ) છે.
2. अस्ति प्रलयवेलायामप्यात्मनो दुःखवियोगः । स त्वपवर्गों न भवति, सर्गसमये पुनरक्षीणकर्माशयानुरूपशरीरादिसम्बन्धे सति दुःखसम्भवात् । अतस्तयावृत्त्यर्थमत्यन्तग्रहणम् ।
2. પ્રલય વખતે પણ આત્માને દુઃખને વિયોગ હોય છે, પરંતુ તે અપવર્ગ નથી બનતે, કારણ કે અક્ષીણું કમસંસ્કારને અનુરૂપ શરીર આદિ સાથે સર્ગકાળે આત્માનો પુનઃ સંબંધ થતાં દુઃખ સંભવે છે તેથી પ્રલયકાલીન દુઃખવિયેગને વ્યાવૃત્ત કરવા “અત્યન્ત’ પદનું સૂત્રમાં ગ્રહણ કરવામાં આવ્યું છે.
___ 3. आत्यन्तिकी दुःखव्यावृत्तिरपवर्गो, न सावधिका । द्विविधदुःखावमर्शिना सर्वनाम्ना सर्वेषामात्मगुणानां दुःखवदवमर्शात् , 'अत्यन्त ग्रहणेन च सर्वात्मना तद्वियोगाभिधानात् नवानामात्मगुणानां बुद्धिसखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्काराणां निर्मलोच्छेदोऽपवर्ग इत्युक्तं भवति ।
3. આત્યન્તિક દુઃખનિવૃત્તિ અપવર્ગ છે, અમુક કાળની અવધિવાળી દુઃખનિવૃત્તિ અપવગ નથી. મુખ્ય અને ગૌણ દ્વિવિધ દુઃખને નિર્દેશ કરતા સર્વનામ વડે આત્માના બધા ગુણોને દુઃખની જેમ નિર્દેશ થતો હેઇ, અને “અત્યન્તપદના સૂત્રમાં ગ્રહણથી સર્વથા સંપૂર્ણપણે દુઃખને વિગ કહેવાય હેઇ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, ષ, પ્રયત્ન ધર્મ, અધર્મ અને સંસ્કાર એ આત્માના નવ ગુણોને નિમૂલ ઉચ્છેદ અપવગ છે એમ કહ્યું ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org