________________
૩૧૪ કારણું એક કાર્યને ઉપન કરી પછી બીજા કાર્યને ઉત્પન્ન કરે છે એને વિરોધ બહુવસંખ્યાએ મહત્ત્વ ઉત્પન્ન કર્યું હોઈ તે કાર્ય પ્રત્યક્ષ બની જવાની આપત્તિ આવે. પરંતુ તે કાર્ય પ્રત્યક્ષ નથી કારણ કે અતિસૂક્ષ્મ છે. તેથી સૌપ્રથમ પરમાણુઓ વડે દયાશુક ઉત્પન્ન થાય છે, અને તે પરમાણુઓની જેમ અપ્રત્યક્ષ જ છે કારણ કે તેમાં મહાપરિમાણની ઉપત્તિ થતી નથી બે ઠંથણુક વડે, કાર્યની ઉત્પત્તિ માનતાં તે કાર્યને ચણુકથી કોઈ વિશે =ભેદ) નહિ બનવાની આપત્તિ આવશે કારણ કે દયાશુકની જેમ ત્યાં પણ મહ૫રિમાણની ઉત્પત્તિ માટે જરૂરી કારણને અભાવ છે. એટલે ત્રણ 6યણુક ચણકને ઉત્પન્ન કરે છે. બહુસંખ્યા તેમાં મહરિમાણને ઉ૫-ન કરશે અને તેથી તે પ્રત્યક્ષ બનશે. ત્યાર પછી ક્રમસામાન્યમાં પ્રમાણ છે, જેમકે માટીના ઢેફાના અવયનું અને તે અવયના અવયનું દર્શન ક્રમ વિશેનમાં તે પ્રમાણ નથી કે “આ પ્રમાણે ઉત્પત્તિ થાય છે, અથવા જ્યાં દર્શન હોય ત્યાં તે કમવિશેષમાં તે પ્રમાણ છે
16. ગરખ્યામલાવૈ તુ ને તે, મૂર્તાનાં સમાનારવિરોધાત્ ! હિ परमाणवः प्रथमं कार्यमारभ्य तदनु त एवोत्तरोत्तरकालं कार्याण्यारभन्ते । किन्तु यत् परमाणुनिवृत्तं कार्य द्वयणुकं तत् कार्यान्तरस्यारम्भकं तदप्यन्यस्य कार्यस्येत्येवं तावद्यावत् परिपूर्णावयविनिष्पत्तिः । इत्थं च तन्तुभिः पट: क्रियते, न तन्त्ववयवैरंशुभिः; इतरथा ह्युत्तरोत्तरकार्यारम्भेऽपि पूर्वपूर्वकारणानपायान्मूर्तानामेकदेशत्वं स्यात् , न च तद् दृश्यते इति यथोक्त एव क्रमः श्रेयान् । तदेवमनेकात्मसमवेतधर्माधर्मसंस्कारपरिपाकानुरूपप्रसरदीश्वरेच्छाप्रर्यमाणपरमाणुक्रियानुपूर्वीनिर्बय॑मानद्वयणुकादिकार्यक्रमेण शरीराद्यवयविनिवृत्तिरिति स्थितम् ।
162 કારણું એક કાર્યને ઉત્પન્ન કરી પછી બીજા કાર્યને પણ ઉત્પન્ન કરે છે એમ સ્વીકારવામાં આવ્યું નથી કારણ કે મૂર્ત વસ્તુઓને એક સાથે એક દેશમાં રહેવામાં વિરોધ છે. [કાય કારણમાં સમવાયસંબંધથી રહે છે. આમ કારણ કાર્યને આશ્રય છેહવે જે એક કારણ ક્રમથી અનેક કાર્યોને ઉત્પન્ન કરતુ હોય તે તે કમોત્પન્ન બધાં કાર્યો એક સાથે એક કારણમાં રહે – જેમાં વિરોધ સ્પષ્ટ છે. પરમાણુઓ પ્રથમ કાર્યને ઉત્પન્ન કરી ત્યાર બાદ તે જ પરમાણુઓ ઉત્તર ઉત્તર કાળે બીજાં કાયૅને ઉત્પન્ન કરતા નથી, પરંતુ પરમાણુઓથી ઉત્પન્ન થયેલું ધયણુક કાર્ય બીન કાર્યને (૧ણુકને) ઉત્પન્ન કરે છે, તે બીજુ કાય વળી ત્રીજા કાર્યને ઉત્પન્ન કરે છે, આમ છેવટે પરિપૂર્ણ અવયવીની (=અંત્યાયનીની) ઉત્પત્તિ થાય ત્યાં સુધી ચાલ્યા કરે છે. અને આમ તંતુઓ પટને ઉત્પન્ન કરે છે અને નહિ કે તંતુઓના અવયવો અંશુઓ. અન્યથા, ઉત્તર ઉત્તરના કાર્યોની ઉત્પત્તિ વખતે પણ પૂર્વ પૂર્વ કારણોને નાશ ન થવાથી મૂત વસ્તુઓનું એક જ દેશમાં રહેવું બને. પરંતુ તેવુ દેખાતું નથી, એટલે અમે જણાવ્યા પ્રમાણેનો ક્રમ જ વધુ સારો છે. [બે મૂતદ્રવ્યો એક કાળે એક જ દેશમાં રહેતા નથી. પરંતુ ન્યાય વૈશેષિક સિદ્ધાન્ત અનુસાર કારણ અને કાર્યદ્રવ્ય એ બે તદન ભિન્ન મૂર્ત એક જ દેશમાં રહે છે. જ્યાં તંતુઓ રહે છે ત્યાં જ પટ પણ રહે છે. પણ બે મૂત” કો એક જ દેશમાં તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org