________________
૨૯૬ ઉત્પત્તિ પૂર્વે કાર્ય અસત્ છે પણ બુદ્ધિસિદ્ધ છે એ ન્યાયમત - 114. અસતકાર્યવાદમાં દેષ દર્શાવતાં જે કહેવામાં આવ્યું કે કારણના વિનાશ વિના કાર્યની ઉત્પત્તિ થતી ન હોઈ અભાવમાંથી ભાવની ઉત્પત્તિ થાય, વળી ત્યાં કારણ પછી તરત જ કાર્યોપત્તિ થાય છે એ નિયમ નહિ બને, તે પણ યોગ્ય નથી. મૂત વસ્તુઓ એક દેશમાં હવામાં વિરોધ છે, એટલે કાર્ય અને કારણને એક દેશમાં રહેતા ઈચછવામાં નથી આવ્યા. એટલામાત્રથી અભાવમાંથી ભાવની ઉત્પત્તિ થવાને લાયક નથી, કારણ કે ભાવની ઉત્પત્તિ કારણેને અધીન રહી થતી દેખાય છે. તેથી કારણ પછી તરત જ કાયની ઉત્પત્તિ થાય છે એ નિયમ પણ ઘટે છે. કાય” અને કારણનો અભેદ હોઇ કાર્ય ઉત્પત્તિ પૂવે પણ સત છે એમ તમારે ન કહેવું જોઈએ, કારણ કે તેમની ભિન્ન સ્વરૂપતા પ્રત્યક્ષથી સિદ્ધ છે.
115. यत्तु निरालम्बना कारकप्रवृत्तिरिति चोदितं, परिहृतं तत् सूत्रकारेण શુદ્ધિ તુ તલત [ન્યાયસૂત્ર ૪.૨.૫૦] કૃતિ | શૂદ્રષ્યવહારત: કાર્યાभावमवगम्यामुष्मात् कारणादिदमीदृशं कार्यमुत्पद्यत इति बुद्धौ निर्धार्य कारकाणि कर्ता नियुक्ते इति न निर्विषयः कारकव्यापारः ।
115. જે ઉત્પત્તિ પૂર્વે કાર્ય અસત હોય તે કારને વ્યાપાર નિરાલંબ બની જાય એમ જે આપત્તિ તમે સાંખ્યોએ આપી તેને પરિહાર ન્યાયસૂત્રકાર ગૌતમે “શુદ્વિહિન્ન તુ તરત’ એમ કહીને કર્યો છે. [અર્થાત સૂત્રકાર કહે છે કે ઉત્પત્તિ પૂવે' કાર્ય અસત છે પરંતુ બુદ્ધિસિદ્ધ છે; આ આની ઉત્પત્તિ કરવા સમર્થ છે, બધાં સમર્થ નથી -- એ રીતે ઉત્પત્તિ પૂવે પણ નિયતકારણવાળું કાર્ય બુદ્ધિથી સિદ્ધ છે.] વૃદ્ધોના વ્યવહાર ઉપરથી કાર્યકારણભાવ જાણીને, આ કારણમાંથી આવું આ કાર્ય ઉત્પન્ન થાય છે એમ બુદ્ધિમાં નિશ્ચય કરીને, કત કારકને યોજે છે, એટલે કારક વ્યાપાર નિરાલંબન ( નિર્વિષય) નથી.
116. तदेवं सत्कार्यवादस्य निष्प्रमाणकत्वात् तन्मूलान्वयादिहेतुसिद्धयभावान्न प्रधानास्तित्वसिद्धिः । तदभावाच्च न तद्विकृतिर्नित्या बुद्धिः, अपि तु ज्ञानोपलब्धिरूपैवेति सम्यक् सूत्रितं 'बुद्धिरुपलब्धिर्ज्ञानमित्यनर्थान्तरम्' इति । इतश्चानित्या बुद्धिः, जानामि ज्ञास्याम्यज्ञासिषमित्युपजननापायधर्मतया पाकादिवत् कालत्रयेऽपि प्रकाशमानत्वात् , ज्ञानव्यतिरिक्तायाश्च बुद्धेरप्रतिभासनात् । अयं तु विशेषः -पाकादिक्रियाणामोदनादिकलावच्छेदद्वारकं कालवैतत्यमपि भवति, उपलब्धेस्तु वस्तुखरूपप्रकाशनमात्रपरिसमाप्तप्रयोजनायाः कालवैतत्यं नास्त्येव । अत एवानित्यत्वेऽप्युत्पन्नापवर्गिणीमेव बुद्धिमाचक्षते शब्दवत् , न घटादिवत् कालान्तरस्थायिनीमिति ।
116. પરિણામે, સત્કાર્યવાદ નિપ્રમાણુક હોઈ તમૂલક અવય વગેરે હેતુઓ અસિદ્ધ બની જતાં પ્રધાનના અસ્તિત્વની સિદ્ધિ થતી નથી. પ્રધાનના અભાવે બુદ્ધિ પ્રધાનની વિકૃતિ નથી અને નિત્ય નથી, પરંતુ જ્ઞાન અને ઉપલબ્ધિ રૂપ જ તે છે, એટલે સૂત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org