________________
પ્રવૃત્તિજન્ય કર્મસંસ્કાર સુખ-દુ:ખરૂ૫ ફળ આપે છે सर्वस्याः क्रियात्वात् क्षणिकत्वेऽपि तदुपगतो धर्माधर्मशब्दवाच्य आत्मसंस्कारः कर्मफलोपभोगपर्यन्तस्थितिरस्त्येव । न च फलमदत्त्वा धर्माधमौ क्षीयते । अन्त्यसुखदुःखसंविद्विपाकिनौ हि धर्माधर्मावुदाहरन्ति । न च जगति तथाविधं किमपि कार्यमस्ति वस्तु यत् धर्माधर्माभ्यामनाक्षिप्तसम्भवमिति तदुच्छेदे मुमुक्षुणा यत्न સાથે: |
139. દેવ, મનુષ્ય અને તિર્યંચ પેનિઓમાં આત્માને શરીર સાથે જે સંગ થાય છે તે, પ્રત્યેક વિષય સાથે બુદ્ધિનો જે સંસર્ગ થાય છે તે, આત્મા સાથે મનને જે સંસર્ગ થાય છે તે – આ બધે સંસગ પ્રવૃત્તિને જ પરિણામવિસ્તાર છે. બધી પ્રવૃત્તિ ક્રિયારૂપ હેઈ ક્ષણિક હોવા છતાં તેનાથી પ્રાપ્ત, “ધર્મ-અધર્મ”શબ્દવાગ્ય, આત્માને સંસ્કાર કમનું ફળ ભોગવાય નહિ ત્યાં સુધી ટકે છે જ, અને ફળ આપ્યા વિના ધર્મઅધર્મને ક્ષય થતો નથી. આમાં અન્ય સુખ, દુઃખ અને સંવિત ને વિપાક દેનારા . ધર્માધમને ઉદાહરણ તરીકે આપવામાં આવે છે. આ જગતમાં એવી કોઈ કાર્યરૂપ વસ્તુ નથી જે ધમધમથી પ્રભાવિત થયા વિના ઉત્પન્ન થતી હોય, માટે ધમધમને નાશ કરવા મુમુક્ષુએ પ્રયત્ન કરવો જોઈએ. 140. इति वितनुतः पुण्यापुण्यप्रवृत्तिसमुद्भवौ
निगडवदिमौ धर्माधमौ रुजं भवबन्धने । यदि निरवधेर्दुःखस्यान्तं चिकीर्षसि सर्वथा
_परिहर मनोवाक्कायानां प्रवृत्तिमनर्गलाम् ॥ 140. પુણ્યાત્મક અને પાપાત્મક પ્રવૃત્તિમાંથી જન્મેલા આ ધમ–અધમ, ભવરૂપી બંધનમાં પડેલાને બેડીની જેમ દુઃખનું કારણ છે. જે તું નિરવધિ દુઃખને અંત કરવા ઇરછતે હેય તે મન-વચન-કાયાની નિરર્બલ ચાલતી પ્રવૃત્તિને સર્વથા ત્યાગ કર.
[s. રોષval] 141. gવર્તનક્ષના ઢોવાઃ ાિયસૂત્ર ૨.૨.૨૮] . પ્રવર્સના પ્રવૃત્તિ પ્રતિ प्रयोजकता । सा लक्षणं येषामिति प्रवर्तनालक्षणा दोषाः । दोषप्रयुक्तो हि पुरुषः पुण्ये कर्मणि पापे वा प्रवर्तते ।
[૭. રાષપરીક્ષા]. 141. નાયિક – પ્રવર્તન જેમનું લક્ષણ છે તે દે છે [ન્યાયસૂત્ર ૧.૧.૧૮]. પ્રવના એટલે પ્રવૃત્તિનું પ્રયોજક કારણું. તે જેમનું લક્ષણ છે તે પ્રવતનાલક્ષણવાળા દે છે દેવથી પ્રયુક્ત પુરુ પુણ્યકર્મમાં કે પાપકર્મમાં પ્રવૃત થાય છે.
142. ननु च प्रत्यात्मवेदनीयतया दोषाणां स्वरूपमपरोक्षमेव तत्किमेतेषां लक्षणतो रूपं निरूप्यते ? सत्यम् , प्रत्यात्मवेदनीयत्वेऽपि यदेषां प्रवर्तनालक्षणत्वमुपदिश्यते
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org