________________
દેષલક્ષણવિચાર तदनेन रूपेण संसारकारणत्वज्ञापनार्थम् । धर्माधर्मनिर्मितो हि शरीरादिदुःखाधिष्ठानसम्बन्धः । तद्बीजस्य च कर्मणः कारणं दोषाः कर्मणि पुमांसं प्रवर्तयन्तीति प्रवर्तनालक्षणा इत्युक्ताः ।
142. શંકાકાર – દેનું સ્વરૂપ પ્રત્યેક આત્માને સાક્ષાત અનુભવાતું હોઈ, પ્રત્યક્ષ જ છે, તે પછી શા માટે દેના સ્વરૂપને લક્ષણથી નિરૂપવામાં આવે છે ?
નયયિક – તમારી વાત સાચી છે. તેમનું સ્વરૂપ પ્રત્યેક આત્માને અનુભવાતું હોવા છતાં, એમનું જે પ્રવર્તાના લક્ષણત્વ જણાવાયું છે તે તો આ પ્રવત’નારૂપે દેજો સંસારનું કારણ છે એ જણાવવા માટે છે. શરીર વગેરે દુઃખાધિષ્ઠાને સાથે આત્મા સંબંધ ધર્માધર્મથી નિર્મિત છે, ધર્માધર્મના કારણભૂત કમ (=પ્રવૃત્તિ) છે અને કર્મનું કારણ દોષ છે કે પુરુષને કર્મમાં પ્રવૃત્ત કરે છે, એટલે દેષોને પ્રવતનાલક્ષણ કહ્યા છે.
143. परसन्तानवर्तिनां दोषाणामप्रत्यक्षत्वात् तत्प्रतीतये प्रवर्तनालक्षणत्वकथनमिति त्वपव्याख्यानम् , अल्पप्रयोजनत्वादिति । - 143. બીજાઓના આત્માઓમાં રહેલા દેશે અપ્રત્યક્ષ હોઈ, તે અપ્રત્યક્ષ દેશોના જ્ઞાન માટે પ્રવતનાલક્ષણત્વનું કથન કરવામાં આવ્યું છે એમ સમજાવવું એ અપવ્યાખ્યાન છે, કારણ કે આ વ્યાખ્યાનથી કંઈ ખાસ અર્થ સરત નથી.
144, તેવાં હોવાનાં ત્રણ રાશયો ભવન્તિ – ૨ાનો પો મોટુ તિ | तत्रानुकूलेश्वर्थेष्वभिलाषलक्षणो रागः । प्रतिकूलेष्वसहनलक्षणो द्वेषः । वस्तुपारमार्थ्या. परिच्छेदलक्षणो मिथ्याध्यवसायो मोहः ।
144. તે દોષના ત્રણ વર્ગો છે – રાગ, દ્વેષ અને મેહ. અનુકૂળ અર્થોમાં થતો અભિલાષ જેનું લક્ષણ છે તે રાગ છે. પ્રતિકૂળ અર્થોમાં થતુ અસહન જેનું લક્ષણ છે તે દ્રુષ છે. વસ્તુના માથાäનું અજ્ઞાન જેનું લક્ષણ છે તે મિથ્યા અધ્યવસાય મોહ છે.
145. ननु चेासूयालोभमानमदमत्सरादिदोषान्तरसम्भवात् कथं त्रय एव दोषाः ? न, ईर्ष्यादीनां यथानिर्दिष्टेष्वेवान्तर्भावात् ।
145. શંકાકાર – ઈષ્ય, અસ્યા, લેભ, માન, મદ, મત્સર વગેરે બીજા દે સંભવતા હેઈ, દે ત્રણ જ છે એમ કેમ કહેવાય ?
તૈયાયિક – દે ત્રણ જ છે, કારણ કે ઈર્ષ્યા વગેરેનો સમાવેશ નિટિ ત્રણમાં જ થઈ જાય છે,
146. સામે માતર: JUI ટોમ તિ શ્વગ્રવારે રાપક્ષઃ | स्त्रीसंभोगेच्छा कामः । यदन्यस्मै निवेद्यमानमपि वस्तु धनवन्न क्षीयते तदपरित्यागेच्छा मत्सरः । अनात्मीयवस्त्वादित्सा स्पृहा । पुनर्भवप्रतिसन्धानहेतुभूतेच्छा तृष्णा । निषिद्धद्रव्यग्रहणेच्छा लोभ इत्यभिलाषप्रकारभेदात् रागपक्ष एवायम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org