________________
શરીર વગેરેના મૂળકારણું પરમ એની સિદ્ધિ
૩૧૧
157, શકાકાર ઉત્પન્ન થતાં જે દેહ, ઇન્દ્રિય આદિ સાથે આત્માને સબંધ થાય છે તેમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ?
--
રૈયાયિક ન્યાયસૂત્રકાર ગૌતમે કહ્યુ` છે કે ‘વ્યક્તમાંથી વ્યક્તની ઉત્પત્તિ થાય છે, કારણ કે તેમાં પ્રત્યક્ષ પ્રમાણ છે.' [ન્યાયસૂત્ર ૪. ૧ ૧૧]. ‘વ્યક્તમાંથી' એમ કહીને તેમણે કપિલે સ્વીકારેલ ત્રિગુણાત્મક અવ્યક્તરૂપ કારણના નિષેધપૂ^ક શરીર વગેરે કાર્યોના કારણુ તરીકે પરમાણુઓને જણાવ્યા છે; તે આ રીતે પાર્થિવ, જલીય, તૈજસ અને વાયવીય એ ચાર પ્રકારનું કા" તપેતાના અવયામાં આશ્રિત જણાય છે, ત્યાં જેમ સાવયવ ધટ કપાલેામાં આશ્રિત છે તેમ કપાલે પણ સાવયવ હાવાથી તેમના અવયવમાં આશ્રિત છે, તે અવયવા પણુ પાતાના અવયવમાં આશ્રિત છે, એમ કરતાં કરતાં છેવટે નિરવયવ પરમાણુઓ પ્રાપ્ત થાય છે. જ્યાં જેટલાં કાર્યાં પ્રત્યક્ષ વડે પોતપાતાના અવયવામાં આશ્રિત રહેલાં ગૃહીત થાય ત્યાં તે જ પ્રમાણ છે. તેનાથી આગળ અનુમાન પ્રમાણુ છે [તે આ પ્રમાણે], તે કા` પણ પેાતાના અવયવેમાં આશ્રિત છે, કારણ કે તે સાવયવ છે, પ્રત્યક્ષ દેખાતા કા'ની જેમ, નિરવયવ હૈાય તે તે પરમાણુ જ ડૅાય. પરમાણુએમાં ‘સાવયવ હોવાથી’ હતુ અસિદ્ધ હાઈ, ભીન્ન અવયવેની કલ્પના કરવામાં નથી આવી. તે સાયત હૅતાં તેમના અવયવ પરમાણુએ બને. જેમ ઉત્પત્તિક્રમથી પરમાણુઓનું અનુમાન થાય છે તેમ કિનાશક્રમથી પણ પરમાણુઓનુ અનુમાન થાય છે. માટીના ફ્રાનું વિભાજન થતાં તેના ભાગે થાય છે. તે ભાગેતુ' વિભાજન થતાં બીજા ભાગા થાય છે. આ પ્રમાણે કરતાં કરતાં છેવટે આગળ વિભાજન ન થઈ શકે અને દર્શનને વિષય તે ન બને એવું થાય. તેથી જેમનાથી આગળ અવયવિભાજન સ`ભવતુ' નથી, તેમને પરમાણુ કહેવામાં આવે છે. જો તેમનુ પણુ વિભાજન થતું હેય તેા તેમના અવયવા પરમાણુઓ બને, તેથી આમ ઉત્પત્તિક્રમની જેમ વિનાશક્રમમાં આવું દેખાતુ હોઇ, પરમાણુએ છે.
-
158. अत्र हि त्रयी गतिरस्य घटादेः कार्यस्य निरवयवत्वमेव वा अवयवानन्त्यं वा, परमाण्वन्तता वा । तत्र निरवयवत्वमनुपपन्नम्, अवयवानां पटे तन्तुनां घटे च कपालानां प्रत्यक्षमुपलम्भात् । अनन्तावयवयोगित्वमपि न युक्तं, मेरुसर्षपयोरनन्तावयवयोगित्वाविशेषेण तुल्यपरिमाणत्वप्रसङ्गात् । तस्मात् परमाण्वन्ततव
युक्तिमती ।
Jain Education International
158. અહી ત્રણ ગતિ છે – આ ઘટ વગેરે કાર્યાં કાં તે નિરવયવ હ્રાય, કાં તા તેના અવયવ તે(=અવયવેશના વિભાજનનેા) કયાંય અન્ત ન હેાય, કાં તેા તેના અવયવા (=અવયવાના વિભાજનને) અન્ત પરમાણુઓએ આવતા હોય. તેમાં ક્રાય"નું નિરવયવ હેવુ ઘટતુ નથી, કારણ કે પટમાં તન્નુરૂપ અવયવેાનુ અને ટમાં કપાલરૂપ અવયવાનું
For Private & Personal Use Only
www.jainelibrary.org