________________
બુદ્ધિ આત્મામાં સમવાય સંબંધથી રહે છે
ગ્ય જ કહ્યું છે કે “બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાન એ એકથક છે.” બુદ્ધિ અનિત્ય છે, કારણ કે હું જાણું છું, જાણશિ, મેં જન' એમ ઉ૫ત્તિ વિનાશધામ દ્વારા પાક વગેરેની જેમ ત્રણે કાળમાં બુદ્ધિ પ્રકાશે છે અને જ્ઞાનથી જદી તે દેખાતી નથી. પાક વગેરે ક્રિયાઓ અને બુદ્ધિ વચ્ચે આ ભેદ છે કે પાક વગેરે ક્રિયા-બાનું છેદન આદિ ફળોના અવદ દ્વારા કાલતત્ય પણ થાય છે, અર્થાત એ દન આદિ ફળોનો પ્રાદુર્ભાવ થવા માટે આદિથી માંડી અન્ત સુધી જેટલો સમય લાગે તેટલા સમય સુધી અવસ્થાયી (=રિયર) પાક આદિ કિયાઓ છે] જ્યારે વસ્તુસ્વરૂપનું પ્રકાશન માત્ર કરવાના પ્રયજનવાળી ઉપલબ્ધિનું = બુદ્ધિન) કાલવતત્ય નથી જ. તેથી જ અનિત્ય હોવા છતાં બુદ્ધિને શબ્દની. જેમ ઉત્પન્ન થતાં જ નાશ પામનારી કહી છે. બટ વગેરેની જેમ કાલાન્તરસ્થાયિની. કહી નથી.
117. सा चेय बुद्धिरात्मान्त:करणशब्ददीपेन्द्रियार्थाद्यनेककारककलापकार्याऽपि सती न बाह्ये न बाह्य कर्मणि समवैति, न बाह्यकरणे चक्षुरादौ नान्त:करणे मनसि, किन्तु कर्तर्येव । कर्ताऽपि च नित्यो विभुरात्मा । न भूतसङ्घातस्वभाव: कार्यस्तस्या आश्रय इत्यात्मपरीक्षायां निर्णीतम् । गुणत्वमपि च तस्यास्तत्रैव दर्शितम् ।
117. આ બુદ્ધિ આત્મા, અન્તઃકરણ, શબ્દ, દીપ, ઇન્દ્રિય અર્થ વગેરે અનેક કારકેથી ઉત્પન્ન થતી હોવા છતાં તે બાહ્ય રિકોમાં કે બાહ્ય કારકોના કર્મમાં સમવાયસંબંધથી રહેતી નથી. તે બાહ્ય કરણ ચક્ષુ વગેરેમાં કે અન્તઃકરણ મનમાં સમવાયસંબંધની રહેતી નથી, પરંતુ કર્તામાં જ તે સમવાયસંબંધથી રહે છે અને કર્તા તે નિત્ય અને વિભુ આમા છે ભૂતસંધાતસ્વભાવવાળ કાય” (=શરી૨) તેનો (=બુદ્ધના) આશ્રય નથી એ અમે આત્મપરીક્ષામાં નિષ્ણુત કર્યું છે. તે (બુદ્ધિ) ગુણ છે એ પણ ત્યાં દર્શાવવામાં આવ્યું છે.
118. नन्वेवं तर्हि न बुद्धेरनित्यत्वं, विनाशकारणाभावात् । द्विविधो हि गुणानां विनाशहेतु:-आश्रयावनाशो विरोधिगुणप्रादुर्भावो वा । नेहाश्रयविनाशो नित्यत्वादात्मनः । न च विरोधिनमस्याः कञ्चिद् गुणमुपलभामहे ।
118. શંકાકાર – જે એમ હોય તો (અર્થાત જે બુદ્ધિ ગુણ હોય તો) બુદ્ધિ અનિત્ય નથી, કારણ કે તેના વિનાશના કારણનો અભાવ છે ગુણેને વિનાશનું કારણ દિવિધ છે - આશ્રયવિનાશ અથવા વિરોધી ગુણને પ્રાદુર્ભાવ. અહીં આશ્રયવિનાશ નથી કારણ કે આત્મા નિત્ય છે અને બુદ્ધિને વિરોધી કઈ ગુણ અમને દેખાતો નથી.
19. ૧, વાસુવિનાશિવાત | નિયાવાશાળા શબ્દઃ શાન્તरमारभ्य यथा विनश्यति तथा बुद्धिर्बुद्धयन्तरमारभ्य विनश्यतीति तथा दर्शनात् कल्प्यते । यावांश्च कश्चन विनाशदर्शनभेदोपलम्भादिः शब्दस्यानित्यतायां न्याय
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org