________________
૨૮૯ પ્રકૃતિ આત્માને ભોગ અને અપવર્ગ કેવી રીતે સાધી આપે છે ?
72. મહત આદિ વિકારોવાળ પ્રકૃતિ આત્માને ભોગ સાધી આપે છે. શંકાકાર – આત્માને ભોગ શું છે ?
નૈયાયિક – [સાંખ્ય મતમાં] આત્માને ભોગ એટલે આત્માનું બુદ્ધિવૃત્તિને અનુસરવું તે અર્થાત બુદ્ધિની વૃત્તિની સરૂપતાને ધારણ કરવી તે. વિષયના આકારે પરિણમેલી ઇન્દ્રિયવૃત્તિથી અનુરક્ત બનેલી જ્ઞાનાત્મક બુદ્ધિવૃત્તિને પુરુષ દેખે છે. દર્શનમાં પણ તેનું (આભાનું) જરા પણ અન્યાય થતું નથી–તેને જરા પણ પરિણામ થતો નથી. પુરુષમાં બુદ્ધિવૃત્તિનું પ્રતિબિંબ પડવું એ જ પુરુષનું દર્શન છે. આમ તે બુદ્ધિ-પુરુષને સ.ગ થતાં ચેતપિતૃત્વલક્ષણ પુરુષને ધર્મ બુદ્ધિમાં ન હોવા છતાં જાણે હેય એમ જણાય છે અને કર્તાવ વગેરે બુદ્ધિના ધમૅ સાક્ષસ્થાનીય આત્મામાં ન હોવા છતાં જણે હેય એમ લાગે છે. તેથી કહ્યું છે કે તેથી તેમના સગના કારણે અચેતન બુદ્ધિ જાણે ચેતનવાળી હેય એવી જણાય છે અને ઉદાસીન પુરુષમાં કર્તાવ ગૌણું હોવા છતાં તેવી જ રીતે તે જાણે મુખ્ય કર્તા હોય એમ લાગે છે [સાં. કા. ૨૦].
73. 'अथ अपवर्गाय कथमात्मनः प्रकृतिरवकल्पते ? स्वरूपं प्रकाशयतीत्याचक्षते । अनवधृतप्रकृतिस्वरूपः पुमान् प्रकृतिकृतमखिलमात्मकृतमिति मन्यमानस्तदुपार्जितं भुक्ते । यदा तु पृथग्भूतामेनां मन्यते, तदा 'भवत्वियमायासहेतुरेव मम' इति યુદ્ધમાનસ્તતમનુપમુઝાન: સ્વરપનિક વાવતિgતે, પ્રતિgિ “મવતુ, દૃષ્ટાગટ્રमनेन, पृथङ् मामेष मन्यते' इति न तदभिमुखीभवितुमुत्सहते । तदाह
प्रकृतेः सकुमारतरं न किञ्चिदस्तीति मे मतिर्भवति ।
या दृष्टाऽस्मीति पुनर्न दर्शनमुपैति पुरुषस्य ।। [सां. का. ६१] 73. શંકાકાર – પ્રકૃતિ આત્માના અપવર્ગને (=મોક્ષને) કેવી રીતે સાધી આપે છે?
નિયાયિક – [સાંખ્ય મતમાં] પોતાના સ્વરૂપને પ્રકાશિત કરતી પ્રિકૃતિ આત્માના અપવર્ગને સાધી આપે છે.] પ્રકૃતિના સ્વરૂપને ન જાણતે પુરુષ પ્રકૃતિ જે જે કરે છે તે બધું પિતે કયુ” છે એમ માનીને પ્રકૃતિએ ઉપાર્જિત કરેલું ભોગવે છે. પરંતુ જ્યારે પુરુષ પ્રકૃતિને પિતાનાથી જુદી માને છે ત્યારે ‘વારું, મારા દુઃખનું કારણ જ આ પ્રકૃતિ છે' એમ સમજતો તે પ્રકૃતિકૃત કમેને ન ભેગવતો પિતાના સ્વરૂપમાં જ અવસ્થિતિ પામે છે, ‘વારુ, એણે મને દેખી લીધી, એ મને એનાથી જુદી ગણે છે' એમ સમજતી પ્રકૃતિ પણ પુરુષની સામે આવવા ઉત્સાહ ધરાવતી નથી. તેથી કહ્યું છે કે હું પુજને દેખાઈ. ગઈ' એમ જાણું ફરીથી પુરુષના દર્શનને વિષય જે બનતી નથી તે પ્રકૃતિથી વધારે સુકુમાર બીજુ કંઈ જ નથી એમ મને લાગે છે સિ. કા. ૬૧].
74. परस्परं च भग्नरसयोः प्रकृतिपुरुषयोापकत्वात् सत्यपि संयोगे सो न प्रवर्तत एवेत्याह
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org