________________
૨૮૪
‘બુદ્ધિથી અધ્યવસિત 'તે પુરુષ દેખે છે' એ સાંખ્ય મતનું ખંડન
ચેતનવ સાંખ્યાએ સ્વીકાયુ... નથી એ તે બિચારાને તીવ્ર ભ્રમ છે. જે બેોધ કરે છે, જાણે છે અને અધ્યવસાય કરે છે તે જ દેખ છે, તે જ ચેતનાથી પ્રકાશે છે, અહી વસ્તુભેદ કે સ્વરૂપભેદ અમે દેખતા નથી (અર્થાત્ સાંખ્યકલ્પિત બુદ્ધિ અને પુરુષ બે જુદાં તત્ત્વા નથી, એક જ તત્ત્વ છે). બુદ્ધિ ોધ કરે છે, જાણે છે, અવ્યવસાય કરે છે જ્યારે પુરુષ દેખે છે, ચેતનાથી પ્રકાશે છે એમ છેતવા માટે અથવા અણુસમજથી કહેવાયુ છે,
"
83. યજ્જૈવમુખ્યતે મુદ્રયાય્યવસિતમથૅ પુરુષ: પતિ' કૃતિ, તત્ વ્યાધ્યેયં किमिदं तस्य द्रष्टृत्वमिति ? प्रतिबिम्बनमिति चेत्, किं स्वच्छे पुंसि वृत्तिमती बुद्धि: संक्रामति, उत वृत्तिमत्यां बुद्धौ पुमानिति ? तत्र चितिशक्तिरपरिणामिन्यप्रतिसंक्रमेति न बुद्धौ पुरुषस्य संक्रमणम् । बुद्धौ तु पुंसि संक्रान्तायामपि पुंसः किं वृत्तं येन द्रष्टा संपन्नः । द्रष्टृत्वं स्वभाव एवास्येति चेत् किं बुद्धिप्रतिबिम्बनेन ? विशिष्टविषयावच्छेद इति चेत्, ततः पूर्वमनालम्बनं द्रष्टृत्वमघटमानमिति न नैसर्गिकं द्रष्टृरूपत्वं पुंसः स्यात् | दर्शनशक्तिः स्वाभाविकीति चेन्न, तस्या भेदाभेदाभ्यां निरूपयितुमशक्यत्वात् । प्रतिबिम्बपक्षे च परस्परानुरागस्य तुल्यत्वादवियोगाच्च कथमिदं निर्धार्यताममी बुद्धिधर्माः, अमी पुंधर्मा इतिह तयोः पार्थगर्थ्येन कदाचित् स्वरूपावधारणं वृत्तम् । अनवधारित कार्यभेदत्वाच्च नानात्वमपि तयोर्दुर्वचम् | चेतनाचेतनत्वाद् भोक्तृभोग्यत्वाच्च विस्पष्टं तयोर्नानात्वमिति चेत्, न, ज्ञानादियोगित्वं च बुद्धेरचेतनत्वं चेति चित्रम् । अपि च कल्पयित्वाऽपि बुद्धि पुंसोर्नानात्वम् बुद्धिधर्माः पुंसि पुंधर्माश्च बुद्धावारोपणीया इति किं भेदेन ? भेदे च बुद्धेर्ज्ञानादियोगित्वेन चेतनत्वापत्तेरेकत्र कार्यकारणसंघाते चेतनद्वयमनिष्टं प्रसज्यते ।
83. બુદ્ધિથી અવ્યવસિત અને પુરુષ દેખે છે' એમ સાંખ્યાએ જે કહ્યુ છે તેને તેમણે સમાવવુ જોઇએ. પુરુષનું આ દ્રષ્ટાપણું શું છે ? પ્રતિબિંબ પડવું એ દ્રષ્ટાપણું હોય તે પ્રશ્ન ઊઠે છે કે શું સ્વચ્છ પુરુષમાં વૃત્તિવાળી બુદ્ધિ સંક્રમણ કરે છે કે વૃત્તિવાળી બુદ્ધિમાં પુરુષ સંક્રમણ કરે છે ? પુરુષ અપરિણામી અને અપ્રતિસ`ક્રમા છે, એટલે બુદ્ધિમાં પુરુષ સંક્રમણ કરતા નથી. હવે જો પુરુષમાં મુદ્ધિ સક્રમણ કરતી હાય તે પણ તેથી પુરુષને શુ થાય કે જેથી તે દ્રષ્ટા અને ! જો તમે સાંખ્યા કહા કે દ્રષ્ટાપણું એ પુરુષના સ્વભાવ જ છે તે! પછી બુદ્ધિનું પુરુષમાં પ્રતિબિંબ પડવો શું ? તેનાથી વિશિષ્ટ વિષયનું દર્શીન થાય છે એમ જો તમે કહે તે અમે કહીશું કે વિશિષ્ટ વિષયના દૃન પહેલાં અન!લ બન દ્રષ્ટાપણું અટમાન રહે છે, એટલે દ્રષ્ટાપણું પુરુષનું નૈસર્ગિ`ક રૂપ નહિ બને. પુરુષમાં સ્વાભાવિક દશ નશક્તિ છે એમ જો તમે સાંખ્યા કહા તે તે યે;ગ્ય નથી કારણ કે [દશ નશક્તિ પુરુષથી ભિન્ન છે કે અભિન્ન એ બે વિકલ્પે વિચારતાં એકે વિકલ્પ ઘટતા ન હાઇ] દશ નશક્તિને પુરુષથી શિન્ન પણ કહી શકાતી નથી કે અભિન્ન પણ કહી શકાતી નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org