________________
અસત્યાય વાદ ઉપર કરવામાં આવેલા આક્ષેપેના પરિહાર
मेति ? यदि घटस्वरूपाद्भिन्नासौ, तर्हि पररूपेण घटोsस्ति, स्वरूपेण च नास्तीत्यत् कार्यमुक्तं स्यात् । घटादभिन्नत्वे तु शक्तेः शक्तिरूपेण घटोऽस्तीति स्वरूपेणैव घटास्तित्वमुक्तं भवेत् । तच्च प्रत्यक्षविरोधान्निरस्तम् ।
૨૯૨
102, ઉત્પત્તિ પહેલાં કાનુ' શક્તિરૂપે જે અસ્તિત્વ તમે કહેા છે. તેની બાબતમાં પણ વિચારવુ નેઈ એ કે આ શિંકત શું છે ? જે તે ધટસ્વરૂપથી ભિન્ન હોય તે પરરૂપથી ઘટતું સત્વ અને સ્વરૂપથી ઘટતું અસત્ત્વ થાય, પરિણામે ઉત્પત્તિ પૂર્વ' કાર્યો અસત્ છે એમ તમે કહ્યુ' ગણાય. જો શક્તિ બટસ્વરૂપથી અભિન્ન હોય તેા ઉત્પત્તિ પૂર્વે સ્વરૂપથી જ ઘટતું સત્ત્વ તમે કહ્યું ગણાય; પરંતુ તે વખતે સ્વરૂપથી ઘટના સત્ત્વના અમે નિરાસ કર્યાં છે, કારણ કે તેમાં પ્રત્યક્ષને વિરાધ છે.
103. સરળપક્ષે ૨ યજ્જોતિ ‘રારાવિષાળાવિયેત' કૃતિ, તન્ન, वचनव्यक्त्यपरिज्ञानात् । 'यदसत् तत् क्रियते' इति नेयं वचनव्यक्तिः, अपि तु यत् નિયતે તલ' કૃતિ ।
स्वरूप सहकार्यादिहेतवो यद्विधायिनः ।
दृश्यन्ते जन्यते तद्धि न व्योमकुसुमादिकम् ॥
103. અસતને ઉત્પન્ન કરવામાં આવે છે એ પક્ષમાં જે આપત્તિ આપવામાં આવી કે ‘તા શાવિષાણું વગેરેની પણ ઉત્પત્તિ કરાય', તે બરાબર નથી, કારણ કે અમારા વચનને ન સમજવાથી તમે તે આપત્તિ આપી છે. જે અસત્ છે તે કરાય છે' એવું અમારુ વચન નથી, પરંતુ જે રાય છે. તે અસત્ છે' એવું અમારું વચન છે. ઉપાદાનકારણું, સહકારીકારણ વગેરે કારણે જેને ઉત્પન્ન કરવા વ્યાપાર કરતાં દેખાય છે તે જ થાય છે, આકાશકુસુમ વગેરે ઉત્પન્ન થતાં નથી.
ઉત્પન્ન
104. प्रागभावदशायां च हेतुव्यापारदर्शनम् ।
न तु प्रध्वंसवेलायामतः कमनुयुञ्ज्महे ।।
104. કાયની પ્રાગભાવદશામાં ઉત્પાદક કારણાના વ્યાપાર દેખાય છે, પ્રધ્વંસ વખતે ઉત્પાદક કારણેાતા વ્યાપાર દેખાતા નથી; તેથી અમે કેાને પૂછીએ [કે આમ કેમ ?], કારણ કે અસત્ત્વ તા બન્ને દૃશામાં છે. [ઉત્પત્તિ પૂર્વેનું અસત્ ઉત્પન્ન થાય છે, વાંસ પછીતું અસત્ ઉત્પન્ન થતું નથી. ઉત્પત્તિ પહેલાં જે ઘટ અસત્ છે તે કારણવ્યાપારથી ઉત્પન્ન થાય છે, નાશ પછી જે ઘટ અસત્ થઈ ગયા છે તે ફરી ઉત્પન્ન થતા નથી, તેને ઉત્પન્ન કરવા કારકો વ્યાપાર કરતા નથી. આવુ' દેખાય છે. ‘આમ કેમ ?' એવા પ્રશ્ન ઊઠાવવા નિરર્થક છે. જે દેખાતું હાય, જે પ્રત્યક્ષ હાય તેને સ્વીકારવું જ જોઈએ, તેની ખાખતમાં પ્રશ્ન ઊઠાવવા ચગ્ય નથી.]
105. ૩પાવાન તુ સર્વસ્ય યત્ન સર્વત્ર થતે । तन्न कार्यस्य सद्भावादपि त्वेवं निरीक्षणात् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org