________________
શક્તિનિયમથી ઉપાદાનનિયમ ઘટતા નથી अद्यत्वे व्यवहारोऽपि नैवापूर्वः प्रवर्तते । यथोपलब्धं वृद्धेभ्यस्स तथैवानुगम्यते ।। तैलार्थी सिकताः कश्चिदाददानो न दृश्यते । अदृष्ट्वा चाद्य नान्योऽपि तदर्थी तासु धावति ॥ अन्वयव्यतिरेकौ च गृह्यते व्यवहारतः ।
अनादिश्चैष संसार इति कस्यानुयोज्यता ।। 105. બધાં કાર્યોને ઉત્પન્ન કરવા બધાં ઉપાદાનકારણેને ગ્રહણ કરવામાં આવતાં નથી (અર્થાત અમક કાર્યને ઉત્પન કરવા માટે ગમે તે ઉપાદાનાકારણને પ્રહવામાં નથી આવતું) તેનું કારણ ઉ૫ત્તિ પૂવે' કાર્ય સત છે એ નથી પરંતુ તેવું આપણે નિરીક્ષણ કય" છે એ છે. વર્તમાનમાં આપણે જે વ્યવહાર કરીએ છીએ તે પણ અપૂર્વ તે નથી જ, વૃદ્ધો પાસેથી જે જાણ્યું હોય તે પ્રમાણે જ અત્યારે માણસ વ્યવહાર કરે છે. તેનાથી ઉપાદાનકારણ તરીકે રેતીને ગ્રહણ કરતે કઈને દેખાતું નથીદેખ્યા વિના વર્તમાનમાં બીજે કે છે પણ તૈલાથી રેતી લેવા દેતો નથી. અન્વય અને વ્યતિરેક પણ વ્યવહારથી જ ગ્રહીત થાય છે. અને આ સંસાર અનાદિ છે એટલે કોને પૂછવું પ્રાપ્ત થાય કે અમુક કાર્ય માટે અમુક જ કારણને તેણે સૌ પ્રથમ કેમ ગ્રહણ કર્યું ?] 106. કથ વા ઋનિયમાવોપાનનિયમ ૩ugશ્યતે |
शक्तिस्तु नित्या सूक्ष्मा च नेह काचिदुपेयते ।
तदभ्युपगमे नित्यं कार्योत्पादप्रसक्तितः ॥ આ 106. સાંખ્ય – અમુકમાં જ અમુકને ઉત્પન્ન કરવાની શક્તિ છે, એટલે તેને ઉત્પન્ન કરવા માટે તે જ ઉપાદાનકારણનું ગ્રહણ કરવામાં આવે એ ઘટે છે.
નિયાયિક – શક્તિ તે નિત્ય અને સૂકમ છે, એટલે અહી તેનું ગ્રહણ કેઈથી થતું નથી. વળી, શક્તિને સ્વીકારવામાં આવે તે સદા કા૫ત્તિ થતી રહેવાની આપત્તિ આવશે.
107 વાસ્તુ યોગ્યતાજીનસ્વરાસાદિનિધાનમેવ શત્તિ: | જૈવે द्विविधा शक्तिरुच्यते - अवस्थिता, आगन्तुकी च । मृत्त्वाचवच्छिन्नं स्वरूपम् વસ્થતા :, માતુ તુ યુ08ાર્તિયોનરTI | રાયિકતા જ कार्यनिष्पत्तिरसकृद् दृष्टेति तदर्थिभिस्तु तदुपादानम् ।
107. સાંખ્ય – કાયને ઉત્પન્ન કરવાની યોગ્યતાથી અવચ્છિન્ન (=વિશિષ્ટ) સ્વરૂપને (અર્થાત્ ઉપાદાનકારણને) મળેલું સહકારીકરણોનું સન્નિધાન જ શક્તિ છે. આ શક્તિ બે પ્રકારની કહેવાય છે – અવસ્થિત અને આગન્તુક. મૃત્વ વગેરેથી
સ્વરૂપ અવસ્થિત શક્તિ છે, દંડ, ચક્ર વગેરેના સંયોગરૂપ શક્તિ આગન્તુક શક્તિ છે. આ - બે શક્તિઓ વડે કાયની ઉત્પત્તિ થતી વારંવાર દેખી છે, એટલે કાર્યાથી તેમનું ગ્રહણ
કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org