________________
ઉત્પત્તિ પૂર્વે કાર્ય અસત છે કે સત-અસત છે એ બે પક્ષનું સાંખ્યકૃત ખંડન ૨૦૯
94. अथ स्वविनाशेन कारणं कार्यस्य जनकमिष्यते, तदियमभावाद् भावोत्पत्तिर्भवेत् । तस्यां च कुतोऽयं नियमो यदनन्तरवृत्त एव मृत्पिण्डाभावः कुम्भमभिनिवर्तयति. न चिरातिक्रान्त इति । अतश्च परुन्मृत्पिण्डे नष्टे एषोऽध कुम्भोत्पाद: स्यात् । अथ स्वाव्यतिरिक्तमेव कारणेन कार्य जन्यते, तर्हि कारणस्य सस्वात् तदव्यतिरिक्तं कार्य सदेवेति नासतः करणम् ।
94. જે વવિનાશ દ્વારા કારણને કાર્યનું જનક બનતું ઈચછવામાં આવે તે અભાવમાંથી ભવની ઉત્પત્તિ થાય. તેમાં આ નિયમ કયાંથી બનશે કે અનન્તર પૂર્વભાવી જ મૃત્યિંડાભાવ ઘટને ઉત્પન્ન કરે છે, ચિરાતિકાન્ત અભિંડાભાવ ઘટને ઉત્પન્ન કરતો નથી ? અને તેથી (અર્થાત આ નિયમ ને બનવાથી) છેલ્લા વર્ષમાં મૃપિંડ નાશ પામતાં અત્યારે આ ઘટની ઉત્પત્તિ થાય. જે કારણે પોતાનાથી અભિન્ન એવા કાર્યને ઉત્પન્ન કરતું હોય તો કારણ સત્ હોઈ તેનાથી અભિન્ન એવું કાર્ય સત જ હોય, એટલે અસત કાર્યની ઉત્પત્તિ કરાતી નથી.
95. सदसदपि न कार्य वक्तुं युक्तं, सदसतोर्विप्रतिषेधेनैकत्र समावेशायोगात् । रूपभेदादविरोध इति चेन्न, कार्यस्य विचार्यमाणस्यैकत्वात् । ततश्च तेनैव स्वेन कार्येण रूपेण सच्चेत् , नासद् भवेत् ; असच्चेत् , न सदिति । पररूपेण त्वसत्वं समस्तभावानामस्त्येव ।
95. કાર્યને સત્ અસતરૂપ કહેવું યોગ્ય નથી, કારણ કે સત-અસતમાં એકબીજાને પ્રતિષેધ હોઈ તે બેને સમાવેશ એક સ્થાનમાં ( કાર્યમાં) ઘટતું નથી. સત્ય અને અસત બે જુદાં રૂપ હાઈ વિરોધ નથી એમ જે તમે કહો તે તે બરાબર નથી, કારણ કે વિચાર કરતાં કાર્યનું એક જ જણાય છે. જો પોતાના રૂપથી કાર્ય સત્ હોય તો તે અસત્ ન હેય, અને જે પિતાના રૂપથી કાર્ય અસત્ હોય તો તે સત્ ન હોય. પર રૂપથી અસંત - પણું તો બધી જ વસ્તુઓને છે જ.
96. अनुभयात्मकं तु नाम वस्तु नास्त्येवेति । तत्पारिशेण्यात् सदेव कार्यम् । किमिति च तदा नोपलभ्यते इति ? अनुमानेनापि यदुपलब्धं तत् किमनुपलब्धं भवति ? प्रत्यक्षेण तु तदानीमनुपलम्भोऽनभिव्यक्तत्वात् । अभिव्यक्तिसम्पादन एव च कारकप्रयत्नसाफल्यं, कार्य तु सदेवेति । अत्राभिधीयते । केन रूपेण तदानीं कार्य सदिति मन्यते ? यदि कारकव्यापाराभिनिर्वत्येन सलिलाहरणाद्यर्थक्रियासमर्थेन पृथुबुध्नोदराकारवता रूपेण चक्रमूर्धनि घटोऽस्ति, तदाऽभिव्यक्तेनापि रूपेण सत्त्वादत्यन्ताय कारकव्यापारवैफल्यम् , इत्थमपि च कारकप्रवृत्तौ तद्यापारानुपरमप्रसङ्गः, किं हि तदोपलभ्य कारकाणि निवर्तेरन् ?, कार्यस्य प्रागप्युलब्धत्वात् । २.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org