________________
૨૮૨
અચેતન પ્રકૃતિ પુરુષ માટે પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે ? તૈયાયિક – [આના ઉત્તરમાં સાંખે જણાવે છે કે અમે શું કરીએ ? કમનસીબ પ્રકૃતિનો એ સ્વભાવે જ છે. પુરુષ અનુપકારી અને નગુણે હોવા છતાં તેના ઉપર ગુણવતી પ્રકૃતિ અનેકવિધ ઉપાયોથી ઉપકાર કરે છે પરંતુ પુરુષ માટેનું તેનું આ આચરણ નિરર્થક છે [સાં. કા. ૬૦]. 78. તનવાદ્રસ્થા: કથāરિત્રમિત ઠુમત્ર –
वत्सविवृद्धिनिमित्तं क्षीरस्य यथा प्रवृत्तिरज्ञस्य ।
पुरुषविमोक्षनिमित्त तथा प्रवृत्तिः प्रधानस्य ।। [सां.का. ५७] 78, શંકાકાર – પ્રકૃતિ અચેતન હેઈ, આ પ્રમાણેનું આચરણ કેવી રીતે સ ભવે ?
તૈયાયિક - આના ઉત્તરમાં સાંખે જણાવે છે કે જેમ અજ્ઞ (=જડ) ક્ષીર વાછરડાની વૃદ્ધિ માટે વહે છે તેમ પ્રધાન પુરુષના મોક્ષને માટે પ્રવૃત્ત થ ય છે [સાં. કા. ૫૭]
79. ननूपन्नतत्त्वज्ञाने पुंसि प्रकृते गानुकूलमहदादिकार्यारम्भपराङ्मुखत्वात् तस्याश्चैकत्वादेकस्मिस्तत्वविदि मुक्ते सति सर्वे मुक्ताः स्युः । नैष दोषः, तत्वविदमेव पुमांसं प्रति तस्या औदासीन्यात् , अन्यसाधारणत्वेन तत्कार्यानपायात् , तथा च पतञ्जलिः कृतार्थ प्रति नष्टमप्यनष्टं तदन्यसाधारणत्वात्' યોગસૂત્ર ૨.૨૨] |
79 શંકાકાર -- પુરુષને તત્વજ્ઞાન થતાં ભોગને અનુકૂળ મહત આદિ કાર્યોની ઉત્પત્તિ કરવામાંથી પ્રકૃતિ અટકી જતી હોવાથી અને પ્રકૃતિ એક હેવાથી એક તત્ત્વવિદ્ પુરુષની મુક્તિ થતાં સર્વ પુરુષો મુકત થઈ જાય.
નૈયાયિક – [આના સમાધાનમાં સાંખ્યા કહે છે કે આ દેવ થી આવતો કારણ કે તત્ત્વવિદ્ પુરુષની બાબતમાં જ પ્રકૃતિની ઉદાસીનતા હોય છે. તરવવિદ્ પુરુષ અને અન્ય (અતત્ત્વવિદ્) પુરુષ વચ્ચે એક સાધારણ પ્રકૃતિ હોવાથી અતત્ત્વવિદ્ પુરુષ માટેનાં
| ઉત્પન્ન કરવામાંથી પ્રકૃતિ વિરમતી નથી. પતજલિએ પણ કહ્યું છે કે કૃતાર્થ પુરુષ પ્રતિ પ્રકૃતિ નષ્ટ થઈ હોવા છતાં તે પ્રકૃતિ અકૃતાર્થ પુરુષ પ્રતિ અનન્ટ છે કારણ કે પ્રકૃતિ કૃતાર્થ અને અકૃતાર્થ બધા પુરુષાને સાધારણ છે – એક છે. [ગસૂત્ર ૨.૨૨]. [જે પ્રકૃતિ પુરુષભદે ભિન્ન હોત તો એક જ પ્રકૃતિ નટ અને અન' ટ ન સંભવેત. પરંતુ પ્રકૃતિ એક સામાન્ય છે એટલે એક જ પ્રકૃતિમાં કૃતાર્થ અને અકૃતાર્થ પુરુષની અપેક્ષાએ નષ્ટ અને અનટવ સંભવે છે
80. नन्वेवं यदैव तत्त्वज्ञानमुत्पन्नं तदैव प्रकृत्युपार्जितकर्मफलोपभोगपरिहारिणः पंसः शरीरपातः स्यात् । न, इत्याह-'तिष्ठति संस्कारवशाच्चक्रभ्रमिवद्धृतशरीर:' [सां०का० ६७] । ततः संस्कारविरतौ सत्याम् -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org