________________
સાંખ્યમાન્ય બુદ્ધિતત્ત્વની આવશ્યકતા નથી
૨૮૫ Fઆ પુરવાર કરે છે કે પુરુષમાં સ્વાભાવિક દશનશક્તિ નથી જ.1 અને પ્રતિબિંબ પક્ષમાં એકબીજાન અનરંજન તુલ્ય હોવાથી તેમ જ તેવા તે અનરંજનને અભાવ કદી ન થતો હોવાથી તમે સાંખ્યો એ કેવી રીતે નક્કી કરશે કે આ બુદ્ધિના ધર્મો છે અને આ પુરુષના ધર્મો છે, કારણ કે તે બંને પૃથફ કરીને તેમના સ્વરૂપનો નિશ્ચય તમે કદી કર્યો નથી. આ કાર્યો પુરુષનાં છે અને આ કાર્યો બુદ્ધિનાં છે એમ તેમનાં કાર્યોના ભેદને નિચય ન હોવાથી તે બેનું જુદાપણું જણાવવું મુશ્કેલ છે. ચેતનત -અચેતનવ અને ભોકતૃત્વ ભોગ્યત્વને કારણે તે બનેનું જરાપણ સ્પષ્ટ છે એમ જે તમે સાંખે કહા તે તે બરાબર નથી કારણ કે બુદ્ધિ જ્ઞાન આદિ ધરાવે છે અને સાથે સાથે તે અચેતન પણ છે એમ કહેવું એ તો વિચિત્ર કહેવાય. વળી. બુદ્ધિ અને પુરુષનું જુદાપણું કાપીને પણ બુદ્ધિના ધમૅ પુરુષમાં અને પુરુષના ધમેં બુદ્ધિમાં આરોપવા પડે છે, તે પછી તેમને જુદા માનવાનું શું પ્રયોજન ? એને જ માનવાથી, બુદ્ધિ જ્ઞાન આદિ ધરાવતી હોવાને કારણે બુદ્ધિમાં ચેતનવ આવી પડે અને બુદ્ધિમાં ચેતનત્વ આવી પડવાના કારણે કાર્યકારણના સંધાતરૂપ એક શરીરમાં બે ચેતન (આત્મા) માનવાના અનિષ્ટની આપત્તિ આવે.
84. नित्यमन्तःकरणमन्तरेण पुंस उपलब्धिर्न भवेदिति बुद्धेः कल्पना चेत् , अस्त्येव नित्यमन्त:करणं मनः । तेन करणेन कर्तुरात्मनो विषयोपलब्धिक्रिया निर्वय॑ते । सैव च बुद्धिरित्याख्यायते, न त्वन्या नित्या बुद्धिरस्तीति । किञ्च कस्य कृते परिदृश्यमानमात्मना ज्ञानादिक्रियाकर्तृत्वमुत्सृज्य बुद्धेरदृश्यमानमुपेयते, જોડવ્રારાયઃ ?
84. નિત્ય અન્ય કારણ વિના પુરુષને વિષયે પલબ્ધિ ન થાય, એટલે બુદ્ધિને કલ્પવામાં આવી છે એમ જે તમે સાંપે કહો તે અમે કહીએ છીએ કે નિત્ય અન્તઃકરણ મન તે છે જ, તે કરણથી કર્ના આત્માની વિષયોલબ્ધિરૂપ ક્રિયા પાર પડે છે, તે વિષયોપલબ્ધિરૂપ ક્રિયાને જ બુદ્ધિ નામથી જણાવવામાં આવે છે, બીજી કોઇ નિત્ય બુદ્ધિ નથી. વળી, શા માટે આત્માનું જ્ઞાન વગેરેનું દેખાતું કર્તુત્વ છેડી બુદ્ધિનું જ્ઞાન વગેરેનું ન દેખાતું હતું તમે સ્વીકારે છે ? તમારો અહી: જો આશય છે ?
85. ननु पुरुषस्य स्वातन्त्र्यात्मककर्तृत्वे सति स्वकृतकर्मफलोपभोगानन्त्यादनिर्मोक्षः स्यात् , न हि कर्मणां परिक्षयो जन्मकोटिशतैरपि शक्यक्रियः । यदा तु अकर्तारमुदासीनं प्रकतिबन्नाति तदा सैव ज्ञाता सती मोक्ष्यतीति न दूरं मोक्षवर्त्म મવિશ્વતિ |
85. સાંખ્ય – પુરુષનું સ્વાતવ્યાત્મક કર્તાવ હોય તે પિતાનાં કરેલાં કર્મોનાં ફળે, ને ઉપભોગ અનન્ત હેઈ મોક્ષ જ ન થાય, કારણ કે એમાં કર્મોને ક્ષય અબજો જન્મથી પણ કરે શક્ય નથી. પરંતુ જે અકર્તા ઉદાસીન પુરુષને આમ પ્રકૃતિ બાંધે તો પ્રકૃતિ પોતે જ જ્ઞાતા હોવાથી પુરુષને મુકત કરશે, એટલે મોક્ષને માર્ગ લાંબો નહિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org