________________
બન્ધ અને મેક્ષ પ્રકૃતિના જ છે
૨૮૧ दृष्टा मयेत्युपेक्षक एको दृष्टाऽहमित्युपरमत्यन्या ।
सति संयोगेऽपि तयोः प्रयोजनं नास्ति सर्गस्य ॥ [सां०का० ६६] 74 પ્રકૃતિ-પુરુષને એકબીજામાં રસ ઊડી જવાથી, તે બન્ને વ્યાપક હોઈ તેમને સંગ હોવા છતાં, સગ ઉત્પન્ન થતો નથી જ. એટલે જ કહ્યું છે કે “મે તેને દેખી લીધી છે” એમ વિચારી પુરુષ ઉપેક્ષા કરે છે, જ્યારે તેણે મને દેખી લીધી છે' એમ જાણી પ્રકતિ વિરમી જાય છે, તેથી તેમને સંગ હોવા છતાં સગનું કોઈ પ્રોજન નથી [સાં. કા. ૬૬].
75. अपरिम्लानकुतूहला हि पुमान् वञ्चयितुं शक्यते, न दृष्टतत्त्वमिति मत्वा सत्यामपि योग्यतायां निवर्तते प्रकृतिर्नटीव रङ्गभूमौ प्रदर्शितनिखिलनिजनृत्तवृत्तान्तनैपुणा तत इत्याह
रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथा नृत्यात् ।
पुरुषस्य तथाऽऽत्मानं प्रकाश्य विनिवर्ततेः प्रकृतिः ।। [सां. का. ५९] 75, જેનું કુતૂહલ શમ્યું નથી એવા પુરુષને છેતરવો શકય છે, પરંતુ જેને તત્ત્વદર્શન થયું છે એવા પુરુષને છેતરવો શકય નથી એમ સમજીને યોગ્યતા હોવા છતાં, પિતાના સલ વૃત્તપ્રયોગનું નૈપુણ્ય રંગભૂમિ પર પ્રદર્શિત કરી ચૂકેલી નટીની જેમ પ્રકૃતિ વિરમે છે, એટલે જ કહ્યું છે કે જેમ નતકી પ્રેક્ષકોને પોતાની જાત દેખાડી નૃત્યમાંથી વિરમે છે તેમ પ્રકૃતિ પુરુષ સમક્ષ પોતાની જાત પ્રગટ કરી વિરમે છે. [સાં. કા. ૫૯]. 76. તહેવ પ્રતિવ સંસારે પ્રવર્તતે, પ્રકૃત્તિવ મોક્ષનુમવતીથાણું–
तस्मान्न वध्यतेऽद्धा नापि मुच्यते नापि संसरति कश्चित् ।
संसरति बध्यते मुच्यते च नानाऽऽश्रया प्रकृतिः ।। सां.का. ६२] 76. આ રીતે પ્રકૃતિ જ સંસારમાં પ્રવૃત્ત થાય છે અને પ્રકૃતિ જ મોક્ષ અનુભવે છે. એટલે જ કહ્યું છે, નિષ્કર્ષ એ કે કોઈ પુરુષ બંધાતું નથી કે સંસરણ કરતો નથી. નાનાશ્રયા (ધમ આદિ આઠના આશ્રયભૂત કે દેવશરીર આદિ શરીરને આશ્રયભૂત) પ્રકૃતિ સંસરણું કરે છે, બંધાય છે અને મુક્ત થાય છે ' [સાં કા. ૬૨]
77. किमर्थं पुनरसावेवं चेष्टते प्रकृतिरिति ? किं क्रियते ? स्वभाव एवैष दैवहतिकायास्तस्याः -
नानाविधैरुपायैरुपकारिण्यनुपकारिणः पुंसः ।।
गुणवत्यगुणस्य सतस्तस्यार्थमपार्थकं चरति ।। [सां०का० ६०] 77. શંકાકાર – આ પ્રકૃતિ આમ કેમ વતે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org