________________
બધાં ભૂતેમાં બધા ગુણે નથી
૨૭. 57, યાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. બધા ગુણો બધાં ભૂતેમાં ઉપલબ્ધ થતા નથી, કારણ કે સર્વોત્ર પાણી ગંધરહિત ઉપલબ્ધ થાય છે પરંતુ જ્યારે જલ મુવીના સંપર્કમાં આવે છે ત્યારે પાર્થિવ કાન સંક્રમણને કારણે જેલમાં બંધની ઉપલબ્ધિ થાય છે [આમ જલમાં ઉપલબ્ધ થતી ગંધ જલની સ્વાભાવિક નથી પણ ઓછાધિક છે. તેવી જ રીતે તેજસ દ્રવ્ય સુવણમાં ગંધ-રસની ઉપલબ્ધિ ગધ-રસ જેમનામાં સમવાય સંબંધથી રહે છે તે પાર્થિવ- જલીય દ્રવ્યોને સુવણ સાથે સંયોગ થવાને કારણે થાય છે. શબ્દ તો સદાય આકાશમાં જ રહેતા જણાય છે. પૃથ્વી વગેરેના અવયવોના સંયોગ અને વિભાગથી શબ્દ ઉ૫ન થતું હોવાથી તે પૃથ્વી વગેરેમાં આશ્રિત છે એવો ભ્રમ પેદા કરે છે, પરંતુ આકાશ વિના તેનું ગ્રહણ થતું નથી, એટલે શબ્દ આકાશને જ ગુણ છે, આ અમે અગાઉ પુરવાર કર્યું છે. તેથી સર્વ ભૂતોના સવ ગુ નથી.
58 यच्च पृथिव्याश्चतुर्गणत्वे तद्गुणानां चतुर्णामपि पार्थिवघ्राणेन्द्रियग्राह्यत्वं स्यादिति, तन्न, गुणोत्कर्षस्य नियामकत्वात् । सातिशयगन्धगुणाधिकरणैः विजातीयद्रव्यावयवसंस्पर्शलेशरहितैः केवलपृथिव्यवयवैरदृष्टसहकारिभिर्घटितं घ्राणेन्द्रियमिति गन्धस्यैव ग्राहकम् । एतदेव च भूयस्त्वमाचक्षते, यथाऽऽह कणव्रतः 'भूयस्त्वाद्गन्धवस्वाच्च पृथिवी गन्धज्ञानप्रकृतिः' [ वैशेषिकसूत्र ८.२५] । इहाप्युक्तम्-'तव्यवस्थानं तु भूयस्त्वात्' इति [न्यायसूत्र ३.१.७१] । दृश्यन्ते च केवलपृथिव्यवयवोपादानेष्वपि पदार्थेषु व्यवस्थितकार्यनियमाः शक्तयः, यथा
पार्थिवत्वाविशेषेऽपि विष मरणकारणम् ।
अगदद्रव्यमन्यत्तु जीविताय प्रकल्पते ॥ तस्मादपर्यनुयोगोऽयं 'पार्थिवेन घ्राणेन गन्धवत् तद्रसादयोऽपि कथं न गृह्यन्ते ?' इति । सातिशयप्रकृतिगुणयोगेऽपि च न स्वगुणग्रहणनैपुण्यमिन्द्रियाणामितीन्द्रियचिन्तायां निर्णीतम् । श्रोत्रेण तु स्वगुणस्य शब्दस्य ग्रहणमिति परिशेषाનુમાનઝમાળવોડામર્થ: રાજ્ક્ષાયામેત્ર પુરક્ષિત રૂથ૪મતિન |
58. પૃથ્વી ચાર ગુણ ધરાવતી હોય તો તેના ચારે ગુણે પાર્થિવ ઘાણેન્દ્રિયથી ગ્રાહ્ય બને એમ જે તમે કહ્યું તે યોગ્ય નથી, કારણ કે ગુણાત્કર્ષ નિયામક છે. વિજાતીય દ્રયના અવયને જરા પણ સંસ્પર્શ ન ધરાવતા અને ઉતકટ ગંધગુણના આશ્રયભૂત એવા કેવળ પૃથ્વીના અવયવો અદષ્ટનો સહકાર પામી ધ્રાણેન્દ્રિયને ઉત્પન કરે છે. એટલે ધ્રાણેન્દ્રિય ગંધની જ ગ્રાહક છે. આને જ ભૂયરત્વ કહેવામાં આવેલ છે, જેમકે કણદે કહ્યું છે કે “ભૂયત્વને કારણે અને ગંધવત્વને કારણે ઘાણનું ઉપાદાનકારણ પૃથ્વી છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org