________________
२७६
સાંખ્ય મતે બુદ્ધિ બુદ્ધિ ભોગસ્વભાવ હોવાથી અને ભોગસાધન હોવાથી સંસારનું કારણ છે, એટલે એને હેય તરીકે ભાવવામાં આવે છે. સુખાદિબુદ્ધિ ભાગ છે અને ભોગસાધનબુદ્ધિ જોગસાધન છે.
65. कथं पारमर्षा : प्रवदन्ति 'बुद्धिरन्या, ज्ञानमन्यत् , उपलब्धिरन्या' इति ? नित्यां हि बुद्धिं ते मन्यन्ते । तत् किमात्मैवैतेः बुद्धिरिति गृहीतः ? न, अचेतनाया भोग्यायाः प्रकृतेः प्रथमा विकृतिमहच्छब्दवाच्या बुद्धिः । पुरुषस्तु चेतनो भोक्ताऽन्य एव । ताविमौं प्रकृतिपुरुषौ विवेकेनापश्यतां संसारः । प्रकृतिपुरुषविवेकज्ञानान्मोक्षः ।
65. શંકાકાર – સાંખ્યો કેમ કહે છે કે બુદ્ધિ જુદી છે, જ્ઞાન જુદું છે અને ઉપલબ્ધિ જુદી છે ?
नैयायिः - [१२९५ ४] तेसो भुद्धिन नित्य भाने छे. શંકાકાર - તે શું તેઓ “બુદ્ધિ’ શબ્દથી આત્મા સમજે છે ?
નૈયાયિક – ના. અચેતન અને ભાગ્ય પ્રકૃતિની પ્રથમ વિકૃતિ બુદ્ધિ છે જે “મહત'શબ્દવાન્ય છે. પરંતુ ચેતન અને ભોક્તા પુરુષ તે પ્રકૃતિથી અન્ય જ છે. આ બે પ્રકૃતિ અને પુરુષને વિવેક કરી ન દેખનારાઓને સંસાર છે, જ્યારે પ્રકૃતિ અને પુરુષના વિવેકજ્ઞાનથી મેક્ષ થાય છે.
66. का पुनः प्रकृति म ? सत्त्वरजस्तमसां त्रयाणां गुणानां साम्यावस्था प्रकृतिः । प्रधानमन्यक्तं च तदुच्यते यत् साम्यावस्थागतं गुणत्रयमिति । ____66. १२ - प्रति शु छ ? ।
નૈયાયિક — [સાંખ્ય મતમાં સત્ત્વ, રજસ્ અને તમસ એ ત્રણે ગુણેની સામ્યવસ્થા પ્રકૃતિ છે. સામ્યવસ્થાપ્રાપ્ત જે ગુણુય છે તેને પ્રધાન અને અવ્યક્ત કહેવામાં આવે છે.
67. ननु तत्सत्त्वे किं प्रमाणम् ? अनुमानमित्याह । तथा हि-चराचरमिदं विश्वं सखदुःखमोहाविनाभूतमुपलभ्यते । न हि ब्रह्मादौ स्तम्बपर्यन्ते जगति तथाभूतं किमपि भूतमुपलभ्यते यत् सखदुःखमोहैर्विनाकृतम् । तत्र सुखस्वभावं सत्त्वं, दुःखस्वभावं रजः, मोहस्वभावं तमः । सर्वत्र प्रीत्यप्रीतिविषाददर्शनात् प्रकाशप्रवृत्तिनियमावगमाच्च सर्व त्रिगुणात्मकम् जगत् । कार्य च यत् परस्परान्वितरूपं तदेकरूपात् कारणादुत्पद्यमानं दृश्यते, मृदन्वितानि हि घटशरावोदञ्चनप्रभृतीनि कार्याण्येकस्मान्मृदात्मनः कारणादुद्भवन्ति । तदिदं विश्वं सखदुःखमोहान्वितमिति तदात्मककारणकार्य भवितुमर्हति । यत् सुखदुःखमोहात्मकं कारणं सा सत्त्वरजस्तमोरूपा प्रकृतिः । एवमन्वयपुरस्सराः परिमाणादिहेतवोऽपि वक्तव्याः । इयत्तया वा चतुरश्रतादिना वा परिमाणेन तद्वतां कार्याणामेकप्रकृतित्वदर्शनात् । विषमवृत्तयश्चैते गुणाः कार्येषु दृश्यन्ते । क्वचित् सत्त्वमधिकमूने रजस्तमसी, क्वचित् रजः प्रकृष्ट
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org |