________________
૧૪૮
આત્મા અહુ પ્રત્યયગમ્ય છે એ મત
થયેા છે તે ભૂતાને (પૃથ્વી આદિને) જ થશે, જેમ ગેાળ, પિષ્ટ વગેરે પહેલાં મશકિત ધરાવતા ન હોવા છતાં પછી જયારે તેએ: દારૂરૂપ પરિણામને પામે છે ત્યારે તે મદશક્તિ પ્રાપ્ત કરે છે, તેમ મૃદ્ ાદિ અવસ્થામાં અચેતન હોવા છતાં ભૂતા જ્યારે શરીર રૂપ પરિણામને પામે છે ત્યારે ચૈતન્યને પ્રાપ્ત કરે છે. કાલાન્તરે વ્યાધિ આદિને કારણે તે પરિણામવિશેષને જ્યારે તે છેાડી દે છે ત્યારે તેએ જ પાછા ચૈતન્યથી રહિત બની જાય છે. ચૈતન્ય જ્યાં સુધી દૂર થતું નથી ત્યાં સુધી તે જ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, વગેરે વ્યવહારો પાર પાડવાની નિપુણતા અનુભવરો, તેથી, આત્માનું અનુમાન શેનાથી (કયા લિંગથી) થાય ? વળી, આગમે તે। મનેરથથી પ્રામાણ્ય પામેલા છે, તેથી તે કેવી રીતે આત્માનું જ્ઞાન કરાવવા શક્તિમાન બને ? ‘વિજ્ઞાનધન જ આ ભૂતામાંથી આવિર્ભાવ પામી તેમનામાં જ પાછા તે પ્રવેશી જાય છે, પલક નથી' આ પણ આગમ છે જ. તેથી નિત્ય, પરલેકી આત્માને અભાવ હોવાથી વિકૃત અથ વાળી અને પરિશ્રમકારી આ પરલેાકની વાર્તાથી સયુ.
9. તંત્ર પ્રત્યક્ષમાત્માનમૌપવર્ષા:પ્રતિરે ।
अहंप्रत्ययगम्यत्वात् स्वयूथ्या अपि केचन ॥
अस्त्ययमहं प्रत्ययः कश्चित् शरीरसामानाधिकरण : 'स्थूलोऽहम् ', 'कृशोऽहम्' इति, कश्चित् ज्ञातृसमानाधिकरणेो 'जानाम्यहम् ' 'स्मराम्यहम्' इति । તંત્ર સ્થૂતિसमानाधिकरणस्तावदास्तामहं प्रत्ययः ।
ज्ञानेच्छा सुखदुःखादिसामानाधिकरण्यभाक् । यस्त्वहं प्रत्ययस्तत्र नात्मनोऽन्यः प्रकाशते ॥
Jain Education International
18] +
न हि ज्ञानसुखेच्छाऽऽदियोगः कायेन्द्रियादिषु । न च ज्ञानादिशून्येऽर्थे जानामीत्यादिसंविदः ॥
9. નૈયાયિક—— આત્મા પ્રત્યક્ષ છે કારણુ કે તે અહુ પ્રત્યયને વિષય છે એમ ઉપવના અનુયાયીઓએ તેમ જ કેટલાક અમારા પેાતાના જૂથવાળાઓએ પણ પ્રતિપાદન કર્યુ છે. કોઈક અહુ પ્રત્યય શરીરસમાનાધિકરણ હાય છે, જેમ કે ‘હું જાડો છુ. હુ પાતળા છેં. કોઈક અહુ પ્રત્યય જ્ઞાતૃસમાનાધિકરણ હોય છે, જેમ કે ‘હું જાણું છું. હું સ્મરુ' છું”. અહીં સ્થૂલ આદિ સાથેના સમાનાધિકરણવાળા અહંપ્રત્યયને રહેવા દો. જ્ઞાન, ઇચ્છા, સુખ, દુ:ખ, વગેરે સાથેના સમાનાધિકરણવાળે જે અહુ પ્રત્યય છે તેમાં આત્માથી અન્ય બીજુ કંઈ પ્રકાશતું નથી કારણ કે જ્ઞાન, સુખ, ઇચ્છા વગેરે સાથેના યેગ કાય, ઇન્દ્રિય વગેરેમાં સભવતા નથી અને જ્ઞાન વગેરેથી રહિત વસ્તુમાં ‘હું જાણું છુ” ત્યાદિ સ ંવિત સભવતી નથી.
10.
ज्ञानमात्रावभासोऽपि वारितः प्रत्यभिज्ञया । ज्ञातवानहमेवादावहमेवाद्य वेद्मि च 11
For Private & Personal Use Only
www.jainelibrary.org