________________
૧૮૮
કારકવરૂપ કાવતી જ છે सत्वं नानास्वभावत्वं स्थैर्थ मेकस्वभावता । तयोर्विरोधो युक्त्याऽपि वक्तु न हि न शक्यते ।।
तस्मात् सत्चप्रतीतिरेव नित्यत्वनिवृत्तिः, सैव च क्षणिकत्वव्याप्तिरिति सिद्ध सत्वात् क्षणिकत्वम् ।
अपि च सर्वदा कार्यानुत्पादात् कारकावस्था नूनमेकक्षणस्थायिनी भावानामुपगन्तव्या । व्यापारावेशवशेन वा श्रोत्रियादिपक्षे, सहकार्यादिसन्निधानासादनेन वा नैयायिकादिपक्षे, कारकत्वं नाम वस्तुनो रूपमेकक्षणवृत्त्येव, कार्योत्पत्त्यैव तत्कल्पनात्; ततः पूर्वमुत्तरकालं वा कारकत्वायोगात् । कारकत्वमेव च परमार्थसत्, अकारकस्य ज्ञानजनकत्वाभावादस्तित्वमपि दुर्वचम् । अतश्च सर्ववादिभिरेव प्रायेण क्षणिकत्वमिदमम्युपगतमिति यश एव केवलं सौगताः पीतवन्तः । तस्मात् सिद्धं यत् कारकं यच्च सत् तत् क्षणिकमिति ।
70. બૌદ્ધ –– અમે ઉત્તર આપીએ છીએ. એક ચંદ્રબિંબને ગ્રહણ કરનારી બુદ્ધિ, તેનો વિષય દિચદ્ર ન હોવા છતાં, દિચંદ્રદરાનને મિથ્યા પણાનું [ બેધક ] કારણ છે. તેવી રીતે, ઐયંમાં ન સમાયેલી એવી સામર્થ્યગ્રહિણી બુદ્ધિ, તેનો વિષય શૈર્ય ન હોવા છતાં,
શેર્યની વ્યાવૃત્તિ કરે છે. સત્ત્વ એટલે નાના સ્વભાવપણું અને સ્વય” એટલે એકસ્વભાવપણું, તે બેને વિરોધ યુક્તિથી કહે શકય નથી એમ નહિ – અર્થાત્ શક્ય છે જ. તેથી સત્વપ્રતીતિ જ નિત્યત્વની નિવૃત્તિ છે, અને તે નિવૃત્તિ જ [ સત્ત્વ સાથે ]ક્ષણિકત્વની વ્યાતિ છે, એટલે સત્ત્વ હેતુ દ્વારા ક્ષણિક પુરવાર થયું. વળી, સર્વદા કાર્ય ઉત્પન્ન થતું ન હોવાથી વસ્તુઓની (=કારણેનો) કારકાવસ્થા ખરેખર એકક્ષણથાયી સ્વીકારવી જોઈએ મીમાંસકપક્ષમાં [ કારણરૂપ વસ્તુનું સ્વરૂપ એનું એ જ રહેવા છતાં કાર્યોત્પત્તિ પહેલાં તેનામાં થતાં ] વ્યાપાર વેશને લીધે, નૈયાયિકપક્ષમાં સહકારી આદિની સન્નિધિ [ કારણરૂપ વસ્તુને ] પ્રાપ્ત થવાને લીધે, વસ્તુનું ( =તે કારણરૂપ વસ્તુનું) કારકત્વરૂપ ક્ષણવતી જ છે, કારણ કે કાર્યો
પત્તિથી જ તેની (= કારકવરૂપની) કલ્પના કરાય છે; તેને પહેલાં કે પછી તેનામાં કારકત્વ હેતુ થી. કારકત્વ જ પરમાર્થ સંત છે, કારણ કે અકારકમાં જ્ઞાનજનકપણું ન હોવ અસ્તિત્વ ટુવચ છે. નિષ્કર્ષ એ કે સવંવાદીઓએ પ્રાયઃ ક્ષણિકત્વ સ્વીકાર્યું છે, એટલે યશ જ કેવળ બૌદ્ધોએ પીધે છે. તેથી પુરવાર થયું કે જે કારક છે અને જે સત્ છે તે ક્ષણિક છે.
71. अतश्च क्षणभङ्गिनो भावाः, प्रलयं प्रति हेतुनिरपेक्षत्वात् । भावो हि स्वतो नश्वरात्मा भवेत तद्विपरीतो वा ?
विनश्वरस्वभावेऽस्मिन् कृतं प्रलयहेतुभिः । अनश्वरस्वभावेऽपि कृतं प्रलयहेतुभिः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org