________________
अष्टमम् आह्निकम्
[ gીક્ષા] 1. आत्मानन्तरं विभागसूत्रे शरीरनिर्देशात् तदनुक्रमेण तत्स्वरूपनिरूपणार्थमाहવેદ્રિયાશ્રય: સારી [ભ્યાયસૂત્ર ૨.૨.૨૨] |
शरीरस्य यल्लक्षणं येन च रूपेण भाव्यमानस्यापवर्गोपयोगिता तदुभयमपि प्रतिपाद्यते ।
આઠમું આહ્નિક
[૧. શરીર પરીક્ષા ] 1. પ્રમેયોની ગણતરીના સૂત્રમાં આત્મા પછી શરીરને ઉલેખ હોઈ, તે અનુક્રમમાં શરીરના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર ગૌતમ કહે છે, “શરીર ચેષ્ટા, ઇદ્રિય અને અર્થને આશ્રય છે.' [ ન્યાયસૂ૦ ૧ ૧,૧૧]
- શરીરનું જે લક્ષણ છે તે અને શરીરના જે રૂપની ભાવના ( = ધ્યાન) અપવર્ગમાં ઉપયોગી છે તે બન્નેનું પ્રતિપાદન અમે કરીશું.
. 2. तत्र शरीरत्वमेव तावत् प्रथमं शरीरस्य लक्षणम् । तेन हि समानासमानजातीयेभ्यस्तद् व्यवच्छिद्यते । तस्मिन् सत्यपि चेष्टेन्द्रियार्थाश्रयत्वं यदस्य लक्षणमुच्यते, तत् तेन रूपेणात्मना भोगायतनं शरीरमिति ज्ञापयितुम् । चेष्टेन्द्रियार्थाश्रयतया हि शरीरमात्मनो भोगायतनं भवति । मुमुक्षुणा च सुख-दुःखोपभोगरहितात्मतत्त्वस्वभावनिःश्रेयसाधिगमविनिहितमनसा तथा भोगाधिष्ठानतया शरीरं भावयता तत्परिहरणे यत्नः कार्य इत्याचार्यश्चेष्टेन्द्रियार्थाश्रयत्वमस्य लक्षणमुक्तवान् ।
2. તેમાં પ્રથમ શરીરત્વ જ તે શરીરનું લક્ષણ છે, કારણ કે તેના વડે જ તે સમાન જાતીય [ આત્મા આદિ પ્રમેયે ] અને અસમાનજાતીય પ્રમાણ આદિથી શરીરની વ્યાવૃત્તિ થાય છે. તે લક્ષણ હોવા છતાં ચેષ્ટા, ઇન્દ્રિય અને અર્થના આશ્રયપણુને શરીરનું લક્ષણ કહેવામાં આવ્યું છે તે તો તે રૂપે શરીર આત્માનું ગાયતન છે એ દર્શાવવા માટે. ચેષ્ટા, ઇન્દ્રિય અને અર્થને આશ્રય હેવાને કારણે જ શરીર આત્માના ભેગનું આયતન ( = અધિકાન ) બને છે. મોક્ષની ઈચ્છાવાળા, સુખદુઃખના ઉપભોગથી રહિત આત્મતત્ત્વના સ્વભાવભૂત નિ: શ્રેયસૂને પામવામાં લાગેલા મનવાળા તથા શીરને આત્માના ભાગના અધિષ્ઠાનરૂપે ભાવતા વે શરીરનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો જોઈએ; એટલા માટે આચાર્યે ચેષ્ટા, ઇન્દ્રિય અને અર્થના આશ્રયપણાને શરીરનું લક્ષણ કહ્યું છે.
3. ननु चेष्टा क्रिया । क्रियाश्रयत्वे च सत्यपि न वृक्षादीनां शरीरत्वमित्यतिव्यापकं लक्षणम् । न, विशिष्टचेष्टाश्रयत्वस्य विशिष्ट प्रमेयलक्षणप्रक्रमतोऽवसीयमान
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org