________________
શરીર ઇન્દ્રિયોને આશ્રય કેવી રીતે ?
૨૪૭ माकलयन् मण्डूकीभावमात्मनोऽपि न न शङ्कते । प्रत्यासन्नापवर्गपुरप्रवेशविपश्चित्तमपश्चिमजन्मानं मुमुक्षु प्रति लक्षणाद्युपदेश एव कोपयुज्यते ? इत्यतः पूर्वोक्त एवाव्याप्तिपरिहारः श्रेयान् ।
5. કેટલાક કહે છે કે લક્ષ્ય છે મુમુક્ષુનું જ શરીર, તેથી દેડકાને શરીર આદિને લીધે અવ્યાપ્તિ થતી નથી, કારણ કે તે શરીરે અલક્ષણય છે. પરંતુ તેઓનું આમ કહેવુ યોગ્ય નથી, કારણ કે મુમુક્ષને અમુક જ શરીર હોય છે એવું નથી. તેવા દેડકા આદિના શરીર નિતરાં નિર્વેદ જમાવે છે અને મુમુક્ષુ પણ અનેક પ્રકારનો કવિપાક પામીને આત્માનો દેડકારૂપ ભાવ થવાની શંકા નથી સેવતા એમ નહિ. મોક્ષરૂ૫ નગરમાં જેને પ્રવેશ તદ્દન નજીક છે અને જેને પુનર્ભવ નથી એવા વિવેકી મુમુક્ષુ પ્રતિ લક્ષણ આદિના ઉપદેશની ઉપયોગિતા જ કયાં છે ? એટલે પૂર્વોકત જ અવ્યાપ્તિ પરિહાર વધુ સારો છે.
6. भवत्वेवं चेष्टाश्रयत्वं शरीरलक्षणम् , इन्द्रियाश्रयत्वं तु कथम् ? भौतिकानि हीन्द्रियाणि स्वावयवसमाश्रितानि घ्राणनयनस्पर्शनरसनानि । श्रोत्रमनसी तु नित्यद्रव्यत्वादनाश्रिते एवेति कमिन्द्रियाश्रयता शरीरस्येति ?
6. શંકાકાર– ચેષ્ટાશ્રયત્વ એ શરીરનું લક્ષણ ભલે હે પરંતુ ઇન્દ્રિયાશ્રયત્ન શરીરનું લક્ષણ કેવી રીતે ઘટે ? શ્રેણ, રસન, નયન અને સ્પર્શન આ ચાર ઈદ્રિય ભૌતિક છે અને પિતાના અવયમાં સમવાયતંબ ધથી રહે છે. શ્રેત્ર અને મન એ બે તે નિત્ય દ્રવ્યો છે તેથી કયાંય આશ્રિત નથી જ. તો પછી શરીર ઈન્દ્રિયોને આશ્રય કેવી રીતે ?
* 7. દવે? | નાત્રાધારા માવ સાથયાર્થ, વિનુ તદ્દનુબ્રાહ્મવાત તાશ્રિતાનીन्द्रियाण्युच्यन्ते । देशकालदशानुकूलपथ्यभोजनाभ्यङ्गव्यायाममर्दनाधुपचारोपचितशरीरस्य हि पुसः पटुतराणि स्वविषयग्रहणे भवन्तीन्द्रियाणि दीर्घाध्वलङ्घनकदशनशुष्कजरत्पुरन्ध्रिसेवनादिक्लिष्टशरीरस्य हि पुंसो मन्दशक्तीनि भवन्तीति तदनुग्राहकत्वादिन्द्रियाणामाश्रयः शरीरम् ।
7. યાયિક– અમે ઉત્તર આપીએ છીએ. અહી આશ્રયને અથ’ આધારાધેયભાવ નથી, પરંતુ શરીરથી ઇન્દ્રિય અનુગ્રાહ્ય હોવાથી શરીરને ઇન્દ્રિયને આશ્રય ગયે છે. દેશ. કાલ અને દશાને અનુકૂળ પથ્ય ભોજન, અભ્યગ, ન્યાયામ, મદન વગેરે ઉપચારોથી પુષ્ટ શરીરવાળા પુરુષની ઇન્દ્રિયો પિતાને વિષયનું ગ્રહણ કરવામાં વધારે પટુ બને છે. લાંબાં લાંધણ, ખરાબ અન્ન, શુષ્ક-ઘરડી સ્ત્રીનું સેવન વગેરેથી કલેશ પામેલા શરીરવાળા પુરુષની ઇન્દ્રિયેની શકિત મંદ પડે છે. આમ, શરીર ઇન્દ્રિયનું અનુગ્રાહક હેવાથી, શરીર ઈદ્રિયોને આશ્રય છે.
8. अर्थानां तु रूपरसगन्धादीनां केषाञ्चिदाश्रयः शरीरं भवत्येव तत्समवयिनां, न तु तावता किञ्चिद् भोगायतनत्वोपयोगि रूपमभिहितं भवति । लक्षणमपि तदति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org