________________
२४८
શરીર એને આશ્રય ક્યા અર્થમાં व्यापकं, रूपरसादिसमवायस्य वृक्षादावपि भावात् । तस्मात् तदर्थाश्रयत्वमीदृशमत्र विविक्षितं य एते परवनितादिशरीरवर्तिनः प्रविकचमुचुकुन्दकुन्दकन्दलकुमुदकुड्मलादिबाह्यविषयसमवायिनश्च रूपरसादयोऽर्था रमणीयतामादधाना रागवृद्विहेतवो भवन्ति भोक्तुरात्मनः शरीरे सति, न शरीररहितस्येत्यर्थानां भोगसाधनभावादाश्रयः शरीरम् । अतः सुष्ठुक्तं चेष्टेन्द्रियार्थाश्रयः शरीरमिति । तदित्थं भोगायतनत्वेन बन्धहेतुत्वाद्धयमित्यर्थः ।
8. is अर्थात् मारीभां समवायसवयी रहेता ३५, २स, मध वगैरे અર્થોનો આશ્રય શરીર છે જ પરંતુ તેની ભેગાયતનને ઉપયેગી એવું લક્ષણ કહ્યું ન ગણુય. વળી, તે લક્ષણ અતિવ્યાપક છે કારણ કે રૂ૫ રસ, વગેરે સમવાયસંબંધથી વૃક્ષ આદિમાં પણ રહે છે તેથી તે અર્થોનું આયપણુ જે અહી વિવક્ષિત છે તે આ જાતનું છે – આ જે પરવનિતા વગેરેના શરીરમાં સમવાય સંબંધથી રહેતા અને પ્રકુલ મુચુકુન્દ, કુન્દ, કન્દલ, કમુદની કળીઓ વગેરે બાહ્ય વિષમાં સમવાયસંબધથી રહેતા રૂપરસ આદિ અર્થે રમણીયતાનું સર્જન કરી ભોકતા આત્માના રાગની વૃદ્ધિનાં કારણ બને છે. –સશરીર ભકતા આત્માના, શરીરરહિત ભ કતા આત્માને નહિ. આમ રૂ૫ રસ વગેરે અર્થો ભોગનાં સાધને લેવાથી શરીર તેમને આશ્રય છે. તેથી યોગ્ય જ કહ્યું છે કે શરીર ચેષ્ટા, ઇન્દ્રિય અને અયને આશ્રય છે. નિષ્કર્ષ એ કે આમ શરીર ગાયતનરૂપે બંધનું કારણ હાઈ હેય છે એ તાત્પર્યાથ છે.
9. तदिदानीमस्मदादिशरीर किं पार्थिवमेव किं वा नानाभूतनिर्मितमिति परीक्ष्यते । ननु किमनया परीक्षया प्रयोजनम् ?
निःश्रेयसोपयोगो हि यः शरीरस्य दर्शितः । सोऽनेकप्रकृतित्वेऽपि न स तस्य विशिष्यते ॥ मैवं वोचः । प्रतिपन्नस्वरूपस्य चिन्त्या कार्योपयोगिता । कार्यः कार्यार्थिनाऽप्यादौ यत्नस्तद्रूपनिर्णये ॥
तथा चेन्द्रियाणि भौतिकत्वाहङ्कारिकत्वादिविवेकेन परीक्षिष्यन्ते, अर्था अपि कति किंगुणा इति, बुद्धिरपि किं प्रधानस्य प्रथमो विकारो महच्छब्दवाच्यः उतात्मन एव धर्मो ज्ञानाख्यः क्षणिक इत्येवं सर्वत्र द्रष्टव्यम् ।
9. આપણું શરીર શું પાર્થિવ છે કે અનેક ભૂતોનાં બનેલાં છે એની પરીક્ષા હવે અમે કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org