________________
૨૪
શરીક્ષક્ષણુ અઘ્યાતિ અને અતિયાપ્તિ દેષોથી રહિત છે
त्वात् । हिताहितप्रप्तिपरिहारयोग्यव्यापाराधिकरणं शरीरमुच्यते, न चेष्टामात्रस्याधिष्ठानम् । रथादिनाऽपि नातिव्याप्तिः, यथोक्तप्रक्रमवशादेव 'अन्येन प्रेरणायामसत्याम्' इति विशेषलाभात् । आत्मप्रयत्नातिरिक्तप्रेरक निरपेक्ष हिताहितोपादानपरित्यागोपाधिकचेष्टाविशेषाश्रयः शरीरमित्यर्थः ।
3. શકાકાર- ચેષ્ટા તેા ક્રિયા છે વૃક્ષ વગેરે પણ ક્રિયાના આશ્રયેા હોવા છતાં તેમનામાં શરીરત્વ નથી, એટલે આ લક્ષણ અતિવ્યાપ્તિદોષવાળુ છે.
નૈયાયિક—ના, આ લક્ષણ અતિવ્યાપ્તિદેવાળું નથી, કારણ કે વિશિષ્ટ ( અર્થાત્ મેક્ષ પ્રાપ્તિ માટે જાણવા જરૂરી ) પ્રમેયના લક્ષણના પ્રક્રમ ઉપરથી વિશિષ્ટ ચેષ્ટાના આશ્રમપણાને નિશ્ચય થાય છે. તિપ્રાપ્તિ અને અતિપરિદ્વાર માટેના યોગ્ય વ્યાપારનું અધિષ્ઠાન શરીર કહેવાય છે, ચેષ્ટામાત્રનું અધિષ્ઠન શરીર કહેવાતું નથી. થ વગેરેમાં પણુ શરીરનુ" સક્ષણ લાગું પડતું નથી અને અતિભ્યાપ્તિ થતી નથી, કારણ કે થેકત પ્રક્રમને લીધે અન્યની પ્રેરણા ન હૈાવા છતાં' એવા વિશેષના લાભ છે. આત્મપ્રયત્નથી અતિરિકત અન્ય પ્રેરઢની અપેક્ષા વિના હિતપ્રાપ્તિ અને અહિતયાગરૂપ ઉપાધિને લીધે થતી વિશિષ્ટ ચેષ્ટાના આશ્રય શરીર છે, એવા અથ છે.
4. ननु पाषाणान्तर्गतमण्डूकादिशरीरेषु तदाश्रयत्वादर्शनादव्याप्तिः । न, योग्यतायास्तत्रापि भावात् । सत्यामपि क्रियायोग्यतायां सर्वतो निर्विवरनिबिडदृषत्कर्परोपरुद्धावकाशतया चलितुमसौ न प्रभवति भेको वराकः । तथा च स्फुटिते तस्मिन्नेवाश्मनि तत्क्षणमेवासौ चलन् दृश्यते इति निबिडपाशसंयतशरीरवत् तदानीं चेष्टाया अदर्शनेऽपि नाव्याप्तिः ।
શંકાકાર—પાષાણાન્તગ ત દેડકાનાં શરીરમાં ચેષ્ટાશ્રયત્વ દેખાતુ` નથી એટલે પ્રસ્તુત લક્ષણમાં અવ્યાપ્તિદોષ આવે છે.
4.
નૈયાયિક— ના, અવ્યાપ્તિદેષ નથી આવતા, કારણ કે તે પાષાણાન્તગ ત દેડકાએનાં શરીરશમાં પણુ ચેષ્ટાના આશ્રય બનવાની યોગ્યતા રહેલી છે. તે દેડકાનાં શરીરમાં ક્રિયા કરવાની યોગ્યતા હોવા છતાં ચારે બાજુથી વિવરરહિત, નિબિડ, પથરા-ઠીકરાંથી ઘેરાયેલા અવકાશમાં બિચારા દેડકા હલનચલન કરી શકતા નથી. પરંતુ જ્યારે તે પથરા તૂટે છે ત્યારે તે જ ક્ષણે તે હલનચલન કરતા દેખાય છે, એટલે મુકેટાટ બાંધવામાં આવેલા બંધનથી જકડાયેલા શરીરની જેમ તે વખતે ચેષ્ટા ન દેખાતી હૈ।વા છતાં અવ્યાપ્તિ નથી.
5. મુમુક્ષુરારીરમેન અમિસ્ત્ય, તેન ન મજૂરારીરાતિમિર્ખ્યાńિ:, અક્ષળીयत्वात् तेषामिति । तदयुक्तं, नियतस्य मुमुक्षूणां शरीरस्याभावात् । तादृशि च भेकादिशरीराणि नितरां निर्वेदकारीणि भवन्ति, मुमुक्षुरपि च कर्मविपाकमनेकप्रकार
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org