________________
૨૨૬ ક્ષણભંગવાદમાં સત્તાન દ્વારા પણ વ્યવહારો ધટતા નથી થાય છે એવો વ્યવહાર નહિ થાય કારણ કે અર્થક્ષણે તે જુદા જુદા અનેક . છે, વળી કોઇ વાર જ્ઞાનોમાં બાયબાધકભાવ દેખાય છે તે પણ નહિ થાય કારણ કે જેમ મુગરથી ફુટી ગયેલા ( નાશ પામેલા) ઘટના અભાવનું જ્ઞાન [ ધટસત્તા કાલભાવિ પૂર્વવત ઘટજ્ઞાનનું ] બાધક ધટતું નથી તેમ પૂર્વાવગત રજતના અભાવને ગ્રહણ કરનારું જ્ઞાન જનસત્તાકાલભાવિ પૂર્વવત રજાનુભવનું બાંધક ધટતું નથી, [ પૂર્વાવગત રજતને હાલ અભાવ છે, જ્યારે પૂર્વ અનુભવકાળે તેને ભાવ હતું એટલે પૂર્વાનુભવનું બાધક હાલનુ અભાવજ્ઞાન કેવી રીતે હોય ? ] ઉપરાંત, પૂવદષ્ટનું સ્મરણ, મૃત કોઈ વસ્તુનું પ્રત્યભિજ્ઞાન, અને પ્રત્યભિજ્ઞાત અધુરા ઘરનું સમાપન ઇત્યાદિ વ્યવહારો પણ લે૫ પામે. 142. ગઇ સત્તાનમશ્રા જિયતે તરસમર્થનમ્ |
न, तस्य भिन्नाभिन्नत्वविकल्पानुपपत्तितः ।। अभेदपक्षे क्षणवद् व्यवहारो न सिध्यति । व्यतिरेके तु चिन्त्योऽसौ वास्तवोऽवास्तवोऽपि वा ।। अवास्तवत्वे पूर्वोक्तं कार्य विघटते पुनः । वास्तवत्वे स्थिरो वा स्यात् क्षणिको वेति चिन्त्यताम् ॥ सन्तानिनिर्विशेषः स्यात् सन्तानः क्षणभङ्गुरः । न सिध्येत् पुनरप्येष व्यवहारः पुरोदितः ॥ अथापि नित्यं परमार्थसन्तं
सन्ताननामानमुपैषि भावम् । ત્તિછ મિક્ષો ! ત્રિતાસ્તવાસા:
सोऽयं समाप्तः क्षणभङ्गवादः ॥ તવ સતિ સત્તાન છાનો વિનિવારણાત્ |
लोकयात्रा स्थिरै रेव पदार्थैरुपपाद्यताम् ।। 142, બૌદ્ધ– સંતાનને (continuum ને ) આધાર લઈ આ બધા વ્યવહારનું સમથન અમે કરીશું.
. નૈયાયિક – ના, એમ ન થઈ શકે, કારણ કે સંતાન ક્ષણથી ભિન્ન છે કે અભિન્ન એ વિકલ્પ ઘટી શકતો નથી. [ સંતાન ક્ષણોથી અભિન્ન છે એ ] અભેદપક્ષમાં ક્ષણોની જેમ સંતાનમાં વ્યવહાર સધાતો નથી. [સંતાન ક્ષણથી ભિન્ન છે એ] ભેદપક્ષમાં વિચારવું જોઇએ કે . આ સંતાન વાસ્તવિક છે કે નહિ ? જે તે અવાસ્તવિક હોય તે પૂર્વોક્ત કાય” (અર્થાત વ્યવહાર) લેપ પામી જાય. જે તે વાસ્તવિક હોય તો તે સ્થિર છે કે ક્ષણિક એ વિચારે. [ જે તે ક્ષણિક હોય તે 1 સંતાની ક્ષણેકી તેનો કે વિશેષ ન રહે અને તે પણ ક્ષણભંગુર બને. પરિણામે અગાઉ જણાવેલ વ્યવહાર કરી પાછા ન ઘટે, જે તમે સંતાન નામને નિત્ય .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org