________________
૨૪૦
જગચિવ્યનું કારણ કર્મચિય स्मरणादिकल्पना ? कल्पनायां वा प्रथमं निषेकानन्तरमेव कललादिशुक्रशोणितविकारसम्भवात् तद्दशास्वपि स्मरणकल्पनाप्रसङ्गः । न च तत्कल्पनायामपि काचिदस्माकं क्षतिः । अयं तु स्तन्याभिलाषेण कुचक्षीरकलशावलोकनोपसर्पणादरो दारकस्य तदनुस्मरणकृत एवेति सर्वथा जन्मान्तरसम्बन्धानुमानान्नित्य आत्मेति । अतश्चैवं 'वीतरागजन्मादर्शनात्' न्यायसूत्र ३.१.२३] । रागादिवासनाभ्यासेन सुदृढप्ररूढेनानादिप्रबन्धप्रवृत्तेन अपरित्यज्यमानाः सरागा एव जन्तवो जायन्ते । न खलु लोके कश्चन तादृशा दृश्यते प्राणी यो जाता वीतरागश्चेति । स एष सरागो जायमानः पूर्वोपचितां रागादिवासनामनुसरतीति सिद्धो जन्मान्तरसम्बन्धः ।
160, ચાર્વાક–ગર્ભાશયામાં સૂતેલાનું પણ પિષણ થતું દેખાતું હેઈ, પિષણના સાધનના ગ્રહણમાં તે પિષણનું સાધન છે એવું અનુસ્મરણ પ્રાપ્ત થાય છે; જે કાર્ય જણાય તે ત્યાં પણ તેનું કારણ જાણે, એમાં શું દેશ છે ?
નૈયાયિક— ત્યાં તો જનનીના જઠરમાં પડેલા અન્ન-પાનના પરિપાકની સંક્રાંતિથી તેને પરિપષ થાય છે એમ આયુર્વેદાચાર્યો કહે છે, એટલે ત્યાં સ્મરણ વગેરેની કલ્પના શા માટે? ત્યાં સ્મરણ વગેરેની કલ્પના કરવામાં આવે તે નિષેક પછી તરત જ કલ આદિ શુ વિહાર સંભવતે તે દશાઓમાં પણ સ્મરણની કલ્પના કરવી પડવાની આપત્તિ આવે. વળી, સ્મરણની કલ્પના કરવામાં અને તે કંઈ હાનિ નથી. સ્તન્યના અભિલાષને લીધે. કચરૂપી ક્ષીરકલશન દર્શન થતાં તેની નજીક જવામાં બાળકને આ આદર તેના અનુસ્મરણને કારણે જ હોય છે, એટલે સર્વેથા પૂર્વજન્મ સાથેના તેના સંબંધના અનુમાનજ્ઞ નથી નિશ્ચિત થાય છે કે આ આત્મા નિત્ય છે, અને એટલે જ [ગૌતમે આમ કહ્યું છે કે વીતરાગને જન્મ થતો દેખાતું નથી. રાગ આદિની વાસનાના અભ્યાસથી સુદઢ પ્રરૂઢ થયેલી અનાદિ પરંપરામાં ચાલ્યા આવતા હોવાથી સરીગ જ પ્રાણીઓ જન્મે છે. ખરેખર જગતમાં એ કઈ પ્રાણી દેખાતે નથી જે જમેલો હોય અને વીતરાગ હોય. આ પેલે રાગસહિત જન્મ પ્રાણી પૂર્વે ઉપસ્થિત કરેલી રાગ આદિની વાસનાને અનુસરે છે, એટલે જન્માન્તર સાથે તેને સંબંધ પુરવાર થયો.
161. તથા ૨ વિજ્ઞાન્ત ટોમમાત્રjરાયTI: |
द्रव्यसंग्रहणैकाग्रमनसा मूषकादयः ।। मनाभवमयाः केचित् सन्ति पारावतादयः । कूजत्प्रियतमाचञ्चुचुम्बनासक्तचेतसः ।। केचित् क्रोधप्रधानाश्च भवन्ति भुजगादयः । ज्वलद्विषानलज्वालाजालपल्लविताननाः ॥...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org