________________
૨૩
પૂર્વજન્મની સિદ્ધિ દ્વારા આત્મનિયત્વની સિદ્ધિ ( = વિશિષ્ટ ) હોય છે, એટલે અહીં પણ કાર્ય અનિયતકારણુક નથી પણ નિયતકારણક જ છે. તેથી જ કાયવિશેષના દર્શનને કારણે કારણનિયમ પણ દુર૫હવ છે, એટલે મુખવિકાસનું કારણ હર્ષ જ છે એમ જ્ઞાત થાય છે કારણ કે હજાર વાર તેમ આપણે દેખ્યું છે. અચેતન કમળ વગેરેના વિકાસનું કારણ સૂર્યનાં કિરાને સ્પર્શ આદિ ઉપલબ્ધ છે એટલે કમળને વિકાસ પણ સ્વાભાવિક નથી. નિષ એ કે મુખવિકાસનું કારણ હર્ષ છે, હર્ષનું કારણ સ્મૃતિ છે, સ્મૃતિનું કારણ અનુભવ છે જે અનુભવ તાજા જન્મેલા બાળકને જન્માન્તરમાં થયે છે.
_159, નનુ શિર્વમાનત્તરાનુમૂતમને સર્વદ્રા સમાપ્રસન્ન, ન, થાવાર્ય कारणकल्पनात् । न हि सर्वदा सर्वस्मरणं संवेद्यते । न च तत्कल्पनायां कारणमुपलभ्यते । न चैकदर्शनात् सर्व कल्प्यं, दृष्टमपि वा निह्रोतव्यमिति परीक्षकाणामुचित एषः पन्था इत्यसकृदुक्तम् ।
अपि च पयसस्तृप्तिहेतुतामनुस्मरन् बालकः स्तन्याभिलाषण मातुः स्तनतटे दृष्टिं निदधाति । न चाद्य तेन तस्य तत्साधनत्वमवगतमिति जन्मान्तरे सम्बन्धग्रहणमस्य वृत्तमिति मन्यामहे ।
__ न चायस्कान्तदृष्टान्तसमाश्रयेण स्वाभाविकमेव तत् बालकस्य कुचकलशनिकटोपसर्पणमिति वक्तुमुचितम् , अनन्तरमेव निरस्तत्वात् ।
159. ચાર્વાક– જે શિશુને જન્માક્તરમાં અનુભવેલાનું સ્મરણ થતું હોય તે તેને સર્વદા સર્વને સ્મરણની આપત્તિ આવે.
નયાયિક– ના, એવું ન બને, કારણ કે જેટલું કાર્ય હોય તેટલા કારણની કલ્પના થાય છે. તેથી સર્વદા સવનું સ્મરણ સંવેદાતું નથી. સર્વદા સર્વના સ્મરણની કલ્પના કરવા માટે કોઈ પણ કારણું દેખાતું નથી. એકના દર્શન ઉપરથી સર્વેની કલ્પના કરવી જોઈએ નહિ, તેમ જ એવું દેખ્યું હોય તે તેને પ્રતિષેધ પણ કરવું જોઈએ નહિ, એ પરીક્ષકોને માટે ઉચિત છે, એ ખરે માર્ગ છે, એમ અમે વારંવાર જણાવ્યું છે. વળી, ‘તૃતિનું કારણ પયસ્ છે એનું સ્મરણ કરતું બાળક સ્તન્યના અભિલાષથી માતાના સ્તનતટે દષ્ટિ સ્થિર કરે છે. પરંતુ અત્યારે બાળકે સ્તન્ય તૃપ્તિનું સાધન છે એમ જાણ્યું- અનુભવ્યું નથી એટલે વૃતિ અને પયન્સ વચ્ચેના વ્યાતિસંબંધનું ગ્રહણ તેણે જમાન્તરમાં કર્યું છે એમ અમે માનીએ છીએ. લેહચુંબકના દૃષ્ટાન્તને આધાર લઈને બાળકનું સ્તનકલશની નિકટ જવું સવાભાવિક છે એમ કહેવું ઉચિત નથી, કારણ કે અનન્તર તેને નિરાશ કરી દીધું છે
___160. ननु च गर्भशय्याशायिनोऽपि परिपोषदर्शनात् तत्साधनोपादाने तदनुस्मरणमेव प्राप्नोति । यदि कार्यमवगम्यते तत्रापि तत्कारणमवगम्यतां, को दोष: १ तत्र तु जनयित्रीजठरपतितान्नपानपरिपाकसंक्रान्त्या तत्परिपोषमायुर्वेदविदो वदन्तीति कथं तत्र
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org